પોરબંદરના રાણાવાવમાં લોનના નામે મોટાપાયે છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. જૂના વાહન આપી જાઓ ને નવા વાહન લઇ જાઓ જેવી આકર્ષક ઓફર આપી ખોટી લોન…
View More રાણાવાવમાં 65થી વધુ લોકો સાથે 38.36 લાખની ઠગાઈCategory: સૌરાષ્ટ્ર
વીજબિલ ભરવામાં અખાડા કરતા ગ્રાહકોના જોડાણો કપાશે
સૌરાષ્ટ્ર-કચ્છમાં પીજીવીસીએલ દ્વારા લાંબા સમયથી વીજ બીલ ન ભરનાર સામે આગામી તા.25 ફેબ્રુઆરીથી મેગા ડીસ-કનેકશન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી બાકી વીજ કનેકશન ધારકોએ…
View More વીજબિલ ભરવામાં અખાડા કરતા ગ્રાહકોના જોડાણો કપાશેચોટીલાના દેવપરા ગામની સીમમાંથી ગેરકાયદે ખનન પકડાયું, 52 લાખનો મુદ્દામાલ જપ્ત
મામલતદારની ટીમે કાર્યવાહી કરતા ખનીજ ચોરોમાં ફફડાટ જિલ્લાના ચોટીલા સબ ડિવિઝન હેઠળ આવતા થાનગઢ અને મૂળી તાલુકાના પટ્ટામાં ગેરકાયદે કોલસા ખનન લાંબા સમયથી એક પડકાર…
View More ચોટીલાના દેવપરા ગામની સીમમાંથી ગેરકાયદે ખનન પકડાયું, 52 લાખનો મુદ્દામાલ જપ્તવાંકાનેર પોલીસ દ્વારા રૂા.3.72 લાખની કિંમતના 22 જેટલા મોબાઇલ શોધી અરજદારને પરત કરાયા
જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલના માર્ગદર્શન હેઠળ સ્ટાફને સૂચન કરેલ ખોવાયેલ મોબાઈલ ફોન શોધી કાઢી અરજદારોને પરત આપતી વાંકાનેર સીટી/તાલુકા પોલીસ મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક…
View More વાંકાનેર પોલીસ દ્વારા રૂા.3.72 લાખની કિંમતના 22 જેટલા મોબાઇલ શોધી અરજદારને પરત કરાયાસલાયામાં વારંવાર વીજપુરવઠો ખોરવાતા લોકો પરેશાન
સલાયામાં છેલા ઘણા સમયથી વીજ પુરવઠો વારંવાર ખોરવાઈ જવાની ફરિયાદો ઉઠી છે. જેના લીધે લોકોને ભારે પરેશાની ભોગવવી પડે છે.હાલમાં ગરમી ચાલુ થઈ ગયેલ છે.તેમજ…
View More સલાયામાં વારંવાર વીજપુરવઠો ખોરવાતા લોકો પરેશાનજામનગર પીજીવીસીએલ દ્વારા દ્વારકા જિલ્લામાં 25 ફેબ્રુ.એ ડિશ-કનેક્શન ડ્રાઈવ યોજાશે
જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા હાલારના જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી 25 ફેબ્રુઆરીએ ડિશ-કનેક્શન ડ્રાઈવ રાખવામાં આવી છે. અને આ દિવસે માત્ર ડિશ કનેક્શનની…
View More જામનગર પીજીવીસીએલ દ્વારા દ્વારકા જિલ્લામાં 25 ફેબ્રુ.એ ડિશ-કનેક્શન ડ્રાઈવ યોજાશેકાલાવડમાં સગપણ માટે યુવતીને જોવા ગયેલા માલધારી પરિવારના પાંચ સભ્યોને માર પડ્યો
10 શખ્સો સામે હુમલાની નોંધાઈ ફરિયાદ જામનગર તાલુકાના મોડપર ગામમાં રહેતા માલધારી પરિવારના પાંચ સભ્યો સગપણ કરવા માટે કાલાવડ ટાઉન માં ગયા હતા, જ્યાં 10…
View More કાલાવડમાં સગપણ માટે યુવતીને જોવા ગયેલા માલધારી પરિવારના પાંચ સભ્યોને માર પડ્યોખંભાળિયાના પોસ વિસ્તાર રામનાથ સોસાયટીમાં નર્કાગાર જેવી સ્થિતિ
ખંભાળિયા નગરપાલિકાના વોર્ડ નંબર 7 વિસ્તારમાં આવેલા રાવલિયા પાડાથી પોસ એવી રામનાથ સોસાયટી વિસ્તારમાં જતા માર્ગે છેલ્લા ઘણા સમયથી અવિરત રીતે છલકાયેલી રહેતી ગટરોથી આ…
View More ખંભાળિયાના પોસ વિસ્તાર રામનાથ સોસાયટીમાં નર્કાગાર જેવી સ્થિતિજેતપુરમાં રવિવારે સિટી કાઉન્સિલ દ્વારા સમૂહ લગ્નોત્સવ
કેન્દ્રીય-રાજ્યમંત્રી, સંતો આગેવાનોની ઉપસ્થિતિમાં 43 યુગલ પ્રભુતામાં પગલા પાડશે શહેરની અગ્રગણીય સેવાકીય સંસ્થા દ્વારા વિઠ્ઠલભાઈ રાદડિયાના સ્મરણાર્થે ધારાસભ્ય જયેશભાઈ ના સહયોગથી 18 માં સર્વજ્ઞાતિ શાહી…
View More જેતપુરમાં રવિવારે સિટી કાઉન્સિલ દ્વારા સમૂહ લગ્નોત્સવમાંગરોળમાં માથા ફરેલી શિક્ષિકાએ વિદ્યાર્થીને માથામાં પાટીયું ફટકાર્યું
શિક્ષણાધિકારી દ્વારા તપાસના આદેશ, આક્ષેપો સાચા ઠરશે તો શિક્ષિકા સામે કાર્યવાહી થશે જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના બામણવાડા ગામે શિક્ષણજગતને શરમાવે તેવી ઘટના સામે આવી છે.…
View More માંગરોળમાં માથા ફરેલી શિક્ષિકાએ વિદ્યાર્થીને માથામાં પાટીયું ફટકાર્યું