હેવન હિલ્સ સહિતની સોસાયટીઓના રહીશોની રજૂઆતને સફળતા સરકાર પાસેથી અભિપ્રાય માંગી આગળની કાર્યવાહી કરાશે શહેરમાં ક્રાઇમ લોકેશન ઉપર આવાસ યોજના અથવા અન્ય પ્રકારના પ્રોજેક્ટો જેવા…
View More કોપર સેન્ડની બાજુમાં રેન બસેરાનું કામ સ્થગિત કરાવતા સ્ટે.ચેરમેનCategory: સૌરાષ્ટ્ર
કચ્છમાંથી ઇડીની નકલી ટીમ ઝડપાઇ
કેટલાક ઉદ્યોગપતિઓને શિકાર બનાવ્યાનો ઘટસ્ફોટ ગુજરાત સહીત સમગ્ર દેશમાં નકલી અધિકારીઓ બનીને લોકોને ફસાવવાની અનેક ઘટનાઓ વચ્ચે વધુ આવી જ એક ઘટના કચ્છમાંથી બહાર આવી…
View More કચ્છમાંથી ઇડીની નકલી ટીમ ઝડપાઇધોરાજીની ભૂખી ચોકડી નજીક 1752 દારૂની બોટલ ભરેલી બોલેરો રેઢી મળી
રાજકોટ જિલ્લામાં દારૂ લાવવા માટે બુટલેગરો દ્વારા નવા-નવા કિમીયાઓ કરવામાં આવે છે. જેથી દારૂની બદીને નાથવા માટે જિલ્લા એસપી દ્વારા સુચના આપવામાં આવી હોય ધોરાજી…
View More ધોરાજીની ભૂખી ચોકડી નજીક 1752 દારૂની બોટલ ભરેલી બોલેરો રેઢી મળીખંભાળિયા નજીક બાઇક સ્લિપ થતાં બનેવીની નજર સામે જ સાળાનું મોત
ખંભાળિયા નજીકના ધરમપુર વિસ્તારમાં રહેતા સતવારા જ્ઞાતિના બે યુવાનો (સાળા-બનેવી) સોમવારે રાત્રિના સમયે બાઈક પર દ્વારકા રોડ ઉપરથી એક ખાનગી કંપનીમાંથી નોકરી કરીને ખંભાળિયા પરત…
View More ખંભાળિયા નજીક બાઇક સ્લિપ થતાં બનેવીની નજર સામે જ સાળાનું મોતસાવરકુંડલાની કોર્ટમાં યુવાનનો આપઘાત; પરિવારની જિલ્લા પંચાયતના સભ્યો સામે ગુનો નોંધવા માગણી
ભાજપના જિલ્લા પંચાયતના સદસ્ય અને એક સદસ્યાના પતિ સહિત પાંચ શખ્સોના ત્રાસથી યુવાને આપઘાત કર્યો’તો, પરિવારજનોનો લાશ સ્વીકારવા ઇનકાર બે દિવસ પહેલા સાવરકુંડલાની સેશન્સ કોર્ટમા…
View More સાવરકુંડલાની કોર્ટમાં યુવાનનો આપઘાત; પરિવારની જિલ્લા પંચાયતના સભ્યો સામે ગુનો નોંધવા માગણીસાળી સાથે દુષ્કર્મ ગુજારી નગ્ન ફોટા વાઇરલ કરવાની ધમકી
જામનગર શહેરમાં સાળીને બ્લેકમેલ કરીને દુષ્કર્મ ગુજારી મારી નાખવાની ધમકી દીધાનો મામલો પોલીસમાં પહોચતા ભારે ખળભળાટ મચી ગયો છે. આરોપીએ યુવિતિના ફોટા પાડી વાયરલ કરી…
View More સાળી સાથે દુષ્કર્મ ગુજારી નગ્ન ફોટા વાઇરલ કરવાની ધમકીદિગ્જામ સર્કલ પર ઓવર સ્પીડ કાર બસ સાથે ટકરાઇ
જામનગરના દિગ્જામ સર્કલ પાસે મોડી રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઓવરસ્પીડમાં જતી એક કાર પાર્ક કરેલી બસમાં ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં કાર ચાલકને…
View More દિગ્જામ સર્કલ પર ઓવર સ્પીડ કાર બસ સાથે ટકરાઇઅંધઆશ્રમ પાસેના વધુ ચાર જજર્ર્રિત બિલ્ડિંગનું ડિમોલિશન
જામનગર મહાનગરપાલિકા દ્વારા છેલ્લા એક સપ્તાહ દરમિયાન અંધાશ્રમ નજીક આવેલા અતિ જર્જરિત 1404 આવાસ માં ડીમોલિશન ની પ્રક્રિયા પૂન: હાથ ધરવામાં આવી હતી, અને 1404…
View More અંધઆશ્રમ પાસેના વધુ ચાર જજર્ર્રિત બિલ્ડિંગનું ડિમોલિશનપટેલ કોલોનીનો પ્લોટ પચાવનાર મહિલાના જામીન ફગાવતી કોર્ટ
જામનગરમાં પારકી જમીનમાં ગેરકાયદે દબાણ કરીને ત્યાં દરગાહ બનાવી લેવા નાં કેસ મા ધરપકડ કરાયેલ મહિલા ની જામીન અરજી અદાલતે ના મંજૂર કરી છે. જામનગરમાં…
View More પટેલ કોલોનીનો પ્લોટ પચાવનાર મહિલાના જામીન ફગાવતી કોર્ટતંત્રના પાપે શહેરના માર્ગો બની રહ્યા છે બ્યુટીફૂલ ડમ્પિંગ યાર્ડ
તાજેતરમા કોર્પોરેશન તંત્રની ટીમ સાથે રણજિત સાગર રોડ ગૌરવ પથની અકસ્મિક રીતે મ્યુનિસિપલ કમિશનર દિનેશ મોદીએ મુલાકાત લીધી અને જણાવ્યું કે, નવા વર્ષના અંત સુધીમા…
View More તંત્રના પાપે શહેરના માર્ગો બની રહ્યા છે બ્યુટીફૂલ ડમ્પિંગ યાર્ડ