વાંકાનેર તાલુકાના લાકડધાર ગામની સીમમાં આવેલ કવરસ્ટોન સિરામિક પાસે સિરામિક કારખાનામાં લોડિંગનો કોન્ટ્રાક્ટ રાખવા બાબતે ચાલી રહેલી જૂની બોલાચાલીનો ખાર રાખીને એક લેબર કોન્ટ્રાક્ટર પર…
View More વાંકાનેરના લાકડાધારમાં કોન્ટ્રાકટ રાખવા મુદ્દે કોન્ટ્રાકટર પર ત્રણ શખ્સોનો હુમલોCategory: સૌરાષ્ટ્ર
જૂનાગઢમાં પોક્સોના ગુનામાં જેલમાંથી જામીન મેળવી ફરી સગીરા સાથે અડપલા કર્યા
જૂનાગઢ શહેર એ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરાની જાતીય સતામણીનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે સગીરાના પરિવાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ત્વરિત કાર્યવાહી…
View More જૂનાગઢમાં પોક્સોના ગુનામાં જેલમાંથી જામીન મેળવી ફરી સગીરા સાથે અડપલા કર્યાવેપારીને ઓનલાઇન ‘લિક્વિડ’ ખરીદવું મોંઘું પડયું, બે બેંક ખાતા ‘સાફ’ કરી નાખ્યા
વેપારીએ બચત કરેલી 17 હજારની મૂકી સફાચટ થઇ ગઇ પ્રભાસ પાટણના એક વેપારીએ ઠામ -વાસણ સાફ કરવા ઓનલાઈન થી લિક્વિડ મંગાવ્યું જેમાં તેને જણાવ્યું કે…
View More વેપારીને ઓનલાઇન ‘લિક્વિડ’ ખરીદવું મોંઘું પડયું, બે બેંક ખાતા ‘સાફ’ કરી નાખ્યાગોંડલના ચોરડી ગામે સગાઈ પ્રસંગમાં લોહિયાળ ખેલ: આધેડ ઉપર હુમલો
સગાઇ કરનાર યુવતીને પોતાના ઘરની પુત્રવધૂ બનાવવા હુમલો કરનાર ચાર સામે ગુનો દાખલ ગોંડલ તાલુકાના ચોરડી ગામે દીકરીના સગાઈ પ્રસંગમાં આવેલા એક પ્રૌઢ પર લાકડાના…
View More ગોંડલના ચોરડી ગામે સગાઈ પ્રસંગમાં લોહિયાળ ખેલ: આધેડ ઉપર હુમલોચોટીલાના ધરાઇ ગામે ખેડૂતોની જમીનમાં પોલીસ સાથે રાખી વીજલાઇન નખાતા રોષ
મોરબીના જસાપર પાસે નવો બાયપાસ કાઢી જમીન સંપાદન કરવાનો મુદો સળગી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના ધરાઇ ગામે ખેડુતોની પોતાની માલિકીની વાડીમાંથી વીજ કંપની…
View More ચોટીલાના ધરાઇ ગામે ખેડૂતોની જમીનમાં પોલીસ સાથે રાખી વીજલાઇન નખાતા રોષફેસબુક પર નાણામંત્રીના નામે ઘેરબેઠા પૈસા કમાવાની લાલચમાં મહિલાએ 21.71 લાખ ગુમાવ્યા
પોરબંદરના છાંયા વિસ્તારમાં રહેતી અને સાડીમાં હેન્ડવર્કનું કામ કરતી 42 વર્ષીય મહિલાને બુલ માર્કેટમાં રોકાણ કરાવી ઊંચા નફાની લાલચ આપીને રૂૂ.21.71 લાખથી વધુની સાયબર ઠગાઈ…
View More ફેસબુક પર નાણામંત્રીના નામે ઘેરબેઠા પૈસા કમાવાની લાલચમાં મહિલાએ 21.71 લાખ ગુમાવ્યાવેરાવળમાં કોંગ્રેસ દ્વારા NEET પેપર લીક, મોંઘવારી બેરોજગારી સામે ધરણા-પ્રદર્શન
વેરાવળમાં શુક્રવારે કોંગ્રેસના વિરોધ પ્રદર્શન દરમિયાન રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. NEET પેપર લીક, વધતી મોંઘવારી અને બેરોજગારી સામે ટાવર ચોક ખાતે કોંગ્રેસ દ્વારા…
View More વેરાવળમાં કોંગ્રેસ દ્વારા NEET પેપર લીક, મોંઘવારી બેરોજગારી સામે ધરણા-પ્રદર્શનધારીમાં દારૂના દૂષણ સામે ભાજપના ધારાસભ્યએ જ મોરચો માડયો
અમરેલીના ધારીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાના આક્ષેપ સાથે સ્થાનિકો અને ભાજપના નેતાઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. ધારીમાં છેલ્લા 4 વર્ષથી વકરેલા દારૂૂના…
View More ધારીમાં દારૂના દૂષણ સામે ભાજપના ધારાસભ્યએ જ મોરચો માડયોબદલાતા સમયમાં લોકો ફરી શોધી રહ્યા છે આત્મવિશ્વાસ અને નવી દિશા
આજના સમયમાં આર્થિક મંદી, વેપારમાં ઘટાડો અને નોકરીમાં અસુરક્ષા જેવી પરિસ્થિતિઓના કારણે ઘણા લોકો માનસિક રીતે નબળાઈ અનુભવી રહ્યા છે. સતત મહેનત છતાં યોગ્ય પરિણામ…
View More બદલાતા સમયમાં લોકો ફરી શોધી રહ્યા છે આત્મવિશ્વાસ અને નવી દિશામિતાણા બ્રિજ પાસે વેપારીની કારને ફોરચ્યુનર ચાલકે ઠોકરે ચડાવી ઢીકા પાટુનો માર માર્યો
રાજકોટ-મોરબી હાઇવે પર આવેલા મિતાણા બ્રિજ પાસે અન્ય વાહન ચાલક સાથે ઝઘડો કરી રહેલા ફોરચ્યુનર કારના ચાલકને સમજાવવા જવું મોરબીના એક પ્રતિષ્ઠિત વેપારીને ભારે પડ્યું…
View More મિતાણા બ્રિજ પાસે વેપારીની કારને ફોરચ્યુનર ચાલકે ઠોકરે ચડાવી ઢીકા પાટુનો માર માર્યો