કારચાલક સામે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા મથક એવા વડિયા થી ચારણીયા તરફ જવાના રસ્તે રાત્રીના નવ વાગ્યાં આસપાસ…
View More વડિયાના ચારણીયા રોડ પર ઇકો કારની અડફેટે બાઇકચાલક યુવકનું મૃત્યુaccident
ચોટીલા પાસે બંધ ટ્રક પાછળ કાર ઘૂસી જતાં બ્રોકરનું મોત; સાત લોકોને ઈજા
અમદાવાદના લીલાપુર ગામે રહેતાં અને જમીન મકાન લે-વેચનું કામ કરતાં બ્રોકર પરિવાર સાથે સૌરાષ્ટ્ર યાત્રા કરી અમદાવાદ પરત ફરી રહ્યા હતાં ત્યારે ચોટીલા નજીક બંધ…
View More ચોટીલા પાસે બંધ ટ્રક પાછળ કાર ઘૂસી જતાં બ્રોકરનું મોત; સાત લોકોને ઈજાધારીમાં વોકિંગમાં નીકળેલા નિવૃત્ત મામલતદારને વાહને ઠોકરે લેતા મોત
અમરેલી જિલ્લાના ધારી શહેરમાંથી એક અત્યંત દુ:ખદ અને આંચકાજનક સમાચાર સામે આવ્યા છે. ધારીના અમરેલી રોડ પર વહેલી સવારે મોર્નિંગ વોક માટે નીકળેલા નિવૃત મામલતદારનું…
View More ધારીમાં વોકિંગમાં નીકળેલા નિવૃત્ત મામલતદારને વાહને ઠોકરે લેતા મોતખાંભામાં પુલ પર અકસ્માતમાં યુવાનનું મોત, કોન્ટ્રાકટર સામે ગુનો નોંધાયો
ડાયવર્જન નજીક બોર્ડ કે રિફલેકટર લગાવવામાં ન આવતા યુવક બાઇક સાથે જ ખાડીમાં ખાબકયો હતો અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના રાયડી-ડેડાણ વચ્ચે પુલના નિર્માણ કાર્ય દરમિયાન…
View More ખાંભામાં પુલ પર અકસ્માતમાં યુવાનનું મોત, કોન્ટ્રાકટર સામે ગુનો નોંધાયોશિવ સૃષ્ટિ પાર્કમાં પ્રૌઢને હૃદયરોગનો હુમલો ભરખી ગયો
રાજકોટ સહીત રાજયભરમાં હૃદય રોગના હુમલાના બનાવો વધી રહ્યા છે ત્યારે સામાકાંઠે રહેતા વધુ એક પ્રૌઢને આવેલો હાર્ટએટેક જીવલેણ નિવડયો હતો. જાણવા મળતી વિગત મુજબ…
View More શિવ સૃષ્ટિ પાર્કમાં પ્રૌઢને હૃદયરોગનો હુમલો ભરખી ગયોહિટ એન્ડ રન: રિક્ષામાં બેસી કામે જતા મુસાફરનું અજાણ્યા વાહનની ઠોકરે મોત
શહેરમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર અકસ્માત સર્જાયા હોવાની અનેક ઘટના પ્રકાશમાં આવી છે. ત્યારે વધુ એક ઘટનામાં કોઠારીયા સોલવન્ટ ફાટક પાસે…
View More હિટ એન્ડ રન: રિક્ષામાં બેસી કામે જતા મુસાફરનું અજાણ્યા વાહનની ઠોકરે મોતતળાજા નજીક દીકરીની નજર સામે જ પિતાનું માર્ગ અકસ્માતમા મોત
ભાવનગર જિલ્લાના તળાજા આસપાસ ના ગ્રામ્ય વિસ્તારના રોડ હોય કે નેશનલ હાઇવે.બાઇક સવારો મોટા વાહન સાથે અકસ્માત થતા લગભગ દરોજ એકાદ વ્યક્તિ અકાળે મોતને શરણે…
View More તળાજા નજીક દીકરીની નજર સામે જ પિતાનું માર્ગ અકસ્માતમા મોતમાળિયા મિયાણા ગામે બાઇક સ્લિપ થતા ચાલકનું મૃત્યુ
માળિયા મિયાણાનાં મોટાદહીંસરા ગામના પાટીયા પાસે બાઇક સ્લીપ થઈ જતા અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે બાઇક ચલાવતી વખતે અકસ્માત નડતાં આધેડ ચાલકને માથાના ભાગે ગંભીર ઇજાઓ…
View More માળિયા મિયાણા ગામે બાઇક સ્લિપ થતા ચાલકનું મૃત્યુકચ્છમાં રતનાલ નજીક ગોઝારો અકસ્માત, ભુજના નાની-દોહિત્રીનું મોત
રતનાલ બાયપાસ ગોઝારો બન્યો છે તે વચ્ચે આજે સાંજે આ જ બાયપાસના ડિવાઈડર સાથે કાર ટકરાતાં ભુજના ચાકી પરિવારના 60 વર્ષીય પ્રૌઢા યાસ્મીન ઈસ્માઈલ ચાકી…
View More કચ્છમાં રતનાલ નજીક ગોઝારો અકસ્માત, ભુજના નાની-દોહિત્રીનું મોતઉત્તર પ્રદેશમાં ટ્રક-પેસેન્જર વાહન ટકરાતા 10ના મોત, ચાર ગંભીર
લખીમપુર ખેરી જિલ્લામાં નેશનલ હાઈવે 730 પર એક દર્દનાક અકસ્માત સર્જાયો છે. જ્યાં ઈસાનગર પોલીસ સ્ટેશન વિસ્તારના બરેહટા પાસે મુસાફરોથી ભરેલી ટાટા મેજિક અને ટ્રક…
View More ઉત્તર પ્રદેશમાં ટ્રક-પેસેન્જર વાહન ટકરાતા 10ના મોત, ચાર ગંભીર