ચોટીલાના મોટી મોલડીમા રહેતા માતા – પુત્ર બાઇક લઇ જતા હતા ત્યારે અજાણ્યા બોલેરોના ચાલકે ઉલાળતા પુત્રની નજર સામે જ માતાને ગંભીર ઇજા થવાથી મોત…
View More ચોટીલા નજીક બોલેરોએ બાઇકને ઉલાળ્યું, અકસ્માતમાં પુત્રની નજર સામે માતાનું મોતaccident
લીંબડી ટ્રક પાછળ કાર ઘૂસી જતાં વેપારીના પુત્રનું મોત
લીંબડી-અમદાવાદ હાઈવે પર રળોલ ગામના પાટિયા નજીક ગંભીર અકસ્માત સર્જાયો છે. આઈસર ટ્રક પાછળ ઈકો કાર ધડાકાભેર અથડાતા લીંબડીના જાણીતા કરિયાણા વેપારી હસનઅલી મનસુખભાઈના 55…
View More લીંબડી ટ્રક પાછળ કાર ઘૂસી જતાં વેપારીના પુત્રનું મોતરાજુલાના દાતરડી નજીક પીકઅપ પાછળ બાઈક ઘૂસી જતાં બેના મોત
ભાવનગર- સોમનાથ નેશનલ હાઇવે પર રાજુલાના દાતરડી ગામ નજીક બોલેરો પીકઅપ વાન વાહન રોડ ઉપર ઉભું રાખતા પાછળથી ડબલ સવારી બાઈક સવાર ઘુસી જતા બંનેના…
View More રાજુલાના દાતરડી નજીક પીકઅપ પાછળ બાઈક ઘૂસી જતાં બેના મોતગોંડલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શારદાબેન સાવલિયાના પતિનું કાર અડફેટે કરૂણ મૃત્યુ
સાંજે સાયક્લિગં કરતી વખતે કારે ઉલાળ્યા, સિક્સલેન હાઇવેની કામગીરીએ વધુ એક ભોગ લીધો ગોંડલ નગરપાલિકાના પૂર્વ મહિલા પ્રમુખ શારદાબેન સાવલિયાના પતિ મનસુખભાઈનું કોટડાસાંગાણી રોડ પર…
View More ગોંડલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શારદાબેન સાવલિયાના પતિનું કાર અડફેટે કરૂણ મૃત્યુમીઠાપુરની ફેકટરીમાં વેગન વચ્ચે દબાઇ જતા મોજપના યુવકનું મોત
મીઠાપુર તાબેના મોજપ ગામે રહેતા દેવભાઈ સોમાભાઈ પારીયા નામના 35 વર્ષના યુવાન ગઈકાલે મંગળવારે ટાટા કંપનીની અંદર આવેલી પેરીફેરી યાર્ડની લાઈન નંબર 6 ખાતે કામ…
View More મીઠાપુરની ફેકટરીમાં વેગન વચ્ચે દબાઇ જતા મોજપના યુવકનું મોતબિહારના પટણા-ગયા હાઈવે પર ગમખ્વાર અકસ્માત: કાર અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતાં 5 વેપારીઓના મોત
બિહારમાંથી એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. બુધવારે રાત્રે પોણા એક વાગ્યાના આસપાસ પટના-ગયા-ડોભી ફોર લેન હાઈવે પર આ અક્સમાત સર્જાયો હતો. આ…
View More બિહારના પટણા-ગયા હાઈવે પર ગમખ્વાર અકસ્માત: કાર અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતાં 5 વેપારીઓના મોતજૂનાગઢ નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, રાજકોટના મહિલા સહિત બેનાં મોત
આડસ રાખ્યા વગર ડિવાઇડર પાસે ટ્રક ઉભો હતો, કાર પાછળ ઘુસી જતાં અકસ્માત સર્જાયો જૂનાગઢ પાસેના વધાવી પાસે રવિવારે સાંજે રાજકોટની કાર, ટ્રક વચ્ચે અકસ્માત…
View More જૂનાગઢ નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, રાજકોટના મહિલા સહિત બેનાં મોતકેશોદના ખીરસરા ધાર નજીક મધરાતે અકસ્માત, કારે ટક્કર મારતાં બાઈક ચાલકનું કરૂણ મોત
મૃતકના પરિવારમાં શોક છવાયો, કાર ચાલક સામે કાર્યવાહી કેશોદ તાલુકાના ખીરસરા ધાર પાસે 1 સપ્ટેમ્બરની રાત્રિના સમયે બનેલા ગંભીર અકસ્માતમાં એક બાઈકચાલકનું ઘટનાસ્થળે જ મોત…
View More કેશોદના ખીરસરા ધાર નજીક મધરાતે અકસ્માત, કારે ટક્કર મારતાં બાઈક ચાલકનું કરૂણ મોતહેલ્મેટ પહેર્યુ હોવા છતાં બસ અડફેટે બાઇકચાલકનું માથું ફાટી ગયું
રાજકોટ-ગોંડલ હાઇવે પર ગોજારો અકસ્માત, પીપળિયા પાસે આવેલી કંપનીમાં કામે જતા યુવાનને રસ્તામાં કાળે આંતર્યો ગોંડલ-રાજકોટ નેશનલ હાઇવે (NH)27, જે અવારનવાર જીવલેણ અકસ્માતોને કારણે ચર્ચામાં…
View More હેલ્મેટ પહેર્યુ હોવા છતાં બસ અડફેટે બાઇકચાલકનું માથું ફાટી ગયુંધોળકિયા સ્કૂલ બસના ચાલકે ત્રણ બાઇક ઉલાળ્યા
કોલેજિયન છાત્ર સહિત બે ઘવાયા, મોરબી રોડ પરની ઘટના મોરબી રોડ જકાતનાકા પાસે ન્યુ શકિત સોસાયટીમા રહેતા અને જે. જે. કુંડલીયા કોલેજમા બીએડમા અભ્યાસ કરતા…
View More ધોળકિયા સ્કૂલ બસના ચાલકે ત્રણ બાઇક ઉલાળ્યા