ફેબ્રુઆરી, રાજ્યના ખેડૂતોને તેમના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ભારત સરકાર દ્વારા રવિ માર્કેટીંગ સીઝન 2026-27 માટે ઘઉંનો લઘુત્તમ ટેકાનો ભાવ રૂૂ. 2,585/-…
View More જામનગર જિલ્લામાં ઘઉંનો ટેકાનો ભાવ રૂ. 2,585 જાહેરCategory: સૌરાષ્ટ્ર
જામનગરના અગ્રણી ઉદ્યોગપતિની તળાવમાં ઝંપલાવી આત્મહત્યા
વાહનના જી.પી.એસ. ના આધારે પરિવાર સ્થળ પર પહોંચ્યો: પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ જામનગરમાં શરૂૂ સેક્શન રોડ પર અભિલાષા એપાર્ટમેન્ટમાં રહેતા અને દરેડ જીઆઇડીસી ઉદ્યોગ નગર…
View More જામનગરના અગ્રણી ઉદ્યોગપતિની તળાવમાં ઝંપલાવી આત્મહત્યાજામનગર જિલ્લાની 66 ગ્રામ પંચાયતોના નવીન ભવનનું ખાતમુહૂર્ત
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે આણંદ જિલ્લાના ભાદરણ મુકામેથી સમગ્ર રાજ્યમાં કુલ-2666 નવીન ગ્રામ પંચાયત ભવનોના ઇ-ખાતમુહૂર્ત તથા 114 ગામોમાં ‘મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના’નો…
View More જામનગર જિલ્લાની 66 ગ્રામ પંચાયતોના નવીન ભવનનું ખાતમુહૂર્તજામનગરમાં ખાનગી બસમાં આગ લગાવનાર શખ્સ સામે ગુનો નોંધાયો
જામનગરમાં હીરજી મિસ્ત્રી રોડ પર પ્રણામી સ્કૂલ પાસે પાર્ક કરેલી એક ખાનગી લક્ઝરી બસમાં ગત 24મી જાન્યુઆરી ના રાત્રે એકાએક આગ લાગી ગઈ હતી. જે…
View More જામનગરમાં ખાનગી બસમાં આગ લગાવનાર શખ્સ સામે ગુનો નોંધાયોકેશોદમાં વૃધ્ધાની હત્યા કરનાર પૂજારીના મોબાઇલમાંથી મહિલાઓના 150 ફોટા મળ્યા !
ગુમ વૃધ્ધાનો કેસ સાત મહિને ઉકેલાયો, પાણી પીવા બોલાવી બળાત્કારનો પ્રયાસ કર્યો, લૂંટ ચલાવી હત્યા કરી જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ખમીદાણા ગામના છેવાડે આવેલા એક…
View More કેશોદમાં વૃધ્ધાની હત્યા કરનાર પૂજારીના મોબાઇલમાંથી મહિલાઓના 150 ફોટા મળ્યા !ખંભાળિયા આઇ.ટી.આઇ. ખાતે કાલે ઔદ્યોગિક ભરતી મેળો
દેવભૂમિ દ્વારકા જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા ખંભાળિયામાં આઈ.ટી.આઈ. ખાતે બુધવાર તારીખ 4 ના રોજ સવારે 10:30 વાગ્યે નોકરીદાતાઓ તથા રોજગારઇચ્છુકો વચ્ચે સેતુરૂૂપ ભરતી મેળો…
View More ખંભાળિયા આઇ.ટી.આઇ. ખાતે કાલે ઔદ્યોગિક ભરતી મેળોલોધિકાના નગર પીપળિયામાં ઘર પાસે પ્લોટમાં સાફ સફાઇ કરતા યુવાન પર હુમલો
લોધીકાના નગર પીપળીયામાં રહેતા નરેન્દ્રસિંહ રાજુભા પરમાર (ઉ.વ.30)નામના યુવાનને તેમના પાડોશમાં રહેતા મોટાબા મનુબા અને તેનો દીકરો હરદેવસિંહે ધોકા અને પાઇપ વડે બેફામ માર મારતા…
View More લોધિકાના નગર પીપળિયામાં ઘર પાસે પ્લોટમાં સાફ સફાઇ કરતા યુવાન પર હુમલોમોરબીના ટીંબડી પીપળિયામાં ગીરવે મુકેલા દાગીના છોડાવવાનું કહેતા ભાઇ-બહેન પર હુમલો
મોરબીના ટીબલી પીપળીયા પાસે રહેતા સોભનાબેન વિજયભાઇ વાંજા (ઉ.વ.30) પોતે પરમેશ્ર્વર શક્તિ ટાંકા પાસે હતા ત્યારે માળીયા હાઇવે પર અમીત, અશોક અને ભરતે અને અજાણયા…
View More મોરબીના ટીંબડી પીપળિયામાં ગીરવે મુકેલા દાગીના છોડાવવાનું કહેતા ભાઇ-બહેન પર હુમલોસલાયાના યુવાને વ્યાજખોરોના ત્રાસથી કંટાળી કરેલી આત્મહત્યા
મૂળ સલાયાના અને હાલ ખંભાળિયા હરસિદ્ધિ નગરમાં રહેતા જીતેન્દ્ર પ્રેમજીભાઇ વાડોલિયા ઉમ.54 એ ગઈ કાલે પોતાના સલાયાના જૂના મકાનમાં પોતાની જાતે ઝેરી દવાના ટીકડા ખાઈ…
View More સલાયાના યુવાને વ્યાજખોરોના ત્રાસથી કંટાળી કરેલી આત્મહત્યાઉનાના ચિખલીના માછીમારનું પાક જેલમાં મોત, પરિવારમા શોક
અગાઉ બીમારીના કારણે હોસ્પિટલમાં સારવાર લેતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો ઉના તાલુકાના ચિખલી ગામ નો માછીમાર ચાર વર્ષ થી માછીમારી કરવા ગયેલ…
View More ઉનાના ચિખલીના માછીમારનું પાક જેલમાં મોત, પરિવારમા શોક