થોડા દિવસ પહેલા જ ભરેલો સ્લેબ ખુલે તે પહેલા એક હિસ્સો ધસી પડતા દોડધામ, સદનસીબે કોઇ જાનહાની નહીં રાજકોટ ગોંડલ નેશનલ હાઈવે ઉપર પારડી નજીક…
View More રાજકોટ – ગોંડલ હાઇવે પર નિર્માણાધિન બ્રિજ તૂટી પડયોRajkot-Gondal highway
હેલ્મેટ પહેર્યુ હોવા છતાં બસ અડફેટે બાઇકચાલકનું માથું ફાટી ગયું
રાજકોટ-ગોંડલ હાઇવે પર ગોજારો અકસ્માત, પીપળિયા પાસે આવેલી કંપનીમાં કામે જતા યુવાનને રસ્તામાં કાળે આંતર્યો ગોંડલ-રાજકોટ નેશનલ હાઇવે (NH)27, જે અવારનવાર જીવલેણ અકસ્માતોને કારણે ચર્ચામાં…
View More હેલ્મેટ પહેર્યુ હોવા છતાં બસ અડફેટે બાઇકચાલકનું માથું ફાટી ગયુંખાતરીઓ ઉપર પાણીઢોળ, રાજકોટ-ગોંડલ હાઈવે ફરી 4 કલાક જામ
સર્વિસ રોડ ઉપર ટ્રક બંધ પડી જતાં બે કલાકે ક્રેઈન પહોંચી, ક્ધટ્રોલ રૂમમાં પણ ગોળગોળ જવાબો મળ્યા, બાઉન્સરો પણ દેખાયા નહીં ઉગ્ર આંદોલન બાદ અઠવાડિયું…
View More ખાતરીઓ ઉપર પાણીઢોળ, રાજકોટ-ગોંડલ હાઈવે ફરી 4 કલાક જામરાજકોટ-ગોંડલ હાઈવે ઉપર રસ્તાના કામને કારણે ટ્રાફિકજામ
રાજકોટ ગોંડલ હાઈવે પર સિકસ લેનનું કામ ચાલી રહ્યું છે ત્યારે ધીમી ગતિએ ચાલતાં આ કામના કારણે અવારનવાર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળે છે. ગોંડલ હાઈવેના…
View More રાજકોટ-ગોંડલ હાઈવે ઉપર રસ્તાના કામને કારણે ટ્રાફિકજામરાજકોટ-ગોંડલ હાઈવે ઉપર લોકોનો ચક્કાજામ
ગોંડલના સડકપીપળીયા નજીક નેશનલ હાઈવે પર સ્થાનિક ગ્રામજનોએ આજે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગ્રામજનોએ હાઈવે પર પથ્થરો મૂકીને વાહનવ્યવહાર અટકાવ્યો હતો. આના કારણે સડકપીપળીયાથી…
View More રાજકોટ-ગોંડલ હાઈવે ઉપર લોકોનો ચક્કાજામરાજકોટ-ગોંડલ હાઇવે બેકાબૂ આઈસર અડફેટે ઘાયલ બીજા શ્રમિકનું પણ મોત
રાજકોટ-ગોંડલ હાઇવે ઉપર સડક પીપળિયા ગામના પાટિયા પાસે હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો જેમાં રાત્રીના બેકાબૂ આઇસરે ડિવાઇડર ઉપર સૂતેલા બે શ્રમિકને ઠોકરે લેતા…
View More રાજકોટ-ગોંડલ હાઇવે બેકાબૂ આઈસર અડફેટે ઘાયલ બીજા શ્રમિકનું પણ મોતરાજકોટ-ગોંડલ હાઇવે પર મેટાડોર સાથે અથડાઇ ટ્રક પલટી જતાં એકનું મોત
ગોંડલ રાજકોટ નેશનલ હાઇવે પર પીપળીયા નજીક સાંજે ટ્રક તથા ટાટા 407 વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં મગફળી ભરેલો ટ્રક પલટી ખાઇ જતા ટ્રકચાલકનું દબાઇ…
View More રાજકોટ-ગોંડલ હાઇવે પર મેટાડોર સાથે અથડાઇ ટ્રક પલટી જતાં એકનું મોતરાજકોટ-ગોંડલ હાઇવે ભાંગીને ભૂક્કો, ઠેર-ઠેર જામ છતાં ટોલ ટેક્સ અણનમ
સ્થાનિકો-વાહનચાલકોની તંત્રને અસંખ્ય વખત રજૂઆત, નેતાઓની આંખે અંધાપો ! દેશભરમાં સારા રોડની સુવિધા માટે ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવે છે. પરંતુ રાજકોટમાં જિલ્લામાં આવેલા ટોલપ્લાઝા ઉપર…
View More રાજકોટ-ગોંડલ હાઇવે ભાંગીને ભૂક્કો, ઠેર-ઠેર જામ છતાં ટોલ ટેક્સ અણનમ