19 દિવસ પહેલા બેડી ચોકડી પાસે બે બાઈક વચ્ચે અકસ્માત થયો’તો: સારવારમાં દમ તોડયો શહેરની ભાગોળે મોરબી રોડ પર આવેલા કાગદડી ગામે રહેતા વૃધ્ધ રાજકોટ…
View More દાંતનું ચોકઠું બનાવવા માટે રાજકોટ આવતા કાગદડીના વૃધ્ધનું અકસ્માતમાં મોતaccident
રાજુલામાં ગાય સાથે બાઇક અથડાતા ચાલક યુવાનનું મોત
રાજુલાના ચારબેટ ગામે રહેતો યુવાન પોતાનું બાઈક લઇ સાવરકુંડલાથી ભગુડા જતો હતો ત્યારે રાજુલા રેલ્વે સ્ટેશન સામે અચાનક રસ્તા પર ગાય આવી જતા બાઈક અથડાયું…
View More રાજુલામાં ગાય સાથે બાઇક અથડાતા ચાલક યુવાનનું મોતવડિયા નજીક બાઇકને અડફેટે લઇ દારૂ ભરેલી રિક્ષા પલટી ગઇ
અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા મથક એવા વડિયા થી ખાખરીયા તરફ ના રોડ પર સવારે અગિયાર વાગ્યાં આસપાસ એક અકસ્માત સર્જાયો હતો. અમરેલી તરફ થી વડિયા…
View More વડિયા નજીક બાઇકને અડફેટે લઇ દારૂ ભરેલી રિક્ષા પલટી ગઇટ્રેક પરનો મૃતદેહ જોવા ગયેલા 5 પ્રવાસીઓ પર બીજી ટ્રેન ફરી વળી
વ્યર્થ જિજ્ઞાસાએ પ્રયાગરાજમાં નિર્દોષોની જિંદગી લીધી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના યમુનાપાર વિસ્તારમાં સાંજના સમયે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. એનસીઆર ડિવિઝનના પ્રયાગરાજ મંડળ હેઠળના કરછના-ભીરપુર સેક્શન…
View More ટ્રેક પરનો મૃતદેહ જોવા ગયેલા 5 પ્રવાસીઓ પર બીજી ટ્રેન ફરી વળીઆંધ્રપ્રદેશમાં બોલેરો ટ્રકની ટક્કરમાં 8 શ્રધ્ધાળુઓના મોત, 12 લોકો ગંભીર
બોલેરોના પતરા તોડી મૃતદેહો કાઢવા પડયા, વહેલી સવારે દુર્ઘટના આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લામાં આજની વહેલી સવાર રક્તરંજીત સાબિત થઈ હતી. મંત્રાલયમ મંડળના ચિલકલડોના ગામ પાસે એક…
View More આંધ્રપ્રદેશમાં બોલેરો ટ્રકની ટક્કરમાં 8 શ્રધ્ધાળુઓના મોત, 12 લોકો ગંભીરરાણાવાવમાં દરગાહમાં દર્શન કરવા જતાં વૃધ્ધાનું ટ્રેન અડફેટે મોત
સુરેન્દ્રનગર સેન્ટ્રલ જેલના કેદીને છાતીમાં દુ:ખાવો ઉપડતાં સારવારમાં ખસેડાયો રાણાવવમાં રહેતાં વૃધ્ધા અઠવાડિયા પહેલા દરગાહએ દર્શન કરવા જતાં હતાં ત્યારે અકસ્માતે ટ્રેનની ઠોકરે ચડી…
View More રાણાવાવમાં દરગાહમાં દર્શન કરવા જતાં વૃધ્ધાનું ટ્રેન અડફેટે મોતલાઠીના ઈશ્ર્વરિયા ગાામે ડમ્પરે ઠોકરે લેતા પત્નીની નજર સામે પતિનું મોત
ઓવરલોડ ખનીજ ભરીને ચાલતા ડમ્પરના ચાલકો સામે રોષ અમરેલી લાઠી રોડ પર ઈશ્વરીયા ગામ પાસે બાઇક પર ભુરખિયા દર્શને જઈ રહેલા પરિવારને પૂરઝડપે આવતા એક…
View More લાઠીના ઈશ્ર્વરિયા ગાામે ડમ્પરે ઠોકરે લેતા પત્નીની નજર સામે પતિનું મોતકલ્યાણપુરમાં બે ફિકરાઈથી આવી રહેલ બોલેરોની અડફેટે વિદ્યાર્થિની ઈજાગ્રસ્ત
કલ્યાણપુરમાં મામલતદાર ઓફિસની બાજુમાં રહેતા બાબુભાઈ નાથાભાઈ સોલંકીની દસ વર્ષની પુત્રી પ્રિયલ તેની સ્કૂલે જવા માટે ઘરની સામેના માર્ગ પર ઉભી હતી, તે દરમિયાન પૂરઝડપે…
View More કલ્યાણપુરમાં બે ફિકરાઈથી આવી રહેલ બોલેરોની અડફેટે વિદ્યાર્થિની ઈજાગ્રસ્તઆંદામાનના સમુદ્રમાં બોટ ડૂબી જતા 250થી વધુના મોતની આશંકા
બાંગ્લાદેશી રોહિંગ્યાની માનવ તસ્કરી દરમિયાન દુર્ઘટના, 280 લોકોને ઠાંસી ઠાંસીને ભરેલી બોટમાં ગૂંગળાઇ જવાથી 25થી 30 લોકો મોતને ભેટ્યા આંદામાન સાગરમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે.…
View More આંદામાનના સમુદ્રમાં બોટ ડૂબી જતા 250થી વધુના મોતની આશંકાપંજાબમાં ભયાનક અકસ્માત: શ્રદ્ધાળુઓને લઈ જતી બસ પલટતાં 6ના મોત, 21થી વધુ મુસાફરો ઘાયલ
પંજાબના ફતેહગઢ સાહિબ જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના બની છે. શ્રદ્ધાળુઓથી ભરેલી એક બસ અચાનક કાબુ બહાર ગઈ હતી અને પલટી મારી ગઈ…
View More પંજાબમાં ભયાનક અકસ્માત: શ્રદ્ધાળુઓને લઈ જતી બસ પલટતાં 6ના મોત, 21થી વધુ મુસાફરો ઘાયલ