ભાણવડના મામલતદાર તેમજ તેમની ટીમ દ્વારા ગત તારીખ 25 સપ્ટેમ્બર 2019 ના રોજ ભરતપુર ગામથી ભેનકવડ તરફ જતા સ્ટેટ હાઈવે પર આકસ્મિક ચેકિંગ કાર્યવાહી કરવામાં…
View More ખંભાળિયા કોર્ટે ખનીજ ચોરીના પ્રકરણમાં ત્રણ આરોપીઓને ત્રણ વર્ષની સખત કેદની સજા ફટકારીKhambhaliya court
ખંભાળિયા પંથકમાં સગીરા ઉપર દુષ્કર્મ આચરનાર શખ્સને 10 વર્ષની સજા ફટકારતી કોર્ટ
દોઢ વર્ષ પહેલા હવસખોરે ઘરમાં ઘૂસી ધાકધમકી આપી શરીર સંબંધ બાંધ્યો’ તો ખંભાળિયા પંથકમાં રહેતી એક પરિવારના ઘરમાં ગત તારીખ 5 જુલાઈ 2023 ના રોજ…
View More ખંભાળિયા પંથકમાં સગીરા ઉપર દુષ્કર્મ આચરનાર શખ્સને 10 વર્ષની સજા ફટકારતી કોર્ટખનીજ ચોરીના ગુનામાં બે આરોપીને ત્રણ વર્ષની સજા ફટકારતી ખંભાળિયા કોર્ટ
કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામે રહેતા નીતિન પાલાભાઈ ચાવડા અને ભાવેશ વિક્રમશીભાઈ ચાવડા નામના બે શખ્સો દ્વારા તારીખ 23 નવેમ્બર 2015 ના રોજ કલ્યાણપુર તાલુકાના ભાટિયા…
View More ખનીજ ચોરીના ગુનામાં બે આરોપીને ત્રણ વર્ષની સજા ફટકારતી ખંભાળિયા કોર્ટખંભાળિયા નજીક બાઇક સ્લિપ થતાં બનેવીની નજર સામે જ સાળાનું મોત
ખંભાળિયા નજીકના ધરમપુર વિસ્તારમાં રહેતા સતવારા જ્ઞાતિના બે યુવાનો (સાળા-બનેવી) સોમવારે રાત્રિના સમયે બાઈક પર દ્વારકા રોડ ઉપરથી એક ખાનગી કંપનીમાંથી નોકરી કરીને ખંભાળિયા પરત…
View More ખંભાળિયા નજીક બાઇક સ્લિપ થતાં બનેવીની નજર સામે જ સાળાનું મોત