જામકંડોરણા બાવન ગામ સાથે જોડેયલો મોટો તાલુકો છે આ તાલુકામા તાલુકા કક્ષાની સરકારી હોસ્પિટલનું તંત્ર લાંબા સમયથી સદંતર કથળતું જતું હોય તેવું છાસવારે અસરગ્રસ્ત દર્દીઓમાંથી…
View More જામકંડોરણા સરકારી હોસ્પિટલમાં સ્ટાફ અને સુવિધાનો અભાવCategory: Uncategorized
મધ્યપ્રદેશ, કર્ણાટક અને તેલંગણામાં ધાર્મિક કાર્યક્રમો દરમિયાન કોમી તંગદિલી
શિવાજી જયંતી અને દુર્ગા મંદિરમાં પૂજા દરમિયાન પથ્થરમારો, સૂત્રોચ્ચાર થયા દેશભરના ત્રણ રાજ્યોમાં ત્રણ અલગ અલગ સ્થળોએથી કોમી તણાવના અહેવાલો સામે આવ્યા છે. દુર્ગા મંદિર…
View More મધ્યપ્રદેશ, કર્ણાટક અને તેલંગણામાં ધાર્મિક કાર્યક્રમો દરમિયાન કોમી તંગદિલીશ્રીલંકાને છેલ્લી ઓવરમાં હરાવી ઝિમ્બાબ્વેએ ઇતિહાસ રચ્યો
ટી-20 વર્લ્ડ કપ 2026 ની રોમાંચક સફરમાં કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે રમાયેલી 38મી લીગ મેચમાં ઝિમ્બાબ્વેએ યજમાન શ્રીલંકાને 6 વિકેટે હરાવીને ક્રિકેટ જગતમાં એક…
View More શ્રીલંકાને છેલ્લી ઓવરમાં હરાવી ઝિમ્બાબ્વેએ ઇતિહાસ રચ્યોકૃષિ સિંચાઇ યોજનાના 850 કરોડમાંથી માત્ર 150 કરોડ જ વપરાયા
53માંથી 6 યોજનાઓ પર 40 ટકાથી ઓછો ખર્ચ થયો સરકારે આ વિત્ત વર્ષમાં તેમની સૌથી મોટી યોજનાઓ પર 40 ટકા બજેટ જ ખર્ચ કર્યું છે.…
View More કૃષિ સિંચાઇ યોજનાના 850 કરોડમાંથી માત્ર 150 કરોડ જ વપરાયાલગ્નમાં દાંડિયારાસ રમતી 16 વર્ષની સગીરાનું હૃદયરોગના હુમલાથી મોત
કલ્યાણપુરના ગઢડા ગામે કરૂણ ઘટના ખંભાળિયા તાલુકાના મોવાણ ગામે પિતાના મામાના ઘરે આવેલી એક તરુણીને દાંડિયા રાસ રમતી વખતે હૃદયરોગનો જીવલેણ હુમલો આવી જતા તેણીનું…
View More લગ્નમાં દાંડિયારાસ રમતી 16 વર્ષની સગીરાનું હૃદયરોગના હુમલાથી મોતબે દિવસમાં મનપાની ટ્રાફિક સમસ્યા ઉકેલો: CM
રાજયના તમામ મ્યુ.કમિશનરોની મીટીંગમાં ભૂપેન્દ્ર પટેલની સ્પષ્ટ સૂચના: રસ્તા પર ઉતરી નિરાકરણ કરો નહીં તો નોટિસ માટે તૈયાર રહો આગામી 48 કલાકમાં સમસ્યાઓના નિરાકરણ અંગેનો…
View More બે દિવસમાં મનપાની ટ્રાફિક સમસ્યા ઉકેલો: CMઅમેરિકાને અબજો ડોલર ચૂકવી યુક્રેન યુદ્ધ પૂરું કરવા પુતિન તૈયાર
મોસ્કોમાં બન્ને દેશો વચ્ચે મંત્રણાઓ ચાલુ, ચાર વર્ષથી ચાલી રહેલા યુદ્ધ પૂરું થવાની આશાએ વિશ્ર્વભરનાં શેરબજારોમાં પણ તેજીનો માહોલ યુદ્ધથી ખંડેર થયેલા યુક્રેનને રશિયા જ…
View More અમેરિકાને અબજો ડોલર ચૂકવી યુક્રેન યુદ્ધ પૂરું કરવા પુતિન તૈયાર14 જાન્યુઆરી અને મકરસંક્રાંતિએ સૂર્ય નો ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ
ઉત્તરાયણ અને મકરસ઼ંક્રાત ના પર્વ નું ખગોળીય દ્રષ્ટિએ પણ ઘણું મહત્વ છે. મકરસ઼ંક્રાત એટલે સૂર્ય નો ધન રાશિ માંથી મકર રાશિ માં પ્રવેશ અને આ…
View More 14 જાન્યુઆરી અને મકરસંક્રાંતિએ સૂર્ય નો ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશગોંડલ ડેપ્યુટી કલેક્ટર કચેરીમાં બોમ્બ મુકાયાનો ઇમેલ મળતા અફરાતફરી મચી
ગોંડલની ડેપ્યુટી કલેક્ટર કચેરી માં બોમ્બ મુક્યાનો ઈમેઈલ મળતા કર્મચારીઓ માં દોડધામ મચી ગઈ હતી.બનાવની જાણ પોલીસને કરાતા ડોગ સ્ક્વોડ સાથે પોલીસ દોડી આવી કચેરીનાં…
View More ગોંડલ ડેપ્યુટી કલેક્ટર કચેરીમાં બોમ્બ મુકાયાનો ઇમેલ મળતા અફરાતફરી મચીટ્રમ્પની ધમકી સામે મોદી મૌન કેમ? કોંગ્રેસે પૂછયા 3 સવાલ
અમેરિકાના રાષ્ટ્રપતી ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે કરેલી ટિપ્પણી બાદ કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું છે, કે મને સમજાતું…
View More ટ્રમ્પની ધમકી સામે મોદી મૌન કેમ? કોંગ્રેસે પૂછયા 3 સવાલ