રાણાવાવમાં ટ્રેક ઓળંગતા વૃદ્ધાને અકસ્માત નડ્યો,ટ્રેનની ઠોકરે ચડતા હાથ ભાંગી ગયો

પોરબંદર જિલ્લાના રાણાવાવ રેલવે સ્ટેશન વિસ્તારમાં આજે સવારના સમયે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. રાણાવાવ રેલવે સ્ટેશન પાસે રહેતા 70 વર્ષીય વૃદ્ધા સારાબેન ઓસમાણભાઈ હિંગોરા…

View More રાણાવાવમાં ટ્રેક ઓળંગતા વૃદ્ધાને અકસ્માત નડ્યો,ટ્રેનની ઠોકરે ચડતા હાથ ભાંગી ગયો

સૌરાષ્ટ્ર અને અમદાવાદમાં આતંક મચાવનાર કડીયા સાંસી ગેંગના સભ્યની ધરપકડ

બેંકની આસપાસ રેકી કરી ચોરી અને લૂંટ કરી ટોળકીના સભ્યની પૂછપરછમાં વધુ ભેદ ખુલશે રાજકોટ અને જૂનાગઢ પોલીસના સંયુક્ત ઓપરેશનમાં કેશોદમાં થયેલી રૂા. 1.70 લાખની…

View More સૌરાષ્ટ્ર અને અમદાવાદમાં આતંક મચાવનાર કડીયા સાંસી ગેંગના સભ્યની ધરપકડ

અમરેલીમાં વહેલી સવારે 3.3નો ભૂકંપ, લોકો ગભરાટ સાથે દોડ્યા

સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં ભૂસ્તરીય હલચલ યથાવત રહી છે. આજે વહેલી સવારે જ્યારે સમગ્ર પંથક ભરનિંદ્રામાં હતો, ત્યારે ધરતી ધ્રુજી ઉઠતા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.…

View More અમરેલીમાં વહેલી સવારે 3.3નો ભૂકંપ, લોકો ગભરાટ સાથે દોડ્યા

જેતપુરમાં કોમર્સિયલ ગેસ સિલિન્ડરની સંગ્રહખોરી પર SOGનો સપાટો: 93 સિલિન્ડર જપ્ત, એજન્સી સીઝ

રાજકોટ જિલ્લાના જેતપુરમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેતપુરના ભાદર નદીના સામા કાંઠે આવેલા વાસુકી ઉદ્યોગનગરમાં SOGએ દરોડા પાડીને કોમર્શિયલ ગેસ…

View More જેતપુરમાં કોમર્સિયલ ગેસ સિલિન્ડરની સંગ્રહખોરી પર SOGનો સપાટો: 93 સિલિન્ડર જપ્ત, એજન્સી સીઝ

ભચાઉમાં મંદિરે ગાંજાનું વાવેતર કરનાર મહંતને પોલીસે ઝડપી લીધા

પોલીસે 59 છોડ સહિત 3.55 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો ભચાઉ-ગાંધીધામ હાઈવે પર આવેલી આઈ માતા હોટલ નજીક હનુમાનજી મંદિરના મહંતને ગાંજાના છોડ અને સુકા જથ્થા…

View More ભચાઉમાં મંદિરે ગાંજાનું વાવેતર કરનાર મહંતને પોલીસે ઝડપી લીધા

સુરેન્દ્રનગરની હોટલમાં પોલીસનું ચેકિંગ, સગીરોને રૂમ ન આપવા સૂચના

સુરેન્દ્રનગર જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિઓ ડામવા માટે રાજકોટ રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાય અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂની સૂચનાથી વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.…

View More સુરેન્દ્રનગરની હોટલમાં પોલીસનું ચેકિંગ, સગીરોને રૂમ ન આપવા સૂચના

વિવાદિત કિર્તી પટેલ સાથે વિવાદમાં આવેલી દિવ્યા સાવલાણી સામે જૂનાગઢમાં વ્યાજખોરીનો ગુનો

ફરિયાદી પાસે હોસ્પિટલના કામ માટેના પૈસા પડાવી ટાંટીયા ભાંગી નાખવાની ધમકી આપી કીર્તિ પટેલ સાથે થોડા સમય પહેલા વિવાદમાં આવેલી જૂનાગઢની દિવ્યા સાવલાણી સામે હવે…

View More વિવાદિત કિર્તી પટેલ સાથે વિવાદમાં આવેલી દિવ્યા સાવલાણી સામે જૂનાગઢમાં વ્યાજખોરીનો ગુનો

કેશોદનો યુવાન બેંક બહાર ‘ઠંડક’ કરવા ઉભો રહ્યો ને ચોર 1.70 લાખની રોકડ સેરવી ફરાર

જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં ધોળા દિવસે લાખોની રોકડની ઉઠાંતરીની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે. કેશોદના વ્યસ્ત એવા ચાર ચોક વિસ્તારમાં ત્રણ અજાણ્યા ગઠિયાઓ એક…

View More કેશોદનો યુવાન બેંક બહાર ‘ઠંડક’ કરવા ઉભો રહ્યો ને ચોર 1.70 લાખની રોકડ સેરવી ફરાર

મોરબીમાં ગળાફાંસો ખાઇ યુવકનો આપઘાત

મોરબીમાં ખાનગી નોકરી કરતા 20 વર્ષીય યુવાને પોતાની રહેણાંક ઓરડીમાં અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે…

View More મોરબીમાં ગળાફાંસો ખાઇ યુવકનો આપઘાત

મોરબીમાં મળેલ આધેડના મોતનું કારણ બહાર આવ્યું

મોરબી રેલવે કિમી નંબર 28/4-5 વચ્ચે એક અજાણ્યા અંદાજિત 45 વર્ષીય આધેડનો મૃતદેહ મળી આવ્યો છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આ અજાણ્યા પુરુષ…

View More મોરબીમાં મળેલ આધેડના મોતનું કારણ બહાર આવ્યું