સાયલામાં રહેતા માતા-પુત્ર માળીયા મીયાણાના ખીરઈ ગામે આવેલી દરગાહે સલામ કરવા જતાં હતાં ત્યારે આઈસર ચાલકે માતા-પુત્રને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. જે જીવલેણ અકસ્માતમાં…
View More માળિયા-મિયાણાના ખીરઈ ગામે દરગાહે સલામ કરવા જતી પરિણીતાનું માર્ગ અકસ્માતમાં મોત; પુત્રને ઈજાaccident
મોરબીના વઘાસીયા ગામે પુરઝડપે આવતી કારે અડફેટે લેતા બાળકીનું મોત
વઘાસીયા ગામની સીમમાં આવેલ કારખાનામાં બાળકી રમતી હતી ત્યારે કાર ચાલકે પુરઝડપે કાર ચલાવી બાળકી પર ચડાવી દઈને ગંભીર ઈજા પહોંચાડી મોત નીપજાવ્યું હતું વાંકાનેર…
View More મોરબીના વઘાસીયા ગામે પુરઝડપે આવતી કારે અડફેટે લેતા બાળકીનું મોતજૂનાગઢ-વંથલી બાયપાસ પાસે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત, જસદણના યુવકનું મોત
બન્ને મઢડા દર્શન કરીને પરત ફરતા હતા ત્યારે અકસ્માત સર્જાયો જસદણ તાલુકાના બે યુવકો જ્યારે મઢડા દર્શન કરીને પરત ફરી રહ્યા હતા, ત્યારે જૂનાગઢ-વંથલી બાયપાસ…
View More જૂનાગઢ-વંથલી બાયપાસ પાસે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત, જસદણના યુવકનું મોતમારવાડી કોલેજની બસે સર્જ્યો અકસ્માત વોકિંગમાં નીકળેલા આધેડને ઠોકરે ચડાવ્યા
શહેરના થોરાળા પોલીસ મથક નજીક મારવાડી કોલેજની બસે અકસ્માત સર્જ્યો હતો. મહનહપરામાં રહેતા આધેડ વોકિંગમાં નીકળ્યા હતા. ત્યારે મારવાડી કોલેજની બસે ઠોકરે ચડાવતા બંને પગે…
View More મારવાડી કોલેજની બસે સર્જ્યો અકસ્માત વોકિંગમાં નીકળેલા આધેડને ઠોકરે ચડાવ્યાઢસા નજીક ટ્રક અને કાર અથડાતાં બે યુવાનોનાં મોત
અમદાવાદ તરફ જતા નડેલો અકસ્માત, અન્ય એક યુવકને ગંભીર ઇજા બોટાદ જીલ્લાના ગઢડાના ઢસા ગામ પાસે ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો, 2 યુવકોના…
View More ઢસા નજીક ટ્રક અને કાર અથડાતાં બે યુવાનોનાં મોતરાપરમાં રખડતા ઢોરનો ત્રાસ: એક્ટિવા ચાલક વૃધ્ધને આખલાએ ઉલાળતાં મોત
શહેરમાં આખલાઓ અને રખડતાં ઢોરનો ત્રાસ પ્રતિદિન વધતો જાય છે. છેલ્લા એકાદ વર્ષમાં ત્રણ માનવ જિંદગીનો ભોગ લેનાર આખલાની અડફેટે ચડતાં અમરશીભાઈ પૂંજાભાઈ માલીનો જીવનદીપ…
View More રાપરમાં રખડતા ઢોરનો ત્રાસ: એક્ટિવા ચાલક વૃધ્ધને આખલાએ ઉલાળતાં મોતવાંકાનેરના ઢૂવામાં 14 માસની બાળાને રિવર્સમાં આવતી કારે કચડી નાખી
વાંકાનેરના ઢૂવા ગામે કંપનીમાં કામ કરતાં શ્રમિક પરિવારની 14 માસની માસુમ બાળકી કંપનીના કંપાઉન્ડમાં રમતી હતી ત્યારે કલર કામ કરતાં શખ્સે પોતાની કાર રિવર્સમાં લેતી…
View More વાંકાનેરના ઢૂવામાં 14 માસની બાળાને રિવર્સમાં આવતી કારે કચડી નાખીભાવનગરમાં ટ્રકે ઠોકર મારતા બાઇકચાલક યુવાનનું મોત
પાછળ બેઠેલ યુવકને ગંભીર ઇજા, ટ્રકચાલક સામે ગુનો નોંધાયો ભાવનગર શહેરના છેવાડે કુંભારવાડા 10 નાળા નજીક પૂર ઝડપે આવી રહેલા ટ્રકે એક્સેસ લઈને આવી રહેલા…
View More ભાવનગરમાં ટ્રકે ઠોકર મારતા બાઇકચાલક યુવાનનું મોતમાળિયા નજીક ટ્રક પાછળ કાર ઘૂસી જતાં ચાલક યુવાનનું મોત
માળિયાના હરીપર ગોલાઈથી માળિયા તરફ રેલ્વે ઓવરબ્રિજ ઉપરથી જતી ઇકો કાર આગળ જતા અજાણ્યા વાહન પાછળ ઘુસી જતા ઇકો કારના ચાલકને ગંભીર ઈજા પહોંચતા મોત…
View More માળિયા નજીક ટ્રક પાછળ કાર ઘૂસી જતાં ચાલક યુવાનનું મોતક્ધટેનર પલટી કાર ઉપર પડતાં દંપતીનું મોત, બે વ્યક્તિને ઈજા
જુના ઘૂટું રોડ પરથી પુરપાટ વેગે જતું ક્ધટેનર પલટી મારી ગયું હતું અને કાર માથે પડતા માઠા પ્રસંગમાંથી પરત ફરતા દંપતીનું કમકમાટીભર્યું મોત થયું છે…
View More ક્ધટેનર પલટી કાર ઉપર પડતાં દંપતીનું મોત, બે વ્યક્તિને ઈજા