ઉના શહેરમાં અશાંત ધારો લાગુ: 1 મેથી પાંચ વર્ષ માટે અમલ

મહેસૂલ વિભાગનું જાહેરનામું પ્રસિદ્ધ: મિલકત વેચાણ માટે હવે પ્રાંત અધિકારીની મંજૂરી ફરજિયાત ઉના શહેરના અનેક વિસ્તારોને રાજ્ય સરકાર દ્વારા ‘અશાંત વિસ્તાર’ તરીકે જાહેર કરવામાં આવ્યા…

View More ઉના શહેરમાં અશાંત ધારો લાગુ: 1 મેથી પાંચ વર્ષ માટે અમલ

કાળઝાળ ગરમીનો પ્રકોપ: લૂ લાગવાથી મનપા કર્મચારીનું ઝાડા-ઉલટીથી મોત

બપોરના સમયે ઘરે બેભાન થઈ ગયા બાદ સિવિલમાં સારવાર મળે તે પહેલા જ કલ્પેશભાઈનું મોત,પરિવારમાં શોકનું મોજું શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા…

View More કાળઝાળ ગરમીનો પ્રકોપ: લૂ લાગવાથી મનપા કર્મચારીનું ઝાડા-ઉલટીથી મોત

વેપારીએ RTO ઇ-ચલણની લિંક ઉપર ક્લિક કરતા મોબાઈલ હેક, ગઠિયાએ 4.56 લાખ ઉપાડી લીધા

રાજકોટમાં સર્જિકલ વસ્તુનો વેપાર કરતા યુવાને વોટ્સએપ પર ઓટો ડાઉનલોડ ઓપ્સન રાખ્યો હતો! શહેરમાં સાયબર ક્રાઈમનો વધુ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં એક…

View More વેપારીએ RTO ઇ-ચલણની લિંક ઉપર ક્લિક કરતા મોબાઈલ હેક, ગઠિયાએ 4.56 લાખ ઉપાડી લીધા

થોરિયાળીમાં રખડતા ઢોર સાથે બાઈક અથડાતાં ઘવાયેલા યુવાનનું મોત

પડધરીમાં થોરિયાળી ગામના વતની અને માત્ર 18 વર્ષની વય ધરાવતા આશાસ્પદ યુવાન ઉમેશ મગનભાઈ ડાભીનું ગંભીર ઈજાઓ થયા બાદ સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. ગત…

View More થોરિયાળીમાં રખડતા ઢોર સાથે બાઈક અથડાતાં ઘવાયેલા યુવાનનું મોત

‘ગદ્દારોને જનતા માફ નહીં કરે’ દિનેશ ખટારિયાનો જવાહર ચાવડા સામે મોરચો

ભાજપ કાર્યકરોની મહેનતથી બનેલો પક્ષ, કોઇ વ્યક્તિગત નેતાની જાગીર નથી જૂનાગઢ જિલ્લા ભાજપમાં લાંબા સમયથી ચાલતો આંતરિક વિખવાદ હવે જાહેરમાં આવ્યો છે. માણાવદર બેઠકના રાજકારણમાં…

View More ‘ગદ્દારોને જનતા માફ નહીં કરે’ દિનેશ ખટારિયાનો જવાહર ચાવડા સામે મોરચો

કાર કેનાલમાં ખાબકતા પત્નીનું મોત, પતિનો બચાવ

જિલ્લાના Dhrangadhra-Halwad Highwayપર ગત મોડી રાત્રે એક કમકમાટીભર્યો અકસ્માત સર્જાયો હતો. કોંઢ ગામ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ હળવદના એક પરિવારની અનિયંત્રિત થયેલી કાર…

View More કાર કેનાલમાં ખાબકતા પત્નીનું મોત, પતિનો બચાવ

લુખ્ખા તત્વોનો આતંક,વૃદ્ધ દંપતી પર જાહેરમાં હુમલો

રાજકોટના માલવીયાનગર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં કેટલાક લુખ્ખા તત્વોએ ધોળે દિવસે આતંક મચાવતા એક વૃદ્ધ દંપતીને…

View More લુખ્ખા તત્વોનો આતંક,વૃદ્ધ દંપતી પર જાહેરમાં હુમલો

પડધરીના ન્યારા ગામે ધો.12ના છાત્ર ઉપર છરી વડે હુમલો: ગંભીર ઈજા

પડધરી તાલુકાના નાની અમરેલી ગામે રહેતા અને તાજેતરમાં જ ધોરણ-12ની પરીક્ષા આપનાર 18 વર્ષીય યુવાન યશભાઈ રમેશભાઈ મકવાણા પર ગઈકાલે રાત્રે જીવલેણ હુમલો થવાની ઘટના…

View More પડધરીના ન્યારા ગામે ધો.12ના છાત્ર ઉપર છરી વડે હુમલો: ગંભીર ઈજા

બાલાજી હોલ પાસે ઓનલાઈન આઈડીનો ક્રિકેટ સટ્ટો રમતો મોબાઈલનો ધંધાર્થી પકડાયો

શહેરના 150 ફુટ રીંગ રોડ પર બાલાજી હોલ નજીક પોલીસે દરોડો પાડી ઓનલાઈન આઈ.ડી.ઉપર ક્રિકેટ સટ્ટો રમતા મોબાઈલના ધંધાર્થીને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી…

View More બાલાજી હોલ પાસે ઓનલાઈન આઈડીનો ક્રિકેટ સટ્ટો રમતો મોબાઈલનો ધંધાર્થી પકડાયો

રાજકોટ જેલમાં સજા ભોગવી રહેલા પત્નીના હત્યારા પાકા કામના વૃદ્ધ કેદીનું બીમારીથી મોત

રાજકોટની સેન્ટ્રલ જેલમાં પત્નીની હત્યાના ગંભીર ગુનામાં પાકા કામના કેદી તરીકે સજા કાપી રહેલા ગારીયાધારના માંગુકા ગામના વૃદ્ધનું ટૂંકી બીમારી બાદ મોત નીપજ્યું છે. પોલીસ…

View More રાજકોટ જેલમાં સજા ભોગવી રહેલા પત્નીના હત્યારા પાકા કામના વૃદ્ધ કેદીનું બીમારીથી મોત