રાજ્યમાં દિવસે ને દિવસે અકસ્માતોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે સુરતમાંથી વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં 3 લોકોના…
View More સુરતમાં પૂરપાટ આવતી કારે 2 બાઈકસવારોને લીધાં અડફેટે, સગાં ભાઈ-બહેન સહિત ત્રણનાં મોતaccident
મહાકુંભમાં જતાં કર્ણાટકના શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો, ગાડી અને બસ વચ્ચે ભયાનક ટક્કરમાં 6ના મોત
મહાકુંભમાં જઈ રહેલા કર્ણાટકના શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો છે. પ્રયાગરાજ જઈ રહેલા શ્રદ્ધાળુઓની ગાડી એક ટ્રક સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં છ લોકોના મોત થયા…
View More મહાકુંભમાં જતાં કર્ણાટકના શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો, ગાડી અને બસ વચ્ચે ભયાનક ટક્કરમાં 6ના મોતપડધરીના ખામટા નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત: 1નું મોત
રાજકોટ જામનગર હાઇવે પર પડધરી નજીક ખામટા ગામના પાટીયા પાસે બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક ચાલક વૃદ્ધનું ઘટના સ્થળે જ…
View More પડધરીના ખામટા નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત: 1નું મોતકટારિયા ચોકડી પાસે બસ સાથે બુલેટ અથડાયું, બે છાત્રોને ઇજા
પૂરઝડપે બુલેટ લઇને જતા છાત્રોને વળાંક લેતી બસ દેખાઇ જ નહીં, અકસ્માતનો વીડિયો થયો વાઇરલ શહેરમા વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર જીવલેણ…
View More કટારિયા ચોકડી પાસે બસ સાથે બુલેટ અથડાયું, બે છાત્રોને ઇજાકચ્છમાં ખાનગી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત: 7નાં મોત
32ની કેપેસિટી વાળી બસમાં 40 લોકો હતા સવાર; 20 જેટલા મુસાફરોને ઇજા, મૃત્યુઆંક વધવાની આશંકા રાજયમા વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ દરરોજ જીવલેણ…
View More કચ્છમાં ખાનગી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત: 7નાં મોતધ્રોલના સણોસરા નજીક બાઇકને કારે અડફેટે લેતા એક યુવાનનું મોત
જામનગર- રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોલ નજીક હિટ એન્ડ રન ના બનાવમાં દેડકદડ ગામના એક યુવાને કાર અને બાઇક વચ્ચેના અકસ્માતમાં પોતાનો જીવ ખોયો છે,…
View More ધ્રોલના સણોસરા નજીક બાઇકને કારે અડફેટે લેતા એક યુવાનનું મોતમહાકુંભથી પરત ફરી રહેલા પરીવારને બિહારમાં નડ્યો અકસ્માત, કાર અને ટ્રક વચ્ચે ટક્કર થતાં 6 લોકોના મોત
બિહારના અરાહમાં એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં છ લોકોના મોત થયા છે. કારમાં સવાર તામમ લોકો દરેક મહાકુંભ સ્નાન…
View More મહાકુંભથી પરત ફરી રહેલા પરીવારને બિહારમાં નડ્યો અકસ્માત, કાર અને ટ્રક વચ્ચે ટક્કર થતાં 6 લોકોના મોતમોબાઇલમાં મશગૂલ સાળાને બચાવવા બનેવી કૂદયા, ટ્રેન અડફેટે બંનેનાં મોત
રાજકોટમાં બનેલી ઘટના: 12 વર્ષનો તરુણે કાનમાં હેન્ડસફ્રી ભરાવી ચાલતી પકડતા સાળા-બનેવીેને કાળ ખેંચી ગયો: શ્રમિક પરિવારમાં આક્રંદ મોબાઇલની મોકાણમાં આત્મહત્યા, આપઘાતના પ્રયાસ અને અકસ્માતની…
View More મોબાઇલમાં મશગૂલ સાળાને બચાવવા બનેવી કૂદયા, ટ્રેન અડફેટે બંનેનાં મોતચોટીલા પાસે હિટ એન્ડ રન: ટ્રક અડફેટે બાઇકચાલક આધેડનું મોત
મધરાત્રે ચા પીવા નીકળેલા આધેડને કાળનો ભેટો: ટ્રકચાલકની શોધખોળ રાજકોટ અમદાવાદ હાઈવે જાણે ગોઝારો બન્યો હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માત થયા હોવાની અનેક ઘટના…
View More ચોટીલા પાસે હિટ એન્ડ રન: ટ્રક અડફેટે બાઇકચાલક આધેડનું મોતઠેબા પાસે કાર પલટી જતાં અકસ્માત : એક યુવાનનું મોત
જામનગર નજીક ઠેબા ગામ પાસે ગઈકાલે રાત્રે 1.30 વાગ્યે મોટી માટલી થી જામનગર તરફ આવી રહેલી એક વેન્ટો કાર બેકાબૂ બનીને પલટી મારી ગઈ…
View More ઠેબા પાસે કાર પલટી જતાં અકસ્માત : એક યુવાનનું મોત