જામનગર પંથકમાં અકસ્માતોની હારમાળા યથાવત રહી છે, અને હિટ એન્ડ રનનો વધુ એક બનાવ બન્યો છે, જેમાં માનવ જિંદગી છીનવાઈ છે. જામનગરમાં ખોજાગેઇટ વિસ્તારમાં રહેતા…
View More જામનગરના ચેલા ગામ પાસે હિટ એન્ડ રન : બાઈક સવાર વૃદ્ધનું મોતaccident
રાજસ્થાનના સવાઈ માધોપુર પાસે કાર અકસ્માતમાં ભાવનગરના મામા-ભાણેજના મોત
બિઝનેસના કામ માટે હરિયાણાના પાણીપત ખાતે ગયેલા ભાવનગરના યુવક તેના મામા સાથે ગત ગુરૂૂવારે ભાવનગર ખાતે પોતાની દિકરીને મળવા માટે કારમાં આવી રહ્યાં હતા ત્યારે…
View More રાજસ્થાનના સવાઈ માધોપુર પાસે કાર અકસ્માતમાં ભાવનગરના મામા-ભાણેજના મોતબાબરાના ચમારડીમાં હિટ એન્ડ રન : કાર અડફેટે બાઇક ચાલકનું મોત
બાબરા તાલુકાનાં ચમાડી ગામે રહેતા વૃધ્ધ 10 દીવસ પુર્વે પોતાનુ બાઇક લઇ પોતાની વાડી તરફ જઇ રહયા હતા ત્યારે અજાણ્યા કાર ચાલકે ઠોકરે ચડાવતા અકસ્માત…
View More બાબરાના ચમારડીમાં હિટ એન્ડ રન : કાર અડફેટે બાઇક ચાલકનું મોતખંભાળિયા-જામનગર હાઇવે પર કારની ઠોકરે મોટરસાયકલ ચાલકનું મૃત્યુ
ખંભાળિયા – જામનગર હાઈવે માર્ગ પર અત્રેથી આશરે ત્રણ કિલોમીટર દૂર વ્યાસ પરોઠા હાઉસ નજીક પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જય રહેલા જી.જે. 01 ડબલ્યુ.ડી. 9916 નંબરની…
View More ખંભાળિયા-જામનગર હાઇવે પર કારની ઠોકરે મોટરસાયકલ ચાલકનું મૃત્યુજેતપુર નજીક રખડતુ ઢોર આડે ઉતરતા ચાંપરાજપુરના યુવકનું બાઇક સ્લીપ થતા મોત
જેતપુરના ચાંપરાજપુરનો યુવાન મોટર સાયકલ લઈને જૂનાગઢ જતો હતો ત્યારે રસ્તામાં ખૂંટીયો આડો ઉતરતા સર્જાયેલા અકસ્માતમાં યુવાનનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.વધુ તપાસ સ્થાનિક પોલીસ…
View More જેતપુર નજીક રખડતુ ઢોર આડે ઉતરતા ચાંપરાજપુરના યુવકનું બાઇક સ્લીપ થતા મોતરાજસ્થાનમાં માર્ગ અકસ્માતમાં પાંચના મોત, ત્રણ વ્યક્તિ ગંભીર
શુક્રવારે સાંજે ચુરુ જિલ્લાના સેન્ડવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટ્રેલર અને એસયુવી વચ્ચે સામસામે ટક્કરમાં પાંચ લોકોના મોત અને ત્રણ ગંભીર ઘાયલ થયા. પોલીસના જણાવ્યા અનુસાર,…
View More રાજસ્થાનમાં માર્ગ અકસ્માતમાં પાંચના મોત, ત્રણ વ્યક્તિ ગંભીરજામનગર ઠેબા ચોકડીએ બે ટ્રક વચ્ચે અકસ્માત, ડ્રાઇવરનું મોત
જામનગર નજીક ઠેબા ચોકડી પાસે બાયપાસ રોડ પર આગળ જઈ રહેલા એક ટ્રક ચાલકે બ્રેક મારતાં પાછળથી સિમેન્ટ ભરીને આવી રહેલો ટ્રક ટકરાઈ ગયો હતો…
View More જામનગર ઠેબા ચોકડીએ બે ટ્રક વચ્ચે અકસ્માત, ડ્રાઇવરનું મોતજોડિયા પાસે હિટ એન્ડ રન, બાઇકને ટ્રકે ઠોકર મારતા યુવાનનું કરૂણ મોત
જામનગર જિલ્લામાં અકસ્માતો ની હારમાળા યથાવત રહી છે. જામનગર-જોડીયા ધોરીમાર્ગ પર બાલંભા ગામના પાટીયા પાસે હિટ એન્ડ રન ના બનાવમાં જામનગરના એક યુવાનનું ડમ્પરની ઠોકરે…
View More જોડિયા પાસે હિટ એન્ડ રન, બાઇકને ટ્રકે ઠોકર મારતા યુવાનનું કરૂણ મોતભાવનગરના વલભીપુર નજીક કાર-સ્કૂટર વચ્ચે અકસ્માતમાં 2ના મોત
ભાવનગરના વલ્લભીપુર-ચમારડી નજીક મહેન્દ્રપુરમ પાસે કારની હડફેટે ચડી જતા સ્કૂટર પર જઈ રહેલા બે ના બનાવ સ્થળે કરુણ મોત નીપજ્યા છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ…
View More ભાવનગરના વલભીપુર નજીક કાર-સ્કૂટર વચ્ચે અકસ્માતમાં 2ના મોતહુડકો ચોકડી નજીક ‘હિટ એન્ડ રન’: સ્કોર્પીયોના ચાલકે ઠોકરે લેતા બાંટવાના વૃધ્ધાનું મોત
રાજકોટ રહેતી દિકરીના ઘરે આટો દેવા આવેલા બાંટવાના વૃધ્ધ અને તેમના પત્નિ ગોંડલ રોડ ચોકડીથી હુડકો ચોકડી વચ્ચેના રસ્તે રામાધણી હોટલ સામે ચાલીને રસ્તો ઓળંગી…
View More હુડકો ચોકડી નજીક ‘હિટ એન્ડ રન’: સ્કોર્પીયોના ચાલકે ઠોકરે લેતા બાંટવાના વૃધ્ધાનું મોત