દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી પોલીસે રવિવારે જુદા જુદા બે સ્થળોએ વિદેશી દારૂૂ અંગે કરેલી કાર્યવાહીમાં પરપ્રાંતિય બનાવટના શરાબની 148 બોટલ સાથે ત્રણ શખ્સોને ઝડપી લેવામાં…
View More ભાણવડ પંથકમાં બે સ્થળોએ વિદેશી દારૂ અંગે એલસીબીનો દરોડોCategory: સૌરાષ્ટ્ર
જેતલસરમાં નજીવી બાબતે યુવક ઉપર ત્રણ શખ્સોનો હુમલો
કલરકામ કરતા યુવકને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યાની ફરિયાદ જેતલસરમાં રહેતા અને કલરકામ કરતા યુવાનને તેનાજ ગામના શખ્સે નજીવી બાબતે જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી, ગાળો આપી…
View More જેતલસરમાં નજીવી બાબતે યુવક ઉપર ત્રણ શખ્સોનો હુમલોવડિયા ડેમના દરવાજા રીપેરિંગ માટે પાણી છોડાતા જળ સંકટની સમસ્યાની ભીતિ
ગત વર્ષનુ અધૂરું કામ ચાલુ વર્ષે જળ સંકટ નોતરશે કે કોઈ રસ્તો નેતાઓ કાઢશે ? અમરેલી જિલ્લા ના છેવાડાના તાલુકા મથક એવા વડિયા વિસ્તાર ની…
View More વડિયા ડેમના દરવાજા રીપેરિંગ માટે પાણી છોડાતા જળ સંકટની સમસ્યાની ભીતિખંભાળિયામાં ફુલના પૂરતા ભાવ ન મળતા ખેડૂતે ઉભા પાકમાં રોટાવેટર ફેરવ્યું
ખંભાળિયા પંથકમાં આ વર્ષે ખેડૂતોએ વિવિધ પ્રકારના ફૂલોનું વાવેતર કર્યું છે. પરંતુ તેઓને પૂરતા ભાવ ન મળતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ વચ્ચે…
View More ખંભાળિયામાં ફુલના પૂરતા ભાવ ન મળતા ખેડૂતે ઉભા પાકમાં રોટાવેટર ફેરવ્યુંપ્રેમ પ્રકરણનો કરૂણ અંત: પ્રેમલગ્ન બાદ પ્રેમીકાએ અન્યત્ર લગ્ન કરી લેતા આઘાતમાં પ્રેમીનો આપઘાત
ભગવતીપરાના યુવાને આઘાતમાં ટ્રેન નીચે પડતું મુકી જીવન ટૂંકાવી લીધું રાજકોટના ભગવતી પરા વિસ્તારમાં રહેતા એક યુવાને પ્રેમમાં નિષ્ફળતા અને વિરહના આઘાતમાં આવી જઈ ટ્રેન…
View More પ્રેમ પ્રકરણનો કરૂણ અંત: પ્રેમલગ્ન બાદ પ્રેમીકાએ અન્યત્ર લગ્ન કરી લેતા આઘાતમાં પ્રેમીનો આપઘાતજંગલેશ્ર્વરમાં ગુડ્ઝ લિફટમાં ફસાઈ જતાં ધો.8ના વિદ્યાર્થીનું કમકમાટીભર્યુ મોત
દુધની ડેરી પાસે રહેતો સગીર કાકાના કારખાને આંટો મારવા ગયો ને કાળ ભેટી ગયો શહેરનાં જંગલેશ્ર્વર વિસ્તારમાં ગોકુલનગરમાં કાકાના કારખાને આંટો મારવા ગયેલા ધો.8ના વિદ્યાર્થીનું…
View More જંગલેશ્ર્વરમાં ગુડ્ઝ લિફટમાં ફસાઈ જતાં ધો.8ના વિદ્યાર્થીનું કમકમાટીભર્યુ મોતવિછીયાના પાટીયાળી ગામે દૂધના બાકી પૈસા માંગતા ત્રણ શખ્સોનો વેપારી ઉપર હુમલો
વિછીયા તાલુકાના પાટીયાળી ગામે દૂધની ડેરી ચલાવતા એક યુવક પર દૂધના બાકી પૈસા માંગવા જેવી સામાન્ય બાબતે ખાર રાખી ત્રણ શખ્સોએ હુમલો કરી, જાનથી મારી…
View More વિછીયાના પાટીયાળી ગામે દૂધના બાકી પૈસા માંગતા ત્રણ શખ્સોનો વેપારી ઉપર હુમલોએક માત્ર દીકરી સર્ટિ. માટે ભારે ધસારો, એક જ દી’માં 350 ઈસ્યુ
વહેલી સવારે છ વાગ્યાથી અરજદારોએ લાઈન લગાવી છતાં તંત્રએ ભારે મહેનત કરી કામગીરી કરી બતાવી રાજકોટ મહાનગરપાલિકામાં ગઈકાલથી રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત એક જ માત્ર…
View More એક માત્ર દીકરી સર્ટિ. માટે ભારે ધસારો, એક જ દી’માં 350 ઈસ્યુપુરપાટ ઝડપે કાર પલ્ટી મારતાં INS વાલસુરાની મહિલા તાલીમાર્થીનું મોત
બેડેશ્ર્વર વિસ્તારમાં દુર્ઘટના, સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવતાં કાર પલ્ટી ખાઈ ગઈ, નૌસેનાની તાલિમપૂર્ણ કરી મહિલા જામનગર આવી હતી બેડેશ્વર વિસ્તારમાં આવેલા વાલસુરા રોડ પર એક…
View More પુરપાટ ઝડપે કાર પલ્ટી મારતાં INS વાલસુરાની મહિલા તાલીમાર્થીનું મોતકોંગ્રેસના 40, ‘આપ’ના 55 ઉમેદવાર જાહેર થતાં જ અસંતોષ સપાટી પર
કમલેશ કોઠીવારને વોર્ડ નં.13ના બદલે 12માં ટિકિટ અપાતા જયાબેન ડાંગર નારાજ, વોર્ડ નં.15ના જીજ્ઞેશ રામાવતનું રાજીનામું “ભાજપ છોડનાર દેવુબેન જાદવ, નયનાબા જાડેજા, જીતેન્દ્ર રૈયાણી, રણજીત…
View More કોંગ્રેસના 40, ‘આપ’ના 55 ઉમેદવાર જાહેર થતાં જ અસંતોષ સપાટી પર