રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે ત્યારે સુરતમાંથી વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. સુરતમાં 20 વર્ષીય સ્ટેટ લેવલ રનરને SMCની…
View More સુરતમાં કચરાની ગાડીની અડફેટે 20 વર્ષીય સ્ટેટ લેવલ રનરનું મોત, ડ્રાઇવર પાસે માત્ર લર્નિંગ લાઇસન્સaccident
મીઠાપુર નજીક આખલા સાથે રિક્ષાની ટક્કર; પરપ્રાંતીય મહિલાનું મૃત્યુ
ઓખા મંડળના મીઠાપુર તાબેના આરંભડા સીમ વિસ્તારમાંથી જી.જે. 13 ટી. 6646 નંબરના રીક્ષા ચાલક રસિકભાઈએ પોતાનો રીક્ષા પૂરઝડપે અને બેફીકરાઈપૂર્વક ચલાવતા માર્ગમાં એકાએક આખલો ચડી…
View More મીઠાપુર નજીક આખલા સાથે રિક્ષાની ટક્કર; પરપ્રાંતીય મહિલાનું મૃત્યુપાટડી નજીક બોલેરો-સુપર કેરી વચ્ચે અકસ્માત, વેવાઇનું ઘટના સ્થળે મોત
વિરમગામ નજીક પાટડી પાસે સવારે 6:30 વાગ્યે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. શાકભાજી ભરવા જતી સુપર કેરી CNG ગાડી (GJ13 AX 3655) અને મહિન્દ્રા…
View More પાટડી નજીક બોલેરો-સુપર કેરી વચ્ચે અકસ્માત, વેવાઇનું ઘટના સ્થળે મોતલાલપુરના પીપરટોળાં પાસે ડમ્પર અડફેટે બાઈક સવાર ભાણેજનું મોત: મામાને ઈજા
પાનેલી ગામથી જામનગર પરત ફરતી વખતે અકસ્માત સર્જાયો’તો જામનગરમાં આવેલા ગોકુલનગરમાં રહેતા સગીર પાનેલી ગામેથી માસીના ઘરેથી મામાના બાઈક પાછળ બેસીને પરત ફરતો હતો. ત્યારે…
View More લાલપુરના પીપરટોળાં પાસે ડમ્પર અડફેટે બાઈક સવાર ભાણેજનું મોત: મામાને ઈજાચોટીલા પાસે બાઈક ડિવાઈડર સાથે અથડાતા બે સગીરના મોત
એકનું ઘટના સ્થળે અને બીજાનું રાજકોટ સારવારમાં મોત નિપજતાં બન્નેે પરિવારમાં કાળો કલ્પાંત રાજકોટ-અમદાવાદ હાઈ-વે જાણે ગોજારો બન્યો હોય તેમ જીવલેણ અકસ્માત સર્જાયા હોવાની ઘટનાઓ…
View More ચોટીલા પાસે બાઈક ડિવાઈડર સાથે અથડાતા બે સગીરના મોતમોરબીના લક્ષ્મીનગરના કાકા-ભત્રીજાને તરણેતરના મેળામાંથી પરત ફરતા કાળ ભેટયો
તરણેતરના સુપ્રસિદ્ધ લોકમેળામાંથી પરત ફરતી વખતે લાલપર નજીક કૌટુંબિક કાકા અને ભત્રીજાના બાઈકને ક્ધટેનર ચાલકે પાછળથી ઠોકર મારી હતી જે અકસ્માતમાં ગંભીર ઈજાગ્રસ્ત કૌટુંબિક કાકા…
View More મોરબીના લક્ષ્મીનગરના કાકા-ભત્રીજાને તરણેતરના મેળામાંથી પરત ફરતા કાળ ભેટયોજેતપુર નજીક ટેન્કર પલટી જતા લોકો હાથ આવ્યું તે વાસણ લઇ તેલ ભરી ગયા
જેતપુરમાં આવેલા ભીડભંજન રોડ પર તેલથી ભરેલું ભારે ભરખમ ટેન્કર પલટી મારી જતાં તેલ રોડ પર ઢોળાયું હતું. આથી, તેલ ભરવા માટે સ્થાનિક લોકોની પડાપડી…
View More જેતપુર નજીક ટેન્કર પલટી જતા લોકો હાથ આવ્યું તે વાસણ લઇ તેલ ભરી ગયારાજુલા કથીવદર નજીક કાર-બાઇક વચ્ચે અકસ્માત, એકનું મોત, બે ગંભીર
રાજુલા તાલુકાના કથીરવદર ગામ નજીક આજે એક કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા રાજુલાની 10 વર્ષિય બાળકીનું મોત થયું હતું. જ્યારે બે મહિલાને ગંભીર ઈજા…
View More રાજુલા કથીવદર નજીક કાર-બાઇક વચ્ચે અકસ્માત, એકનું મોત, બે ગંભીરઆખલાએ વધુ એક ભોગ લીધો, બાઇક સાથે અથડાતા મેળામાંથી પરત ફરતા યુવકનું મોત
જામનગર નજીક અકસ્માત બાદ રાજકોટ હોસ્પિટલમાં દમ તોડ્યો મેળામાંથી પરત ફરતી વખતે ખુંટીયો આડો ઉતરતા બાઈક સ્લીપ થયું હતું. જેમાં ઘવાયેલા મેડિકલ સંચાલકનું મોત નીપજ્યું…
View More આખલાએ વધુ એક ભોગ લીધો, બાઇક સાથે અથડાતા મેળામાંથી પરત ફરતા યુવકનું મોતકચ્છના મુન્દ્રા-ખેડોઈ હાઈવે પર ગંભીર અકસ્માત: એક્ટિવા પર કન્ટેનર પડતા ત્રણ યુવકના મોત
કચ્છમાંથી એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. મુન્દ્રા-ખેડોઈ હાઈવે પર એક્ટિવા પર કન્ટેનર પડતા ત્રણ યુવાનોના સ્થળે મોત થયા છે. આ અકસ્માત એટલો…
View More કચ્છના મુન્દ્રા-ખેડોઈ હાઈવે પર ગંભીર અકસ્માત: એક્ટિવા પર કન્ટેનર પડતા ત્રણ યુવકના મોત