ઊના તાલુકાના મોટા ડેસર ગામની ક્ધયા પ્રાથમિકશાળામાં ઉનાળુ વેકેશન દરમિયાન થયેલી તોડફોડની ઘટના એ શિક્ષણ જગતમાં ચકચાર જગાવી છે. શાળામાં લગાવેલા CCTV કેમેરામાં બાળકો…
View More ઉનાના મોટા ડેસર ક્ધયા પ્રાથમિક શાળામાં બાળકો દ્વારા તોડફોડ, CCTVમાં ઘટના કેદCategory: સૌરાષ્ટ્ર
બાબરા પાલિકામાં જન્મનો દાખલો કાઢવા 4 હજારની લાંચ લેતા જુનિયર કલાર્ક ઝડપાયો
અમરેલી જિલ્લાના બાબરા શહેરમાં ACB દ્વારા સફળ ટ્રેપ ગોઠવી બાબરા નગરપાલિકાના જુનિયર ક્લાર્કને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. આ કાર્યવાહીમાં આરોપી પાસેથી લાંચની…
View More બાબરા પાલિકામાં જન્મનો દાખલો કાઢવા 4 હજારની લાંચ લેતા જુનિયર કલાર્ક ઝડપાયોબોટાદમાં સરકારી ગોડાઉનમાંથી ચણાની ચોરી કરનાર છ શખ્સોની ટોળકી ઝડપાઇ
બોટાદ LCB પોલીસે સરકારી ગોડાઉનમાંથી ચણાની ચોરીના ગુનામાં સંડોવાયેલા 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ 2,93,460નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ચોરી…
View More બોટાદમાં સરકારી ગોડાઉનમાંથી ચણાની ચોરી કરનાર છ શખ્સોની ટોળકી ઝડપાઇજૂનાગઢના ચકચારી ચાંદની હત્યાકાંડનો આરોપી મુંબઇથી ઝડપાયો
વર્ષ 2007માં દાતાર પર્વત પર પ્રવાસી પરિવારની દીકરી અને તેની બહેનપણીને જંગલમાં ઢસડી દુષ્કર્મ ગુજારી હત્યા કરી હતી આરોપી સામે પાંચ હત્યા અને બે દુષ્કર્મના…
View More જૂનાગઢના ચકચારી ચાંદની હત્યાકાંડનો આરોપી મુંબઇથી ઝડપાયોજૂનાગઢમાં વગર લગ્ને સાથે રહેતી યુવતીને પ્રેમીએ દસ્તા અને ધોકાના ઘા ઝીંકયા
જૂનાગઢમાં છેલ્લા એક વર્ષથી વગર લગ્ને સાથે રહેતી યુવતીને પ્રેમી સહિતના શખ્સોએ દસ્તા અને ધોકા વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલી યુવતીને સારવાર માટે ખસેડવામાં…
View More જૂનાગઢમાં વગર લગ્ને સાથે રહેતી યુવતીને પ્રેમીએ દસ્તા અને ધોકાના ઘા ઝીંકયામોરબીના જેતપર ગામે વીજ લાઇનની બઘડાટી યથાવત
મોરબીના જેતપર ગામે વીજલાઈનની કામગીરીને લઈને ખેડૂતોનો વિરોધ આજે સતત 4થા દિવસે પણ યથાવત રહ્યો છે. છેલ્લા 3 દિવસથી ખેડૂતો દ્વારા સતત મનાઈ અને વિરોધ…
View More મોરબીના જેતપર ગામે વીજ લાઇનની બઘડાટી યથાવતગોંડલ પંથકમાં 13 વર્ષના કિશોરની હત્યા
ગોંડલ પંથકમાં કૌટુંબિક ઝઘડાની અદાવતમાં એક 13 વર્ષના નિર્દોષ બાળકનો ભોગ લેવાયો હોવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. એક મહિનાથી દીકરીથી અલગ રહેતા જમાઈને એક…
View More ગોંડલ પંથકમાં 13 વર્ષના કિશોરની હત્યાવીંછિયાના નાનામાત્રા ગામે દુકાનદારે ડિપ્રેશનમાં ફિનાઈલ પીધું
વિંછીયા તાલુકાના નાનામાત્રા ગામે રહેતાં દુકાનદારે ડિપ્રેશનમાં આવી ફિનાઈલ પી લીધું હતું. આપઘાતનો પ્રયાસ કરનાર પ્રૌઢને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. આ બનાવ અંગે પોલીસમાંથી…
View More વીંછિયાના નાનામાત્રા ગામે દુકાનદારે ડિપ્રેશનમાં ફિનાઈલ પીધુંબાબા અને આયોજકો સામે ગુનો નોંધવા જાથાની માગણી
રાજકોટમાં સૌરાષ્ટ્ર સનાતન સમિતિએ રેસકોર્સના મેદાનમાં જુન તા. 5 થી 7 સનાતન હનુમંત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં બે દિવસ કથા અને છેલ્લા દિવસે…
View More બાબા અને આયોજકો સામે ગુનો નોંધવા જાથાની માગણીજન્મ-મરણના દાખલા કઢાવવામાં ફરી ટેક્નિકલ અંધાધૂંધી
રાજકોટ મનપાએ નવા ફોર્મેટ મુજબ જન્મ-મરણના દાખલા કાઢવા માટે કેન્દ્ર સરકાર આધારિત પોર્ટલ મુજબની નવી વ્યવસ્થા શરૂૂ કરી છે. કેન્દ્રના આ પોર્ટલમાં ફરી એરર આવતા…
View More જન્મ-મરણના દાખલા કઢાવવામાં ફરી ટેક્નિકલ અંધાધૂંધી