માળિયા-મિયાણા પાસે ખનીજ માફિયા ઉપર રેન્જ આઇજીની ટીમનો દરોડો

10 ડમ્પર અને હિટાચી મશીન તેમજ બે હુડકા સહિત રૂા.2.64 કરોડનો મુદ્દામાલ કબજે   મોરબી જિલ્લાના માળીયા મિયાણા વિસ્તારમાં ગેરકાયદેસર રેતી ખનન અને પરિવહન સામે…

View More માળિયા-મિયાણા પાસે ખનીજ માફિયા ઉપર રેન્જ આઇજીની ટીમનો દરોડો

જોડિયામાં બાળકોના ઝઘડામાં બે જૂથ વચ્ચે બઘડાટી, સામસામે હુમલાની ફરિયાદ નોંધાઈ

જોડીયા ગામના મફતીયાપરા વિસ્તારમાં બાળકો વચ્ચે રમતા રમતા થયેલા ઝઘડાએ પરિવારજનો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને મારામારીનું સ્વરૂૂપ ધારણ કરતાં જોડીયા પોલીસ મથકે બંને પક્ષે સામસામે…

View More જોડિયામાં બાળકોના ઝઘડામાં બે જૂથ વચ્ચે બઘડાટી, સામસામે હુમલાની ફરિયાદ નોંધાઈ

ઉનાના સનખડા-સોંદરડી રોડ પર બાવળનું સામ્રાજ્ય: ગ્રામજનો ત્રાહિમામ, વાહનવ્યવહાર ઠપ્પ

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના સનખડા અને સોંદરડી ગામને જોડતા મુખ્ય ગ્રામ્ય માર્ગની હાલત અત્યંત બિસ્માર બની છે. રસ્તાની બંને બાજુએ મોટા પ્રમાણમાં કાંટાળા બાવળ…

View More ઉનાના સનખડા-સોંદરડી રોડ પર બાવળનું સામ્રાજ્ય: ગ્રામજનો ત્રાહિમામ, વાહનવ્યવહાર ઠપ્પ

ચોટીલા નજીક અકસ્માત બાદ બસમાં ભીષણ આગ, 4 ભડથું

ડામર લઈને જતા ડમ્પરનું ટાયર ફાટતાં આગ લાગ્યા બાદ બસ પાછળ ઘુસી ગઈ, પેટ્રોલ પંપના માણસોએ કાચ તોડી મુસાફરોને બચાવ્યા જીવ બચાવવા મુસાફરો બારીમાંથી કુદ્યા…

View More ચોટીલા નજીક અકસ્માત બાદ બસમાં ભીષણ આગ, 4 ભડથું

કેનાલ રોડ ઉપર ક્રિકેટનો સટ્ટો રમાડતો બુકી ઝડપાયો, અન્ય ચારના નામ ખુલ્યા

શહેરના કેનાલ રોડ ઉપરથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગેરકાયદેસર ઓનલાઇન જુગાર અને સટ્ટાબાજીનું નેટવર્ક ચાલવતા બુકીની ધરપકડ કરી તપાસ કરતા માસ્ટર આઈડી આપનાર સહીત ચારના નામ…

View More કેનાલ રોડ ઉપર ક્રિકેટનો સટ્ટો રમાડતો બુકી ઝડપાયો, અન્ય ચારના નામ ખુલ્યા

રિ-ક્ધસ્ટ્રકશનના નામે આરોપીના વરઘોડા કાઢવાનું બંધ કરો: DGનો આદેશ

ગુજરાત રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડાએ આરોપીના જાહેરમાં કાઢવામાં આવતા વરઘોડા ઉપર અચાનક બ્રેક મારી દીધી છે. ડીજીપી કે.એન.એલ.રાવ દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને કડક સૂચના…

View More રિ-ક્ધસ્ટ્રકશનના નામે આરોપીના વરઘોડા કાઢવાનું બંધ કરો: DGનો આદેશ

રિંગ રોડ ઉપર બિલ્ડરનો 200 મીટરનો ટેરર શો; બે સ્કૂટર અને 3 કારને ઉલાળી, ઉશ્કેરાયેલા ટોળાએ અધમૂઓ કરી નાખ્યો

રાજકોટ શહેરના નાનામવા સર્કલ નજીક આજે ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. મહાપૂજા ધામ ચોક પાસે એક બેફામ ગતિએ આવતી લક્ઝુરિયસ વોલ્વો કારના ચાલકે સ્ટીયરિંગ…

View More રિંગ રોડ ઉપર બિલ્ડરનો 200 મીટરનો ટેરર શો; બે સ્કૂટર અને 3 કારને ઉલાળી, ઉશ્કેરાયેલા ટોળાએ અધમૂઓ કરી નાખ્યો

RMCમાં પણ દર વર્ષે 12 કરોડના પેટ્રોલ-ડિઝલનો ધૂમાડો

નીચેથી ઉપરના અધિકારીઓ સુધી કારનો છુટથી દુરઉપયોગ, બંધારણીય પદ વગર પદાધિકારીઓને ગાડીઓની ‘લ્હાણી’ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૈશ્વિક સ્તરે ઉર્જા સંકટ અને પર્યાવરણીય પડકારોને ધ્યાને…

View More RMCમાં પણ દર વર્ષે 12 કરોડના પેટ્રોલ-ડિઝલનો ધૂમાડો

ઉદ્યોગનગરમાં કારખાનામાંથી કર્મચારીએ રૂ.1.30 લાખના ચાંદીના ઢાળની ચોરી કરી

શહેરના ભક્તિનગર ઉદ્યોગનગરમાં આવેલી એક ચાંદીના દાગીના બનાવવાની ફેક્ટરીમાં ચોરીની ઘટના સામે આવી છે. આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ, લોધાવાડ-5 વિસ્તારમાં આવેલી ’સોલીયો ડિઝાઇન એલએલપી’…

View More ઉદ્યોગનગરમાં કારખાનામાંથી કર્મચારીએ રૂ.1.30 લાખના ચાંદીના ઢાળની ચોરી કરી

રાજુલાના વેપારીનો ગળાફાંસો ખાઇ આપઘાત: ફોરેન્સિક પીએમ કરાવ્યું

રાજુલામાં રહેતા વેપારીએ અગમ્ય કારણસર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. વેપારીનો કોહવાયેલો મૃતદેહો મળતા પોલીસે રાજકોટ હોસ્પીટલમાં ફોરેન્સીક પીએમ કરાવી વધુ તપાસ હાથ ધરી…

View More રાજુલાના વેપારીનો ગળાફાંસો ખાઇ આપઘાત: ફોરેન્સિક પીએમ કરાવ્યું