અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા મથક એવા વડિયા થી ખાખરીયા તરફ ના રોડ પર સવારે અગિયાર વાગ્યાં આસપાસ એક અકસ્માત સર્જાયો હતો. અમરેલી તરફ થી વડિયા…
View More વડિયા નજીક બાઇકને અડફેટે લઇ દારૂ ભરેલી રિક્ષા પલટી ગઇVadia
વડિયામાં મોટા સસરાએ માવતરે મૂકી આવવાનું કહેતા યુવતી કેરોસીન છાંટી સળગી
યુવતીને સારવારમાં ખસેડાઈ વડીયા શહેરના કૃષ્ણપરા વિસ્તારમાં ગૃહકલેહને કારણે એક યુવતીએ પોતાના શરીરે કેરોસીન છાંટી આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં યુવતી ગંભીર રીતે…
View More વડિયામાં મોટા સસરાએ માવતરે મૂકી આવવાનું કહેતા યુવતી કેરોસીન છાંટી સળગીવડિયામાં રોડના કામમાં ભ્રષ્ટાચાર થતો ઓડિયો વાઇરલ થતાં ભાજપ નેતા પાવડો લઇ મારવા દોડ્યા
ભાજપ પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય તુષાર ગણાત્રા દ્વારા કરાયેલ હુમલાનો વીડિયો વાયરલ અમરેલી જિલ્લા ના છેવાડાના તાલુકા મથક એવા વડિયા ના મારુતિનગર વિસ્તાર મા હાલ…
View More વડિયામાં રોડના કામમાં ભ્રષ્ટાચાર થતો ઓડિયો વાઇરલ થતાં ભાજપ નેતા પાવડો લઇ મારવા દોડ્યાવડિયામાં બિન અધિકૃત 1177 કિલો ઘઉંનો જથ્થો ઝડપાયો
મામલતદારની લાલ આંખથી અનાજ માફિયાઓમાં ફફડાટ અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા એવા વડિયા મામલતદાર દ્વારા રેશનિંગના અનાજનો ગ્રાહકો દ્વારા વેચાણ થતુ હોવાની જાણકારી બાદ અમુક…
View More વડિયામાં બિન અધિકૃત 1177 કિલો ઘઉંનો જથ્થો ઝડપાયોવડિયા PGVCL દ્વારા દિવાળીના તહેવાર નિમિત્તે વીજકાપથી નગરજનો પરેશાન
જારા કચરાની મૌસમમાં ગૃહિણીઓના પાણીના અભાવે સફાઈ આયોજન ખોરવાયા અમરેલી જીલ્લા ના છેવાડાના તાલુકા મઠક એવા વડિયા પીજીવીસીએલ નુ તંત્ર દિન પ્રતિદિન ખાડે જતુ હોય…
View More વડિયા PGVCL દ્વારા દિવાળીના તહેવાર નિમિત્તે વીજકાપથી નગરજનો પરેશાનવડિયા પોલીસે તેરા તુજકો અર્પણ અંતર્ગત ચોરી થયેલ બાઇક મૂળ માલિકને સોંપ્યું
સમગ્ર દેશ અને રાજ્યમાં ચોરીના બનાવ બનતા હોય છે. રાજકોટ શહેર માંથી કોઠારીયા વિસ્તાર ના શિવમ સોસાયટી માં રહેતા જબીઉલ્લાહ નિઝામી નુ મોટરસાયકલ તારીખ 14/08/2025…
View More વડિયા પોલીસે તેરા તુજકો અર્પણ અંતર્ગત ચોરી થયેલ બાઇક મૂળ માલિકને સોંપ્યુંવડિયાની સરકારી કોલેજના વિદ્યાર્થીઓનું ભાવિ અધ્ધરતાલ… અધ્યાપકો વગર ભણાવશે કોણ ?
ગુજરાત સરકાર દ્વારા ઉચ્ચ શિક્ષણનો વ્યાપ વધારવા માટે દરેક તાલુકા માં કોલેજ સુધીના શિક્ષણ ની સુવિધાઓ આપવામાં આવી છે. જેમા અમરેલી જિલ્લા ના વડિયા કુંકાવાવ…
View More વડિયાની સરકારી કોલેજના વિદ્યાર્થીઓનું ભાવિ અધ્ધરતાલ… અધ્યાપકો વગર ભણાવશે કોણ ?વડિયામાં મજૂરીના પૈસા ન મળતા ચોરીનો પ્લાન ઘડ્યો, દંપતી જાગી જતા હત્યા કરી
માત્ર બે મિનિટના સીસીટીવી ફૂટેઝ ડબલ મર્ડરની ઘટનાનો ભેદ ઉકેલવામાં મહત્વના સાબિત થયા, ચાર આરોપી પકડાયા અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના ઢૂંઢિયાપીપળીયા ગામમાં થયેલી લૂંટ અને…
View More વડિયામાં મજૂરીના પૈસા ન મળતા ચોરીનો પ્લાન ઘડ્યો, દંપતી જાગી જતા હત્યા કરીવડિયા કુંકાવાવ તાલુકામાં સાતમાંથી બે ગ્રામ પંચાયત સમરસ, પાંચમાં ચૂંટણી
સમગ્ર રાજ્યમાં હાલ ગ્રામપંચાયત ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે અમરેલી જિલ્લા ના ગ્રામીણ તાલુકા એવા વડિયા કુંકાવાવ માં સાત ગ્રામપંચાયત ની ચૂંટણીઓ યોજાનાર હતી. આ…
View More વડિયા કુંકાવાવ તાલુકામાં સાતમાંથી બે ગ્રામ પંચાયત સમરસ, પાંચમાં ચૂંટણીવડિયા પી.જી.વી.સી.એલ. તંત્રની બેદરકારીથી રોજ અનેકવાર વીજળી ગુલ: લોકો ત્રાહિમામ
અમરેલી જિલ્લા ના છેવાડાના તાલુકા એવા વડિયા કુંકાવાવ માં આમ તો આખા તાલુકાનુ તંત્ર ચાર્જ માં ચાલે છે તેથી સાહેબો રગડ ધગળ ગાડુ ચલાવે છે.…
View More વડિયા પી.જી.વી.સી.એલ. તંત્રની બેદરકારીથી રોજ અનેકવાર વીજળી ગુલ: લોકો ત્રાહિમામ