શહેરમાં માર્ગ અકસ્માતોની વણથંભી વણઝાર વચ્ચે વધુ એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં એક વૃદ્ધે પોતાનો જીવ ગુમાવ્યો છે. શહેરના રેલનગર વિસ્તારમાં આવેલ…
View More રાજનગર ચોક પાસે બે બાઈક સામ- સામે અથડાતા રેલનગરના વૃદ્ધનું મોતCategory: સૌરાષ્ટ્ર
ગોંડલ રોડ શિવા હોસ્ટેલમાં પોલીસનો દરોડો: કૂટણખાનુ ચલાવતા સંચાલક સહિત બે ઝડપાયા
શહેરમાં વધુ એક હોટેલમાં ચાલતાં કૂટણખાનાનો પર્દાફાશ થયો છે. ગોંડલ રોડ પર વિજય પ્લાઝા કોમ્પલેક્ષના બીજા માળે શીવા હોટેલમાં સંચાલક અને મેનેજર દ્વારા બહારની છોકરીઓ…
View More ગોંડલ રોડ શિવા હોસ્ટેલમાં પોલીસનો દરોડો: કૂટણખાનુ ચલાવતા સંચાલક સહિત બે ઝડપાયારાજકોટમાં લૂથી બચવા માર્ગદર્શિકા જાહેર, સિવિલમાં ખાસ વોર્ડ
મહાનગરપાલિકાએ સૂચનો જાહેર કર્યા, તડકામાં બહાર નહીં નીકળવાની સલાહ રાજકોટ સહીત સમગ્ર ગુજરાતમાં પડી રહેલી કાળઝાળ ગરમીના કારણે સરકારી તંત્ર પણ એકશનમાં આવ્યું છે અને…
View More રાજકોટમાં લૂથી બચવા માર્ગદર્શિકા જાહેર, સિવિલમાં ખાસ વોર્ડસરધારમાં ગૃહ ક્લેશનો કરુણ અંજામ: પત્ની સાથેના ઝઘડા બાદ યુવાનનો ઝેર પી આપઘાત
સરધાર ગામે રહેતા એક યુવાને પત્ની સાથે થયેલા સામાન્ય ઝઘડા બાદ આવેશમાં આવી જઈ ઝેરી દવા ગટગટાવી લેતા તેનું મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે…
View More સરધારમાં ગૃહ ક્લેશનો કરુણ અંજામ: પત્ની સાથેના ઝઘડા બાદ યુવાનનો ઝેર પી આપઘાતસૌરાષ્ટ્રમાં સોની વેપારીઓને નિશાન બનાવતી ‘બદલાબાજ’ ગેંગ પકડાઇ
સોનાના નકલી દાગીના મૂકી અસલી દાગીના બદલાવી લઇ ચોરી કરતી ટોળકીએ છ સ્થળોએ હાથફેરો કર્યાનું ખુલ્યુ સૌરાષ્ટ્રના અલગ-અલગ જિલ્લાઓમાં સોનીની દુકાનોને નિશાન બનાવી, અસલી દાગીનાની…
View More સૌરાષ્ટ્રમાં સોની વેપારીઓને નિશાન બનાવતી ‘બદલાબાજ’ ગેંગ પકડાઇનવા થોરાળામાં સ્કૂટરમાંથી 12 હજારનો દારૂ ઝડપાયો : પોલીસને જોઈ ચાલક નાસી છૂટ્યો
શહેરના થોરાળા વિસ્તારમાં રામનગર પાસે પોલીસને જોઈ એક શખસ સ્કૂટર રેઢુ મૂકી નાસી ગયો હતો. પોલીસે સ્કૂટરમાં તપાસ કરતા અંદરથી 48 બોટલ દારૂૂ મળી આવ્યો…
View More નવા થોરાળામાં સ્કૂટરમાંથી 12 હજારનો દારૂ ઝડપાયો : પોલીસને જોઈ ચાલક નાસી છૂટ્યોઠેબચડા ગામની સીમમાં જુગારનો દરોડો: પત્તા ટીંચતા વેપારી સહિત 5 ઝડપાયા
શહેરની ભાગોળે ભાવનગર હાઈવે પર મહિકા નજીક આવેલા ઠેબચડા ગામની સીમમાં પોલીસે દરોડો પાડી જુગાર રમતાં વેપારી સહિત પાંચ શખ્સોને રૂા.10540ની રોકડ સાથે ઝડપી લઈ…
View More ઠેબચડા ગામની સીમમાં જુગારનો દરોડો: પત્તા ટીંચતા વેપારી સહિત 5 ઝડપાયાજામનગરમાં અજાણી કારના ચાલકે બાઈકને ઠોકરે લેતાં ચાલકનું મોત
સારવાર દરમિયાન રાજકોટની હોસ્પિટલમાં દમ તોડ્યો જામનગરમાં અજાણ્યા કાર ચાલકે પુરપાટ ઝડપે ચલાવી બાઈક ચાલકને ઠોકરે લેતાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનનું સારવાર દરમિયાન રાજકોટની ખાનગી…
View More જામનગરમાં અજાણી કારના ચાલકે બાઈકને ઠોકરે લેતાં ચાલકનું મોત‘લૂંટ વિથ મર્ડર’ની સ્ટોરી ખોટી પડી, કપડાં પર રહેલા દાગ પરથી હત્યાનો ભેદ ઉકેલ્યો!
14 હજારના મોબાઈલ અને રોકડ મુદ્દે થયેલી તકરારમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી હોવાનું ખુલ્યું ઝપાઝપીમાં બંને ખાડામાં પડ્યા, જ્યાં દિનેશ ગંભીર ઇજાઓને કારણે ઉભો…
View More ‘લૂંટ વિથ મર્ડર’ની સ્ટોરી ખોટી પડી, કપડાં પર રહેલા દાગ પરથી હત્યાનો ભેદ ઉકેલ્યો!વડિયામાં માતાની અંતિમવિધિ પૂર્ણ કરી સુરત જતા પુત્રનું ખાનગી બસમાં હાર્ટ એટેકથી મોત
અમરેલી જિલ્લાના વડિયા ગામના વતની અને હાલ સુરત ખાતે સ્થાયી થયેલા એક પરિવાર પર કુદરતે કહેર વર્તાવ્યો છે. મૂળ વડિયાના રહેવાસી જયંતીભાઈ હંસરાજભાઈ ગઢીયા (પટેલ),…
View More વડિયામાં માતાની અંતિમવિધિ પૂર્ણ કરી સુરત જતા પુત્રનું ખાનગી બસમાં હાર્ટ એટેકથી મોત