વાંકાનેરમાં રહેતા કાકા ભત્રીજા સહિત ત્રણ લોકો બાઇક લઇ લજાઇ ગામે ટાઇલ્સ લગાડવાના કામે જઇ રહ્યા હતા. ત્યારે લજાઇ ગામ પાસે અજાણયા વાહન ચાલકે બાઇકને…
View More ટંકારાના લજાઇ પાસે હિટ એન્ડ રન; ભત્રીજાની નજર સામે જ બાઇકચાલક કાકાનું મોતCategory: સૌરાષ્ટ્ર
મોરબીમાં પત્તા ટીંચતા 8 શકુની ઝડપાયા
મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે રવાપર રોડ પર આવેલ શક્તિ ટાઉનશીપમાં દરોડો પાડી ફ્લેટમાં ધમધમતું જુગારધામ ઝડપી લઈ જુગાર રમી રહેલા આઠ આરોપીઓને…
View More મોરબીમાં પત્તા ટીંચતા 8 શકુની ઝડપાયામાળિયા મિયાણામાં આધેડને ભડાકે દેનાર ભાજપ પ્રમુખના ભાઈ સહિત બે શખ્સ ગીરફતાર
માળીયા મીયાણામાં જુના બસ સ્ટેશન પાસે રહેતા આધેડ ઘરના ફળિયામાં બેઠા હતા ત્યારે તેઓના ઉપર જૂના મનદુખનો ખાર રાખીને ફાયરિંગ કર્યું હતું જેમાં ગંભીર રીતે…
View More માળિયા મિયાણામાં આધેડને ભડાકે દેનાર ભાજપ પ્રમુખના ભાઈ સહિત બે શખ્સ ગીરફતારગાંધીજીની જન્મભૂમિમાં નકલી દારૂ બનાવવાની ફેકટરી પકડાઇ
પોરબંદરમાં કલેકટર ઇન્સ્પેકશન બંગલા પાછળ 50 હજારના ભાડે રખાયેલા ગોડાઉનમાં બ્રાન્ડેડ દારૂ બનાવવામાં આવતો ચાર લાખનો મુદ્દામાલ જપ્ત, બે દિવસના રિમાન્ડ મંજૂર: આલ્કોહોલ મીટર અને…
View More ગાંધીજીની જન્મભૂમિમાં નકલી દારૂ બનાવવાની ફેકટરી પકડાઇકોટડા સાંગાણીમાં અપહરણ અને દુષ્કર્મના ગુન્હામાં 13 વર્ષથી ફરાર શખ્સ ઝડપાયો
રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમનું વોન્ટેડ આરોપીઓને પકડવા ખાસ ઓપરેશન રાજકોટ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ટીમે વોન્ટેડ આરોપીનોને પકડવા શરૂૂ કરેલા ઓપરેશનમાં એક મોટી સફળતા…
View More કોટડા સાંગાણીમાં અપહરણ અને દુષ્કર્મના ગુન્હામાં 13 વર્ષથી ફરાર શખ્સ ઝડપાયોજાફરાબાદમાં મધરાત્રે પ્રેમિકાના ઘરે મળવા પહોંચેલા પ્રેમીની કરપીણ હત્યા
અમરેલી જિલ્લામાંથી એક હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે, જેમાં પ્રેમ સંબંધના કારણે એક યુવકે પોતાની જિંદગી ગુમાવવી પડી છે. અમરેલીના જાફરાબાદ તાલુકામાં આવેલા કડિયાળી ગામે…
View More જાફરાબાદમાં મધરાત્રે પ્રેમિકાના ઘરે મળવા પહોંચેલા પ્રેમીની કરપીણ હત્યારાજકોટના બદલે ભૂલથી કેશોદ પહોંચેલી મહિલા ચાલુ ટ્રેને ઉતરવા જતા પટકાઇ: ગંભીર
મુળ રાજસ્થાનની વતની અને સુરતમાં રહી પરિવાર સાથે રાજકોટ એમ્બ્રોડરીનુ કામનું શોધવ નીકળેલી મહિલા ભુલથી રાજકોટના બદલે કેશોદ પહોંચી ગઇ હતી. જયા મહિલા ચાલુ ટ્રેને…
View More રાજકોટના બદલે ભૂલથી કેશોદ પહોંચેલી મહિલા ચાલુ ટ્રેને ઉતરવા જતા પટકાઇ: ગંભીરધ્રોલ તાલુકાના મજોઠ ગામે 300 એકર ગૌચર જમીન પર દબાણનો આક્ષેપ
ધ્રોલ તાલુકાના મજોઠ ગામમાં સર્વે નં. 571ની અંદાજે 300 એકર ગૌચર જમીન પર ભૂમાફિયાઓ દ્વારા દબાણ કરવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે ગામના પશુપાલકો દ્વારા મુખ્યમંત્રી,…
View More ધ્રોલ તાલુકાના મજોઠ ગામે 300 એકર ગૌચર જમીન પર દબાણનો આક્ષેપગોંડલના વાસાવડમાં ઘરની અગાસી ઉપર સૂતેલી પરિણીતાની છેડતી
ગોંડલ તાલુકાના વાસાવડ ગામે ઘરના ધાબા પર ઊંઘી રહેલી 32 વર્ષીય પરિણીતાની મચ્છરદાની ખોલી બદઈરાદાથી તેનો હાથ પકડી છેડતી કરવામાં આવી હોવાની ફરિયાદ સુલ્તાનપુર પોલીસ…
View More ગોંડલના વાસાવડમાં ઘરની અગાસી ઉપર સૂતેલી પરિણીતાની છેડતીઉના કોંગ્રેસનું મોંઘવારી, NEET પેપર લીક મુદ્દે સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર પ્રદર્શન
પેટ્રોલ-ડીઝલ, એલપીજી, ખાતરના ભાવ ઘટાડવા તથા શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ સાથે રામધૂન: રાજયપાલને આવેદન અપાયું ઉના-ગીરગઢડા તાલુકા અને ઉના શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વધતી જતી મોંઘવારી…
View More ઉના કોંગ્રેસનું મોંઘવારી, NEET પેપર લીક મુદ્દે સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર પ્રદર્શન