વાંકાનેર તાલુકાની જામસર ચોકડી પાસે ગઈકાલે સવારે 11 વાગ્યે એક ડમ્પરે બાઈકને હડફેટ લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જામસર ગામના કુંવરજીભાઈ રાતોજા (ઉં.31) પોતાના…
View More વાંકાનેર તાલુકાની જામસર ચોકડીએ ડમ્પર અડફેટે બાળકનું મોત, લોકોનો ચકકાજામaccident
મોરબીના આમરણ નજીક ખાનગી બસ પલટી જતાં 15 મુસાફરો ઘવાયા
મહેસાણાથી દ્વારકા પુનમે દર્શન કરવા માટે જતી ખાનગી બસને રાતના બે વાગ્યાના અરસામાં મોરબીના આમરણ નજીક ખાનગી બસ પલ્ટી મારી જતા 15 જેટલા મુસાફરો…
View More મોરબીના આમરણ નજીક ખાનગી બસ પલટી જતાં 15 મુસાફરો ઘવાયાકારચાલક બેકાબૂ બન્યો: ચાર સ્કૂટરને અડફેટે લેતાં ભારે અફરાતફરી
જામનગરમાં રણજીત રોડ પર ગઈકાલે રાત્રે 8 વાગ્યે એક કાર ચાલક બેકાબુ બન્યો હતો, અને સ્ટીયરીંગ પરથી પોતાનો કાબુ ગુમાવી બેસતાં આગળ જઈ રહેલા…
View More કારચાલક બેકાબૂ બન્યો: ચાર સ્કૂટરને અડફેટે લેતાં ભારે અફરાતફરીમીઠાપુર નજીક બે ટ્રક વચ્ચે અકસ્માત: એકનું મૃત્યુ
ઓખા મંડળના મીઠાપુર નજીક આવેલા ભીમરાણા ગામના પુલ પાસે ગતરાત્રિના સમયે બે ટ્રક વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટ્રકમાં જઈ રહેલા એક…
View More મીઠાપુર નજીક બે ટ્રક વચ્ચે અકસ્માત: એકનું મૃત્યુમહાકુંભમાંથી પરત ફરતી બસને મધ્ય પ્રદેશમાં નડ્યો અકસ્માત, સાત શ્રદ્ધાળુઓના મોત
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ મહાકુંભથી પરત ફરતી આંધ્ર પ્રદેશની એક બસને મધ્ય પ્રદેશમાં અકસ્માત નડ્યો હતો.જબલપુરમાં સિહોરા પાસે બસનો અકસ્માત સર્જાયો હતો, જેમાં સાત લોકોના…
View More મહાકુંભમાંથી પરત ફરતી બસને મધ્ય પ્રદેશમાં નડ્યો અકસ્માત, સાત શ્રદ્ધાળુઓના મોતમાલવણ હાઇવે પર આર્મી જવાનોની કારને અકસ્માત નડયો, ડ્રાઇવરનું મોત
ધ્રાંગધ્રા આર્મી કેમ્પના ત્રણ જવાનોને માલવણ હાઈવે પર ગંભીર અકસ્માત નડ્યો છે. અમદાવાદથી ધ્રાંગધ્રા આર્મી કેમ્પ તરફ જતી ફોર્ડ ઇકો સ્પોર્ટ્સ કારનું ટાયર ફાટતાં…
View More માલવણ હાઇવે પર આર્મી જવાનોની કારને અકસ્માત નડયો, ડ્રાઇવરનું મોતદ્વારકા હાઇવે પર ટ્રક-સ્કૂટી વચ્ચે અકસ્માત : PGVCLના કર્મચારી ઘવાયા
દ્વારકામાં આવેલ પીજીવીસીએલ કચેરીની નજીક જ પીજીવીસીએલ કચેરીના મહિલા કર્મચારીને અકસ્માત નડતા ગંભીર રીતે ઘવાયા હતા જેમને દ્વારકા સરકારી હોસ્પિટલે પ્રાથમિક સારવાર બાદ વધુ સારવારાર્થે…
View More દ્વારકા હાઇવે પર ટ્રક-સ્કૂટી વચ્ચે અકસ્માત : PGVCLના કર્મચારી ઘવાયાલિબિયાના દરિયાકાંઠે બોટ પલટી જતાં 65 પાકિસ્તાનીનાં મોત
લિબિયાના દરિયાકાંઠે ઓછામાં ઓછા 65 મુસાફરો ભરેલી એક બોટ પલટી ગઈ છે, જેમાં મોટાભાગના મુસાફરો પાકિસ્તાની હોવાના અહેવાલો સામે આવ્યા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયએ…
View More લિબિયાના દરિયાકાંઠે બોટ પલટી જતાં 65 પાકિસ્તાનીનાં મોતયુપીમાં મહાકુંભલક્ષી અકસ્માતોમાં 10 શ્રધ્ધાળુનાં મોત, 20ને ઇજા
દરરોજ મોટી સંખ્યામાં ભક્તો મહાકુંભમાં પહોંચીને સંગમમાં સ્નાન કરી રહ્યા છે. જેના કારણે ભારે ભીડને કારણે અનેક અકસ્માતો પણ થઈ રહ્યા છે. મહાકુંભમાંથી પરત…
View More યુપીમાં મહાકુંભલક્ષી અકસ્માતોમાં 10 શ્રધ્ધાળુનાં મોત, 20ને ઇજાઅમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર કાર આઇસર પાછળ ઘૂસી જતા જૈન દંપતીનું મોત
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે વધુ એકવાર રક્તરંજિત બન્યો છે. રાત્રિના સમયે વડોદરાથી અમદાવાદ આવી રહેલા એક પરિવારની એમજી હેક્ટર કાર આગળ જઈ રહેલા આઈસર પાછળ ઘૂસી…
View More અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર કાર આઇસર પાછળ ઘૂસી જતા જૈન દંપતીનું મોત