ચોર નજર ચૂકવી 35,000ની સોનાની બુટ્ટી ચોરી ફરાર શહેરના મવડી વિસ્તારમાં એક જ્વેલર્સની દુકાનમાંથી ચોરીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજકોટના મવડી મેઈન રોડ પર…
View More મવડી મેઈન રોડ પર જ્વેલર્સની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલા ચોરે સોનાની બુટ્ટીની ચોરી કરીCategory: સૌરાષ્ટ્ર
વીરપુરના ખંડણીની ગુનામાં રાજકોટમા ચેક કબજે કરવા આવેલી જેતપુર પોલીસને આરોપીના મકાનમાંથી દારૂ મળ્યો
બેડરૂમના કબાટની તલાશી લીધી તેમાંથી દારૂ મળી આવતા પોલીસમાં ગુનો નોંધાયો શહેરના રૈયા રોડ પર વૈશાલીનગરમાં રહેતાં શખ્સ વિરૂધ્ધ વિરપુર પોલીસમાં ખંડણી અને જાનથી મારી…
View More વીરપુરના ખંડણીની ગુનામાં રાજકોટમા ચેક કબજે કરવા આવેલી જેતપુર પોલીસને આરોપીના મકાનમાંથી દારૂ મળ્યોસોની બજારમાં કારખાનું ભડકે બળ્યું, 2 LPG સિલિન્ડર બ્લાસ્ટ થતા મધરાત્રે ધડાકા
આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ફાયર બ્રિગેડની પાંચ ટીમો દોડી ગઈ : બે કલાકની જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો : 10 થી 12 લાખનું…
View More સોની બજારમાં કારખાનું ભડકે બળ્યું, 2 LPG સિલિન્ડર બ્લાસ્ટ થતા મધરાત્રે ધડાકાજંકશન પોલીસ ચોકી પાસે બે રિક્ષાચાલકો વચ્ચે બઘડાટી
રાજકોટ શહેરના જંકશન રોડ પર પોલીસ ચોકી સામે વાહન ચેકીંગની પ્રક્રિયા ચાલી રહી હતી, તે દરમિયાન અચાનક બે રીક્ષા સામસામે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત થતાં…
View More જંકશન પોલીસ ચોકી પાસે બે રિક્ષાચાલકો વચ્ચે બઘડાટીઆંગણવાડીમાં એડમિશનનો ટાર્ગેટ આપી સ્ટાફને દબાણ
મનપા કચેરીએ આવી આંગણવાડી સ્ટાફે અધિકારીને આવેદન આપી વ્યક્ત કરી નારાજગી રાજકોટ સહીત રાજયભરમાં આંગણવાડીમાં બાળકોનો પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે. શહેરની ઝુંપડપટ્ટીથી માંડી તમામ વોર્ડમાં…
View More આંગણવાડીમાં એડમિશનનો ટાર્ગેટ આપી સ્ટાફને દબાણહિટ એન્ડ રન : ચોટીલા દર્શન કરવા આવેલા યુવકને કારે ઉલાળતા મોત
છોટાઉદેપુરના પાટલીયા ગામનો યુવાન રસ્તો ઓળંગતા સર્જાયો અકસ્માત છોટા ઉદેપુરના પાટલીયા ગામે રહેતો યુવાન ચોટીલા દર્શન કરવા આવ્યો હતો. તે દરમિયાન રસ્તો ઓળંગતી વખતે યુવકને…
View More હિટ એન્ડ રન : ચોટીલા દર્શન કરવા આવેલા યુવકને કારે ઉલાળતા મોતસાતોદડમાં ખેડૂતે સળગતી મશાલ લઇ શરીરે જ્વલનશીલ પ્રવાહી છાંટ્યું
જમીન કપાતમાં ગયા બાદ યોગ્ય વળતરની માગણી ન સ્વિકારાતા પગલું ભર્યું, પોલીસની હાજરીમાં જ બનાવ જામકંડોરણા તાલુકાના સાતોદડ ગામેથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.…
View More સાતોદડમાં ખેડૂતે સળગતી મશાલ લઇ શરીરે જ્વલનશીલ પ્રવાહી છાંટ્યુંઅમરેલી-ભાવનગર, કચ્છ સહિતના જિલ્લાઓમાં કાલથી પવન સાથે વરસાદની આગાહી
ગુજરાતમાં હાલ ઓંકતી ગરમી વચ્ચે આગામી વાતાવરણમાં દિવસોમાં પલટો આવવાની શકયતા છે. સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાત તથા ઉતર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે વાવાઝોડાની…
View More અમરેલી-ભાવનગર, કચ્છ સહિતના જિલ્લાઓમાં કાલથી પવન સાથે વરસાદની આગાહી‘જમાઇ બન્યો જમ’: ભાવનગરમાં જમાઇના હાથે સસરાની હત્યા
હીરાઘસુ જમાઇ કામ કરવામાં આળસ કરતો ઘરમાં કમાઇને આપતો ન હોવાથી દંપતી વચ્ચે ઝઘડો થતો હતો સસરા સાથેના ઝઘડા બાદ જમાઇ સાતેક મહિલાને ઘરે લઇ…
View More ‘જમાઇ બન્યો જમ’: ભાવનગરમાં જમાઇના હાથે સસરાની હત્યાસૌરાષ્ટ્રના સાવજોને બચાવવા ખુદ વડાપ્રધાન મોદી મેદાનમાં, ઙખઘમાં સીધુ મોનિટરીંગ
વધુ એક સિંહના મોત બાદ પરિસ્થિતિ વસણી, 70 સિંહ સંક્રમિત થયાની દહેશત, બાબરીયા-જશાધાર-જામવાળામાં જીવલેણ વાયરસના લક્ષણો, ત્રણ સિંહોને એનિમલ કેર હોસ્પિટલમાં ખસેડાયા, 10 કિલોમીટર વિસ્તાર…
View More સૌરાષ્ટ્રના સાવજોને બચાવવા ખુદ વડાપ્રધાન મોદી મેદાનમાં, ઙખઘમાં સીધુ મોનિટરીંગ