થોરાળા વિસ્તારમાં આતંક મચાવતી શામજી મક્કા ગેંગ વિરુદ્ધ ગુજસીટોકનો ગુનો નોંધાયો હતો. જે ગુનામાં ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય સૂત્રધાર સહીતને ઝડપી લીધા બાદ વધુ બે સાગરીતોની…
View More થોરાળાની નામચીન શામજી મકા ગેંગના વધુ બે સાગરીતો ઝડપાયાCategory: સૌરાષ્ટ્ર
મોરબી રોડ પર જુગારધામમાં પોલીસનો દરોડો: 9 શખ્સો 33 હજારથી વધુની રોકડ સાથે ઝડપાયા
શહેરના મોરબી રોડ પર આવેલી શિવધારા સોસાયટી નજીક લોકમાન્ય તિલક ટાઉનશીપમાં મોડી રાત્રે બી-ડીવીઝન પોલીસની ટીમે એક સફળ ઓપરેશન હાથ ધરીને ફ્લેટમાં ચાલતા મોટા જુગારધામનો…
View More મોરબી રોડ પર જુગારધામમાં પોલીસનો દરોડો: 9 શખ્સો 33 હજારથી વધુની રોકડ સાથે ઝડપાયાભગવાન શિવનો સાક્ષાત્કાર કરનાર મહિલાનો પર્દાફાશ કરતું જાથા
વડાપ્રધાન બનવાની અને ભૂત-ભવિષ્યની વાતો કરનાર મહિલાએ જાહેરમાં માફી માંગી: સમગ્ર ઘટના બોગસ સાબિત થઇ જામનગરની મહિલા મમતાબેન નિંજનાબેન પ્રકાશચંદ્ર દવેને શિવજીના બદલે ભારત જન…
View More ભગવાન શિવનો સાક્ષાત્કાર કરનાર મહિલાનો પર્દાફાશ કરતું જાથાભાગીદારોને અંધારામાં રાખી 75.22 લાખની ઠગાઇ કરનાર સામે 15 દિવસમાં તપાસ રિપોર્ટ કરવા હુકમ
રાજકોટમાં 150 ફૂટ રીંગ રોડ પરના વિદ્યુતનગર મેઈન રોડ પર કરણ પાર્ક શેરી નં. 1માં રહેતાં રોશનભાઈ પીંગાણી (ઉ.વ.38) અને તેના ભાગીદારની જાણ બહાર અન્ય…
View More ભાગીદારોને અંધારામાં રાખી 75.22 લાખની ઠગાઇ કરનાર સામે 15 દિવસમાં તપાસ રિપોર્ટ કરવા હુકમખીરસરામાં પાન-ફાકીના રૂપિયા મુદ્દે વેપારી ઉપર બે શખ્સો છરી-ધોકા વડે તૂટી પડયા
શહેરની ભાગોળે આવેલા ખીરસરા ગામે રહેતાં ભોળાભાઈ જગાભાઈ વાવડીયા (ઉ.27) બપોરના સાડા ત્રણેક વાગ્યાના અરસામાં પોતાની મોમાઈ પાન એન્ડ ટી સ્ટોલ નામની દુકાને હતો ત્યારે…
View More ખીરસરામાં પાન-ફાકીના રૂપિયા મુદ્દે વેપારી ઉપર બે શખ્સો છરી-ધોકા વડે તૂટી પડયાફઈ અને પિતરાઈ ભાઈએ માર મારતાં યુવતીનો ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ
શહેરમાં મોરબી રોડ પર વેલનાથપરામાં રહેતી યુવતીના સગપણની વાત તેના ફઈના પાડોશી યુવક સાથે ચાલતી હતી જે અંગે ફેઈ અને તેના પરિવારને નહીં ગમતા યુવતીને…
View More ફઈ અને પિતરાઈ ભાઈએ માર મારતાં યુવતીનો ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસભક્તિનગર રેલવે સ્ટેશન પરથી મુસાફરનો રોકડ અને સોનાનો ચેન સાથેના થેલાની ચોરી
ભક્તિનગર રેલવે સ્ટેશન પરથી મુસાફર મહિલાનો રોકડ અને સોનાનો ચેઇન ભરેલો થેલો ચોરાઇ ગયાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે. મહેસાણા પંથકની મહિલા થેલો બાકડે મુકી…
View More ભક્તિનગર રેલવે સ્ટેશન પરથી મુસાફરનો રોકડ અને સોનાનો ચેન સાથેના થેલાની ચોરીબંગાળી ઠેકેદારે બાળમજૂરનું માથું કાપી આજી નદીમાં ફેંકી દીધુ
રાજકોટમાં ગોંધી રખાયેલા બાળ મજૂરોને છોડાવ્યા બાદ પશ્ર્ચિમ બંગાળ પોલીસે 8 વર્ષ જૂની મર્ડર મિસ્ટ્રીનો ભેદ ખોલ્યો 19 બાળ મજૂરોને છોડાવ્યા, એક કિશોર ગુમ હોવાથી…
View More બંગાળી ઠેકેદારે બાળમજૂરનું માથું કાપી આજી નદીમાં ફેંકી દીધુપવિત્ર પુરુષોત્તમ માસમાં દામોદર કુંડમાં વિશાળ મગર આવી ચડતા શ્રધ્ધાળુમાં ભય
જૂનાગઢના જગપ્રસિદ્ધ અને પવિત્ર યાત્રાધામ દામોદર કુંડ ખાતે એક વિશાળકાય મગર આવી ચડવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. હાલમાં પવિત્ર પુરષોત્તમ માસ ચાલી રહ્યો હોવાથી…
View More પવિત્ર પુરુષોત્તમ માસમાં દામોદર કુંડમાં વિશાળ મગર આવી ચડતા શ્રધ્ધાળુમાં ભયલોકમેળાનું ન્યૂ રેસકોર્સનું સ્થળ સમથળ કરવાનો ખર્ચ એક વર્ષમાં 6 કરોડ વધી ગયો
રાજકોટના હાર્દ સમાન રેસકોર્સ મેદાનમાં વર્ષોથી યોજાતો પરંપરાગત લોકમેળો દર વર્ષે સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી 15 લાખથી વધુ મુલાકાતીઓને આકર્ષે છે. જો કે, ટ્રાફિક અને સુરક્ષાના કારણોસર…
View More લોકમેળાનું ન્યૂ રેસકોર્સનું સ્થળ સમથળ કરવાનો ખર્ચ એક વર્ષમાં 6 કરોડ વધી ગયો