ભુજના મીરજાપર હાઇવે પર પોલીસમેનનો કોલર પકડી સસ્પેન્ડ કરી દેવાની ધમકી

ભુજ-મિરજાપર ધેરીમાર્ગ પર આવેલી સંઘવી હોસ્પિટલમાં જન રક્ષકના ફરજ દરમિયાન પોલીસની કાયદેસરની કામગીરીમાં રૂૂકાવટ કરી પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો અને સસ્પેન્ડ કરવાની ધમકી આપવાના બનાવના…

View More ભુજના મીરજાપર હાઇવે પર પોલીસમેનનો કોલર પકડી સસ્પેન્ડ કરી દેવાની ધમકી

મોરબીમાં સાસરિયાના ત્રાસથી કંટાળી પરિણીતાએ એસિડ પીધું

મોરબીના માળિયા (મિયાણા) ના ખાખરેચી ગામના વતની સોનલબેનના લગ્ન મોરબીના વીશીપરા ખાતે રહેતા ભરત બાબુભાઈ ચાવડા સાથે થયા હતા. લગ્નજીવનના થોડા જ સમયમાં તેના પતિ…

View More મોરબીમાં સાસરિયાના ત્રાસથી કંટાળી પરિણીતાએ એસિડ પીધું

મોરબી જિલ્લાની સિરિયલ રેપિસ્ટ ગેંગ અંતે ઝડપાઇ

મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ગામની સીમમાં ચોરી અને લૂંટના ઈરાદે ત્રાટકીને ખેતમજૂર મહિલાઓ પર દુષ્કર્મ આચરવાના બે અતિ ગંભીર અને ચકચારી બનાવોનો મોરબી એલસીબી પોલીસે…

View More મોરબી જિલ્લાની સિરિયલ રેપિસ્ટ ગેંગ અંતે ઝડપાઇ

થેલેસેમિયા સામે ઝઝૂમતી 4 વર્ષની બાળાને સારવાર માટે આર્થિક સહયોગની અપીલ

માત્ર 4 વર્ષની ત્રિશા વિશાલભાઈ વાઘેલા ગંભીર થેલેસેમિયા જેવી જીવલેણ બીમારી સામે લડી રહી છે. માત્ર 6 મહિનાની ઉંમરથી જ તેને નિયમિત બ્લડ ટ્રાન્સફ્યુઝન લેવું…

View More થેલેસેમિયા સામે ઝઝૂમતી 4 વર્ષની બાળાને સારવાર માટે આર્થિક સહયોગની અપીલ

વિંછીયામાં જુગારધામ પર દરોડા દરમિયાન જુગારીનું હાર્ટએટેકથી મોત

રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના છાસિયા ગામે એક જુગારધામ પર પોલીસે દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન 45 વર્ષીય લાખાભાઈ વજાભાઈ સોહલા નામના આધેડનું હૃદયરોગના હુમલાથી…

View More વિંછીયામાં જુગારધામ પર દરોડા દરમિયાન જુગારીનું હાર્ટએટેકથી મોત

કોડીનારના વેલણ ગામે વાડીમાંથી દીપડો પાંજરે પૂરાયો, ગ્રામજનોમાં રાહત

કોડીનાર તાલુકાના વેલણ ગામ અને આસપાસના વાડી વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી ફફડાટ ફેલાવનાર દીપડાને આખરે વન વિભાગે પાંજરે પૂરવામાં સફળતા મેળવી છે. દીપડો પકડાતા જ…

View More કોડીનારના વેલણ ગામે વાડીમાંથી દીપડો પાંજરે પૂરાયો, ગ્રામજનોમાં રાહત

વેરાવળના બે શખ્સોને ગીરમાં સિંહ દર્શન પડ્યું ભારે: રૂા.50,000નો દંડ ફટકારાયો

ગીરના જંગલમાં સિંહ દર્શનનોગેરકાયદેશોખવેરાવળના બે યુવાનોને ભારેપડી ગયો છે.જસાધાર રેન્જના વન વિભાગે અભયારણ્ય વિસ્તારમાં ગેરકાયદે પ્રવેશકરનાર સૈફુદ્દીન યુસુફ ભાદરકા અને ઝુબૈર મામદ ભાદરકા નામ ના…

View More વેરાવળના બે શખ્સોને ગીરમાં સિંહ દર્શન પડ્યું ભારે: રૂા.50,000નો દંડ ફટકારાયો

ઉનાના મોટા ડેસર ક્ધયા પ્રાથમિક શાળામાં બાળકો દ્વારા તોડફોડ, CCTVમાં ઘટના કેદ

  ઊના તાલુકાના મોટા ડેસર ગામની ક્ધયા પ્રાથમિકશાળામાં ઉનાળુ વેકેશન દરમિયાન થયેલી તોડફોડની ઘટના એ શિક્ષણ જગતમાં ચકચાર જગાવી છે. શાળામાં લગાવેલા CCTV કેમેરામાં બાળકો…

View More ઉનાના મોટા ડેસર ક્ધયા પ્રાથમિક શાળામાં બાળકો દ્વારા તોડફોડ, CCTVમાં ઘટના કેદ

બાબરા પાલિકામાં જન્મનો દાખલો કાઢવા 4 હજારની લાંચ લેતા જુનિયર કલાર્ક ઝડપાયો

અમરેલી જિલ્લાના બાબરા શહેરમાં ACB દ્વારા સફળ ટ્રેપ ગોઠવી બાબરા નગરપાલિકાના જુનિયર ક્લાર્કને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. આ કાર્યવાહીમાં આરોપી પાસેથી લાંચની…

View More બાબરા પાલિકામાં જન્મનો દાખલો કાઢવા 4 હજારની લાંચ લેતા જુનિયર કલાર્ક ઝડપાયો

બોટાદમાં સરકારી ગોડાઉનમાંથી ચણાની ચોરી કરનાર છ શખ્સોની ટોળકી ઝડપાઇ

બોટાદ LCB પોલીસે સરકારી ગોડાઉનમાંથી ચણાની ચોરીના ગુનામાં સંડોવાયેલા 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ 2,93,460નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ચોરી…

View More બોટાદમાં સરકારી ગોડાઉનમાંથી ચણાની ચોરી કરનાર છ શખ્સોની ટોળકી ઝડપાઇ