પોરબંદર જિલ્લાના ધરમપુર ગામ નજીક ભારતીય નૌસેનાનું અનઆર્મ્ડ અનમેન્ડ એરિયલ વેહિકલ (UAV) ક્રેશ થયાની ઘટના સામે આવી છે. ધરમપુર ગામ નજીક આવેલા નેશ વિસ્તારમાં UAV…
View More પોરબંદર નજીક ભારતીય નૌસેનાનું પ્લેન વીજવાયરો સાથે ઘર્ષણ થયા બાદ ક્રેશCategory: સૌરાષ્ટ્ર
ઘર પાસે બાઈક સ્ટંટ કરવાની ના પાડતાં જમાદારના પિતરાઈને ભડાકે દીધો
રાજકોટના નાનામવા વિસ્તારમાં મોડીરાત્રે કુખ્યાત પિતા-પુત્રોનો આતંક, બચાવવા ગયેલ દાદા-પિતરાઈ ભાઈ ઉપર પણ હુમલો રાજકોટના યુનિવર્સીટી પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ગોપાલસિંહ જાડેજાના પિતરાઈ…
View More ઘર પાસે બાઈક સ્ટંટ કરવાની ના પાડતાં જમાદારના પિતરાઈને ભડાકે દીધોવડિયા ગ્રામપંચાયત પાછળનો આરસીસી રોડ બન્યો જોખમી, નિર્દોષનો ભોગ લેવાની રાહ
અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા મથક એવા વડિયા ગ્રામપંચાયત પાછળ સુરવો નદી કિનારે આવેલો ઢૂંઢિયાપીપળીયા તરફ જતો આરસીસી રોડ જેને ભ્રષ્ટાચારનો બેનમૂન નમૂનો માનવામાં આવે છે.…
View More વડિયા ગ્રામપંચાયત પાછળનો આરસીસી રોડ બન્યો જોખમી, નિર્દોષનો ભોગ લેવાની રાહઅમરેલીમાં ભારે વરસાદ બાદ વીજકર્મીઓની 192 ટીમો મેદાને; 88 ગામોમાં ખોરવાયેલ વીજપુરવઠો પૂર્વવત
જોખમી પરિસ્થિતિમાં પણ વીજકર્મીઓ દિવસ રાત કામે લાગ્યા: 370માંથી 368 ફિડર ફરી કાર્યરત કરાયા અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા ભારે વરસાદે જનજીવનની સાથે…
View More અમરેલીમાં ભારે વરસાદ બાદ વીજકર્મીઓની 192 ટીમો મેદાને; 88 ગામોમાં ખોરવાયેલ વીજપુરવઠો પૂર્વવતકાજલી ગામે હિરણ નદીના પુલ પર પ્રતિબંધ હોવા છતાં ખુલ્લેઆમ ભારે વાહનોની અવર-જવર
વેરાવળ તાલુકાના કાજલી ગામ ખાતે આવેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ પાસેના મેજર બ્રિજની સ્થિતિ નબળી હોવાના કારણે જિલ્લા મેજિસ્ટ્રેટ જે.એન.વાઘેલા દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી અને…
View More કાજલી ગામે હિરણ નદીના પુલ પર પ્રતિબંધ હોવા છતાં ખુલ્લેઆમ ભારે વાહનોની અવર-જવરમાધવપુર શ્રીકૃષ્ણ રૂક્મિણી યાત્રાધામમાં 43.72 કરોડના ખર્ચે વિકાસકાર્યો શરૂ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્રને ચરિતાર્થ કરતા, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યનું ધાર્મિક પ્રવાસન એક સ્વર્ણિમ યુગ તરફ આગળ વધી રહ્યું…
View More માધવપુર શ્રીકૃષ્ણ રૂક્મિણી યાત્રાધામમાં 43.72 કરોડના ખર્ચે વિકાસકાર્યો શરૂબેંગલુરુથી મુંબઈ જતી ઈન્ડીગોની ફલાઈટનું રાજકોટમાં ઈમજન્સી લેન્ડિંગ
મુંબઈમાં ભારે વરસાદને કારણે ફલાઈટને ઉતરાણમાં મુશ્કેલી આવતાં હિરાસર એરપોર્ટ ખાતે ડાઈવર્ટ કરાઈ દેશની આર્થિક રાજધાની મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં વરસી રહેલા અવિરત અને…
View More બેંગલુરુથી મુંબઈ જતી ઈન્ડીગોની ફલાઈટનું રાજકોટમાં ઈમજન્સી લેન્ડિંગબામણબોર નજીક વાહન ધીમું ચલાવવાનું કહી કાકા-ભત્રીજા હુમલો
બામણબોર પાસે આવેલ ગ્રીનપ્લાય કારખાના નજીક વાહન ધીમું ચલાવવા બાબતે કાકા-ભત્રીજા પર છ શખ્સોએ ધોકા-પાઈપથી હિંચકારો હુમલો કરતાં બંનેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવારમાં ખસેડાયા હતાં. બનાવ…
View More બામણબોર નજીક વાહન ધીમું ચલાવવાનું કહી કાકા-ભત્રીજા હુમલોએ-ડિવિઝનની સામે જાહેર રોડ પર બિભત્સ ચેનચાળા કરતી સાત મહિલાઓ ઝડપાઇ
રાજકોટ શહેરના એ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત 7 જુલાઈ, 2026ના રોજ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ધનરાજ હોટલની પાછળના ભાગે અને એસ.ટી. બસ સ્ટેન્ડ…
View More એ-ડિવિઝનની સામે જાહેર રોડ પર બિભત્સ ચેનચાળા કરતી સાત મહિલાઓ ઝડપાઇઅમદાવાદ અને રાજકોટમાંથી અડધો ડઝન રિક્ષા ચોરી કરનાર કુખ્યાત ‘જીતુ લંગડી’ ઝડપાયો
અમદાવાદ અને રાજકોટમાં છ રિક્ષા ચોરી કરનાર કુખ્યાત જીતું લંગડીને ક્રાઈમ બ્રાંચની ટીમે જામનગર રોડ પર આવેલી માધાપર ચોકડી બ્રિજ નીચેથી વોચ ગોઠવીને ઝડપી લઇ…
View More અમદાવાદ અને રાજકોટમાંથી અડધો ડઝન રિક્ષા ચોરી કરનાર કુખ્યાત ‘જીતુ લંગડી’ ઝડપાયો