રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની ’વી કેર’ (We Care) ભાવના અને સ્થાનિક સમુદાયોના સામાજિક-આર્થિક કલ્યાણને વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતાના ભાગરૂૂપે, જામનગર જિલ્લાના કાનાલુસ ગામે એક નવી ગ્રામ સમાજવાડીનું…
View More રિલાયન્સ દ્વારા કાનાલુસમાં બે હજાર લોકોની ક્ષમતા સાથેની ગ્રામ સમાજવાડીનું ખાતમુહૂર્ત કરાયુંCategory: સૌરાષ્ટ્ર
અંજારના વરસામેડીમાં વેલસ્પન કંપનીના શ્રમિકને હથિયારના ઘા ઝીંકી પાડોશીએ રહેંસી નાખ્યો
બાઇક પર લઘુશંકા કરવા મામલે થયેલી માથાકુટ હત્યા સુધી પહોંચી અંજાર તાલુકાના વરસામેડી ગામે આવેલી બાપુ કોલોનીમાં માત્ર બાઇક પર પેશાબ કરવા જેવી નજીવી અને…
View More અંજારના વરસામેડીમાં વેલસ્પન કંપનીના શ્રમિકને હથિયારના ઘા ઝીંકી પાડોશીએ રહેંસી નાખ્યોટંકારામાં જમીન પચાવી પાડવાના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો
મોરબી જિલ્લા પોલીસ દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ચલાવવામાં આવી રહેલી ખાસ ઝુંબેશ અંતર્ગત ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા જમીન પચાવી પાડવાના ગુનામાં છેલ્લા…
View More ટંકારામાં જમીન પચાવી પાડવાના ગુનામાં ફરાર આરોપી ઝડપાયોમોરબી પંથકમાં અપમૃત્યુની ચાર ઘટના: યુવતી સહિત ત્રણનાં મોત
મોરબી જિલ્લાના અલગ-અલગ ચાર વિસ્તારમાં આપઘાત અને અકસ્માતના ત્રણ બનાવો સામે આવ્યા છે. મોરબી તાલુકાના રાજપર ગામે માનસિક બીમારીના કારણે કૂવામાં ખાબકતાં એક શ્રમિક યુવકનું…
View More મોરબી પંથકમાં અપમૃત્યુની ચાર ઘટના: યુવતી સહિત ત્રણનાં મોતતાલાલાના માલજીંજવામાં કૂવો ખોદતી વખતે પથ્થર માથે પડતા શ્રમિકનું મોત: એકને ઇજા
તાલાલા તાલુકાનાં માલજીંજવા ગીર ગામની સીમ વિસ્તારમાં ખેડૂતની વાડીમાં કુવો ખોદવાની કામગીરી દરમિયાન અકસ્માતે ઉપરથી પથ્થરો પડતા બે શ્રમજીવીઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બંનેને સારવાર…
View More તાલાલાના માલજીંજવામાં કૂવો ખોદતી વખતે પથ્થર માથે પડતા શ્રમિકનું મોત: એકને ઇજાકચ્છમાં 105 ખાતામાં સાયબર ફ્રોડના 43.93 કરોડ જમા થયા
ટોળકી વિરૂધ્ધ અલગ-અલગ રાજ્યમાં 90 ફરિયાદો નોંધાઇ છે, બેંક ખાતાની કીટ શ્રીલંકા મોકલવામાં આવતી: ગાંધીધામના વીડી ગામે ફાર્મમાં નેટવર્ક ચાલતું હતું, ખાતાધારકોને 8 હજાર કમિશન…
View More કચ્છમાં 105 ખાતામાં સાયબર ફ્રોડના 43.93 કરોડ જમા થયાચોટીલાના નાના પાળિયાદમાં રહીશોને પ્રાથમિક સુવિધાઓના અભાવે હાલાકી
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના નાના પાળિયાદ ગામે ચોટીલા હાઇવે નજીક, મેક્સ હોટલ અને મેઘનાથ ઓટો ઇલેક્ટ્રિકની બાજુમાં આવેલ હાઇવે રોડ નજીકની નાના પાળિયાદ ગ્રામ પંચાયતની…
View More ચોટીલાના નાના પાળિયાદમાં રહીશોને પ્રાથમિક સુવિધાઓના અભાવે હાલાકીમાવતરના ઠપકાની ક્યારેક આવી પણ અસર થાય! 8 વર્ષની વયે ગૃહત્યાગ કર્યો, 14 વર્ષે મળ્યો
જામનગરથી ઘર છોડી રાજકોટમાં આશ્રય લીધો હતો: શરૂઆતમાં ફૂટપાથ, કોમ્પ્લેક્સના સેલરમાં રાતવાસો કરતો, ચાની હોટલ, કારખાનાઓમાં કામ કર્યુ, હાલ 22 વર્ષનો યુવાન બનેલો પ્રદીપ અમદાવાદમાં…
View More માવતરના ઠપકાની ક્યારેક આવી પણ અસર થાય! 8 વર્ષની વયે ગૃહત્યાગ કર્યો, 14 વર્ષે મળ્યોહળવદમાં ભાજપ નેતાની દાદાગીરી: પાણી પુરવઠા વિભાગના કલાર્કને માર માર્યો
હળવદ નગરપાલિકામાં સત્તાધારી પક્ષના પદાધિકારીઓ જાણે કાયદો અને વ્યવસ્થાને ખિસ્સામાં લઈને ફરતા હોય તેમ સરકારી કર્મચારીઓ પર હુમલા કરવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. હળવદ…
View More હળવદમાં ભાજપ નેતાની દાદાગીરી: પાણી પુરવઠા વિભાગના કલાર્કને માર માર્યોવાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં દીપડો દેખાતા લોકોમાં ફફડાટ
વાંકાનેર શહેરની નજીક આવેલા ગઢીયા ડુંગર વિસ્તારમાં ગઈકાલે સાંજના સમયે એક કદાવર દીપડાએ દેખા દેતા સ્થાનિક નાગરિકોમાં ભારે ભયનો માહોલ ફેલાયો છે. રહેણાંક અને અવરજવર…
View More વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં દીપડો દેખાતા લોકોમાં ફફડાટ