વિશ્વ પર્યાવરણ દિવસ એટલે શું તાજેતરમાં જ બગસરામાં વર્કશોપ માં 40 થી વધુ વૃક્ષોનું બાળીને નાશ કરાયો બાળીને નાશ કરવાવાળાએ પ્રેસ મીડિયામાં ઇન્ટરવ્યૂમાં કહ્યું કે…
View More બગસરા એસ.ટી. વર્કશોપમાં 40થી વધુ વૃક્ષોનો બાળીને નાશ કરાયાનો આક્ષેપCategory: સૌરાષ્ટ્ર
ગીરમાં આશાનું કિરણ: વાયરસનો કહેર શમતા ખાપટની સીમમાં સિંહ પરિવારના દર્શન
12 સિંહોના મોત બાદ પાંચ તંદુરસ્ત સિંહો આરામ ફરમાવતા નજરે પડ્યા, વન વિભાગ અને સિંહપ્રેમીઓએ લીધો રાહતનો શ્વાસ ગીર પૂર્વ રેન્જના જસાધાર વિસ્તારમાં સિંહપ્રેમીઓ માટે…
View More ગીરમાં આશાનું કિરણ: વાયરસનો કહેર શમતા ખાપટની સીમમાં સિંહ પરિવારના દર્શનગીરના જંગલમાં બેબેસિયાના ઓછાયામાંથી 11 સિંહો મુક્ત
છેલ્લા 15 દિવસથી ગીરના જંગલમાં મોતનું તાંડવ મચાવનાર બેબેસિયા અને CVD વાયરસના ભયાનક ભરડામાંથી રાહતના સમાચાર સામે આવ્યા છે. એનિમલ કેર સેન્ટરમાં જીવન-મરણ વચ્ચે ઝોલા…
View More ગીરના જંગલમાં બેબેસિયાના ઓછાયામાંથી 11 સિંહો મુક્તગાંધીધામના મીઠીરોહરમાં વાહનના ફિટનેસ ટેસ્ટિંગ માટે કાર્મચારી લાંચ લેતા ઝડપાયો
અહીંના મીઠીરોહર નજીક આવેલા સરકારી માન્યતા પ્રાપ્ત અભિષેક ઓટોમેટેડ વ્હીકલ ફિટનેસ ટેસ્ટિંગ સ્ટેશનમાં લાંચ રૂૂશ્વત વિરોધી દળે ટ્રેપ ગોઠવીને લાંચ ચોરીના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.…
View More ગાંધીધામના મીઠીરોહરમાં વાહનના ફિટનેસ ટેસ્ટિંગ માટે કાર્મચારી લાંચ લેતા ઝડપાયોગોંડલમાં બોલેરો પાછળ બાઈક ઘુસી જતાં અકસ્માત; બે શ્રમિકને ઈજા
ગુજરાત મિરર, ગોંડલ,તા.6ગોંડલ તાલુકાના ગુંદાળા ગામ પાસે ન્યારા પેટ્રોલ પંપ નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આગળ જતી બોલેરો પિક-અપ ગાડીના ચાલકે અચાનક બ્રેક મારતા…
View More ગોંડલમાં બોલેરો પાછળ બાઈક ઘુસી જતાં અકસ્માત; બે શ્રમિકને ઈજામોરબીમાં મહેસુલી અપીલ, રિવિઝન અને શરતભંગના કેસ ‘ઓપન કોર્ટ’માં ચાલશે
મોરબી જિલ્લા કલેક્ટર કોર્ટમાં ચાલતા વિવિધ ન્યાયિક અને મહેસૂલી કેસની કામગીરીને વધુ વેગવંતી, સરળ અને ન્યાયી બનાવવા માટે કલેક્ટર સ્વપ્નિલ ખરેના માર્ગદર્શન હેઠળ હકારાત્મક અભિગમ…
View More મોરબીમાં મહેસુલી અપીલ, રિવિઝન અને શરતભંગના કેસ ‘ઓપન કોર્ટ’માં ચાલશેગીરમાં સિંહના બચ્ચાઓના મૃત્યુમાં બેબેસિયા રિપોર્ટ નેગેટિવ: મોઢવાડિયા
ગીર વિસ્તારમાં ગત મહિને આઠ સિંહના બચ્ચાઓના મૃત્યુ અંગેની તપાસમાં બેબેસિયા પરોપજીવી અથવા કેનાઈન ડિસ્ટેમ્પર વાયરસ (CDV)નો કોઈ અંશ મળ્યા નથી. આ માહિતી ગુજરાતના વન…
View More ગીરમાં સિંહના બચ્ચાઓના મૃત્યુમાં બેબેસિયા રિપોર્ટ નેગેટિવ: મોઢવાડિયારેલવે વિકાસની ધોળી નસ: પહેલાં બજેટ નહોતું, હવે અમલ અદ્ભૂત ગતિએ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં પશ્ર્ચિમ રેલવેના વ્યાપક વિકાસ પર મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેક સાથે ગુજરાત મિરરની ખુલ્લી વાતચીત વેસ્ટર્ન રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત…
View More રેલવે વિકાસની ધોળી નસ: પહેલાં બજેટ નહોતું, હવે અમલ અદ્ભૂત ગતિએહળવદ પાસે કાર અને ડમ્પર અથડાતાં તા.પં.ના સભ્ય સહિત 5નાં મોત
બાઈક અકસ્માતમાં ઘવાયેલા યુવકને સારવાર માટે હોસ્પિટલે લઈ જતાં રણછોડગઢના લોકોને કાળે આંતર્યા, બેને ગંભીર ઈજા ડમ્પરચાલક વળાંક લેતા પૂરઝડપે આવતી કાર ઘુસી ગઈ, પતરા…
View More હળવદ પાસે કાર અને ડમ્પર અથડાતાં તા.પં.ના સભ્ય સહિત 5નાં મોતડમ્પર ચાલકો બેફામ:રાજકોટમાં નોકરી કરવા નહીં દઉં, પટ્ટા-ટોપી ઉતરાવી દઈશ; ટ્રાફિક PIને ધમકી
ડમ્પરને ડીટેઇન કરવા મામલે અયોધ્યા ચોક પાસે કાળા રંગની સ્કોર્પિયોમાં આવેલા પરાપીપળિયાના શખ્સે ધમાલ મચાવી શહેરની પરશુરામ ચોકડી પાસે ટ્રાફિક શાખાના પીઆઇ અને ટીમે આરટીઓના…
View More ડમ્પર ચાલકો બેફામ:રાજકોટમાં નોકરી કરવા નહીં દઉં, પટ્ટા-ટોપી ઉતરાવી દઈશ; ટ્રાફિક PIને ધમકી