જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના સણોસરી ગામના પાટિયા પાસે ગત રાત્રીના સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં ત્રણ યુવાનોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મૃત્યુ નીપજ્યા છે જયારે અન્ય…
View More લાલપુર નજીક બોલેરો અડફેટે ત્રણ યુવાનોના મોત, એક ગંભીરaccident
22 વર્ષે જન્મેલી દીકરીને પિતાની નજર સામે કાળ ભરખી ગયો
નવા રીંગ રોડ ઉપર ટીલાળા ચોકડી પાસે કાળમુખા ડમ્પરે મોટર સાઈકલને અડફેટે લેતા અકસ્માત કુદરતની પણ કેવી અકળલીલા છે કે સંતાન પ્રાપ્તી ઝંખતા દંપતિને 22…
View More 22 વર્ષે જન્મેલી દીકરીને પિતાની નજર સામે કાળ ભરખી ગયોનાઘેડી પાસે કારની ઠોકરે સ્કૂટરચાલક વૃદ્ધનું મોત
જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં અકસ્માતની પરંપરા અવિરત ચાલુ રહી છે, અને વધુ એક માનવ જિંદગી નો ભોગ લેવાયો છે. નાઘેડી ગામના પાટીયા પાસે પુરઝડપે…
View More નાઘેડી પાસે કારની ઠોકરે સ્કૂટરચાલક વૃદ્ધનું મોતબાઈક આડે ભેંસ ઉતરતા ચાલક યુવાનનું કરૂણ મોત
માળીયાના વિશાલનગરથી સુલતાનપુર ગામની વચ્ચે સર્જાયેલા એક અકસ્માતમાં એક યુવાનનું મોત નીપજ્યું છે. બાઈક આડે ભેંસ ઉતરતા સર્જાયેલા આ અકસ્માતમાં ગંભીર ઈજાઓ થવાને કારણે યુવાને…
View More બાઈક આડે ભેંસ ઉતરતા ચાલક યુવાનનું કરૂણ મોતરાજસ્થાનમાં બસ ખાઇમાં પડતાં 5નાં મોત, 20 ઘવાયા
રાજસ્થાનના જાલોર જિલ્લામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ 325 પર એક સ્લીપર બસ ખાડામાં ખાબકતા પાંચ લોકોના મોત થયા અને આશરે 20 ઘાયલ થયા, જેમાંથી પાંચની હાલત ગંભીર…
View More રાજસ્થાનમાં બસ ખાઇમાં પડતાં 5નાં મોત, 20 ઘવાયારોયલ પાર્કમાં નવી બનતી બિલ્ડિંગ સાઇટ પર સાતમા માળેથી પટકાતા શ્રમિકનું મોત
શહેરના યુનિવર્સિટી રોડ પર ઇન્દિરા સર્કલ પાસે રોયલ પાર્કમાં નવી બનતી બિલ્ડિંગ સાઇટ પર કામ કરતા શ્રમિક આધેડનું અકસ્માતે સાતમાં માળેથી પટકાતા ગંભીર ઇજા થવાથી…
View More રોયલ પાર્કમાં નવી બનતી બિલ્ડિંગ સાઇટ પર સાતમા માળેથી પટકાતા શ્રમિકનું મોતજામનગરમાં ટ્રકે ઠોકર મારતા બાઇકચાલક યુવાનનું મોત
એકના એક પુત્રના મોતથી ઉપલેટાના પરિવારમાં કલ્પાંત જામનગર નજીકના દરેડ વિસ્તારમાં વધુ એક હિટ એન્ડ રન ની ઘટના બની છે, અને પુરપાટ ઝડપે આવી રહેલા…
View More જામનગરમાં ટ્રકે ઠોકર મારતા બાઇકચાલક યુવાનનું મોતજામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર એસ.ટી. બસ પલટી જતાં 20 મુસાફરોને ઇજા
જૂનાગઢ- કાલાવડ રૂૂટની બસમાં કુલ 40 મુસાફરો સવાર હતા: પાંચ મુસાફરોને ગંભીર ઇજા થતા જામનગર ખસેડાયા જામનગર જિલ્લાના કાલાવડ નજીક ખંઢેરા ગામ પાસે રાત્રે એક…
View More જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર એસ.ટી. બસ પલટી જતાં 20 મુસાફરોને ઇજાઅમરેલીના ખાખરિયા પાસે ‘હિટ એન્ડ રન’: જેતપુરના વૃધ્ધનું અજાણી કારની ઠોકરે મોત
વૃધ્ધ બગસરામાં મહેમાનગતિ કરવા ગયા હતા, મૃતકના પરિવારમાં શોક જેતપુરનાં ઉમરાળી ગામે રહેતા 65 વર્ષનાં વૃધ્ધ ત્રણેક દીવસ પહેલા બગસરા રહેતા સબંધીને ત્યા મહેમાનગતી કરવા…
View More અમરેલીના ખાખરિયા પાસે ‘હિટ એન્ડ રન’: જેતપુરના વૃધ્ધનું અજાણી કારની ઠોકરે મોતખંભાળિયા નજીક હિટ એન્ડ રનમાં ફુઆ-ભત્રીજાના કરૂણ મોત
અન્ય એક યુવાન ઈજાગ્રસ્ત: અજાણ્યો વાહનચાલક બાઇકને ફંગોળી નાસી છૂટ્યો ખંભાળિયા-જામનગર માર્ગ પર ગુરુવારે મોડી રાત્રીના સમયે મોટરસાયકલ પર જઈ રહેલા પિતા-પુત્ર અને ભત્રીજા સાથેના…
View More ખંભાળિયા નજીક હિટ એન્ડ રનમાં ફુઆ-ભત્રીજાના કરૂણ મોત