રાજકોટ શહેરના રૈયાધાર સ્લમ કવાર્ટરમાં રહેતા વિષ્ણુભાઈ નરોતમભાઈ (ઉ.23) નામનો યુવાન પોતે આંચકીની બિમારી સબબ પોતાના ઘરે બાથરૂમમાં પડી જતાં તેમને બેભાન હાલતમાં અહિં સિવિલમાં…
View More રૈયાધારે સ્લમ કવાર્ટરમાં આંચકીની બીમારી સબબ યુવાનનું બેભાન થતાં મોતCategory: સૌરાષ્ટ્ર
મિશ્ર ઋતુની અસર : તાવ-ઉધરસના 1749 કેસ, ડેન્ગ્યુ-મેલેરિયા અણનમ
ડેન્ગ્યુ-1, મેલેરિયા-1, ઝાડા-ઊલટીના 186 દર્દી નોંધાયા, ગંદકી સબબ 175 આસામીઓને નોટિસ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર કામગીરી દરમિયાન જાહેર કરવામાં આવેલ આંકડા મુજબ…
View More મિશ્ર ઋતુની અસર : તાવ-ઉધરસના 1749 કેસ, ડેન્ગ્યુ-મેલેરિયા અણનમશહેર ભાજપ સંગઠનમાં ધારાસભ્યોની ભલામણો કામ કરી ગઈ
મહામંત્રી પદ પાટીદાર, ઓબીસી અને ક્ષત્રિય સમાજને, કિશન ટીલવા અને બાપુ માટિયાને પ્રમોશન, કિસાન અને આદિવાસી મોરચા રીપીટ : જ્ઞાતિ-વોર્ડનું સંતુલન જાળવવા પ્રયાસ મહિલા મોરચામાં…
View More શહેર ભાજપ સંગઠનમાં ધારાસભ્યોની ભલામણો કામ કરી ગઈવાડીએથી પરત ફરતી 11 વર્ષની બાળકીને કૂતરાઓએ ફાડીખાધી
કાલાવડના પીપર ગામે શ્રમિક પરિવાર પર આભ તૂટી પડ્યું, ભારે અરેરાટી જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના પીપર ગામમાં કરુણા જનક બનાવ બન્યો હતો, અને રસ્તે…
View More વાડીએથી પરત ફરતી 11 વર્ષની બાળકીને કૂતરાઓએ ફાડીખાધીજામનગરમાં કોલેરાનો વિસ્ફોટ: 27 કેસ નોંધાતા દોડધામ
ધરારનગરમાં સૌથી વધુ કેસ, આરોગ્ય વિભાગ દોડયું, પીવાના પાણીના નમૂના લેવાયા જામનગર માં અચાનક કોલેરા નો રોગચાળો ફાટી નીકળ્યો છે, અને એક સાથે 27…
View More જામનગરમાં કોલેરાનો વિસ્ફોટ: 27 કેસ નોંધાતા દોડધામભૂજની 3 સગીરા ગરીબીથી કંટાળી પૈસાદાર બનવા ઘરેથી ભાગી દિલ્હી પહોંચી ગઈ
ભૂજથી ગુમ થયેલી ત્રણ કિશોરીઓ દિલ્હી રેલવે સ્ટેશનથી મળી આવી છે. મળતી માહિતી મુજબ, ત્રણેય કિશોરી પૈસાદાર બનવા ઘરેથી ભાગી ગઈ હતી. સમગ્ર મામલે…
View More ભૂજની 3 સગીરા ગરીબીથી કંટાળી પૈસાદાર બનવા ઘરેથી ભાગી દિલ્હી પહોંચી ગઈભચાઉના અધોઈમાં સગીરાનું અપહરણ કરી છ નરાધમોનું સામૂહિક દુષ્કર્મ, ત્રણ ઝડપાયા
આધોઇ વિસ્તારમાં માનવતાને શર્મશાર કરતી એક ઘટના પ્રકાશમાં આવી છે. માત્ર 15 વર્ષની સગીરાને પટાવી-ફોસલાવી તેનું અપહરણ કર્યા બાદ, છ જેટલા શખ્સોએ ભેગા મળીને…
View More ભચાઉના અધોઈમાં સગીરાનું અપહરણ કરી છ નરાધમોનું સામૂહિક દુષ્કર્મ, ત્રણ ઝડપાયા‘તું કેમ બાઇક ચલાવી આગળ નીકળી ગયો’ મોરબીના યુવાનને મિત્રોએ ધોકા વડે ફટકાર્યો
મોરબીના પાનેલી ગામે રહેતા જેન્તીભાઇ રાજેશભાઇ કટેશિયા (ઉ.વ.18)નામના યુવાનને તેમના મિત્રો સંજય ચાવડા, તુખાશ્રી, મનીષભાઇ અને રાજદીપભાઇએ કોઇ કારણોસર ઝઘડો કરી ધોકા અને પાઇપ…
View More ‘તું કેમ બાઇક ચલાવી આગળ નીકળી ગયો’ મોરબીના યુવાનને મિત્રોએ ધોકા વડે ફટકાર્યોગોંડલના લીલાખા પાસેથી ઈજાગ્રસ્ત હાલતમાં મળેલા યુવાનનું સારવારમાં મોત
સાઢુના ઘરેથી આંટો મારી પરત ફરતાં કારના ચાલકે અકસ્માત સર્જ્યો હતો રાજકોટ જિલ્લાના ગોંડલ પાસે લીલાખાથી નવાગામ વચ્ચે અકસ્માત સબબ ઈજાગ્રસ્ત હાલતમાં મળેલા યુવાનનું સારવાર…
View More ગોંડલના લીલાખા પાસેથી ઈજાગ્રસ્ત હાલતમાં મળેલા યુવાનનું સારવારમાં મોતજેતપુરના પેઢલા ગામે નામચીન શખ્સના મકાનમાંથી 26 હજારનો ગાંજો પકડાયો
જેતપુરના પેઢલા ગામે નામચીન શખ્સના ઘરે પોલીસે દરોડો પાડી રૂૂ. 26127ની કીમતનો 522.540 ગ્રામ ગાંજો કબજે કર્યો હતો. ગાંજાનો જથ્થો ઘરમાં ટીપોઈની નીચે છુપાવી…
View More જેતપુરના પેઢલા ગામે નામચીન શખ્સના મકાનમાંથી 26 હજારનો ગાંજો પકડાયો