જુનાગઢ જિલ્લાનાં વિસાવદર પંથકમાં હરિપુર ગીર ગામે રહેતા વજુ વિઠ્ઠલ શિંગાળાના ખેતરમાં હાઇપ્રોફાઇલ જુગાર રમાતો હોવાની બાતમી મળતા પોલીસે દરોડો પાડતા નાસભાગ મચી ગઇ હતી.…
View More ખેતરમાં જુગાર રમતા રાજકોટનાં બિલ્ડર સહિત 10 પકડાયાCategory: સૌરાષ્ટ્ર
આવાને ગાડીમાં ના બેસાડાય તેમ કહી યુવાન ઉપર બે શખ્સોનો છરીથી હુમલો
ચોટીલામા રહેતા યુવકનુ હાઇવે પર બાઇક સ્લીપ થતા મિત્રને ફોન કર્યો હતો જેથી મિત્ર તેના મિત્રની ગાડી લઇને તેડવા ગયો હતો ત્યારે ગાડી માલીક શખસે…
View More આવાને ગાડીમાં ના બેસાડાય તેમ કહી યુવાન ઉપર બે શખ્સોનો છરીથી હુમલોમોરબી જિલ્લામાં SMCના દરોડા બાદ PSI અને બે જમાદાર સસ્પેન્ડ
મોરબી જિલ્લામાં સ્ટેટ મોનીટરીંગ સેલે છેલ્લા એક સપ્તાહમાં દરોડા પાડી વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડયો હોય ટંકારા અને મોરબીમાં વિદેશી દારૂના દરોડા બાદ સ્થાનિક…
View More મોરબી જિલ્લામાં SMCના દરોડા બાદ PSI અને બે જમાદાર સસ્પેન્ડમહુવા પંથકમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું: 21.25 લાખના છોડ કબજે
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના એક વાડી વિસ્તારમાં મહુવા પોલીસે બાતમી આધારે એક વાડીમાં રેડ કરતા વાડીમાંથી લીલા ગાંજાના છોડ મોટી માત્રામાં મળી આવતા, ગાંજાના છોડનું…
View More મહુવા પંથકમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું: 21.25 લાખના છોડ કબજેહળવદ અને વાંકાનેર પાલિકાની ટિકિટ માટે ભાજપના 207 દાવેદારોની રજૂઆત
મોરબી જીલ્લામાં હળવદ પાલિકાની સામાન્ય અને વાંકાનેર પાલિકાની મધ્ય સત્ર ચૂંટણી જાહેર કરવામાં આવી છે જેથી કરીને આજે આ બંને પાલિકાની બેઠકો માટે ભાજપ…
View More હળવદ અને વાંકાનેર પાલિકાની ટિકિટ માટે ભાજપના 207 દાવેદારોની રજૂઆતઅમરેલી લેટરકાંડના ભાજપના ત્રણેય નેતાઓને જામીન, અંતે જેલમાંથી મુક્તિ
અમરેલીનાં બહુચર્ચિત લેટરકાંડ મામલે મોટા સમાચાર આવ્યા છે. લેટરકાંડનાં આરોપીઓને જેલ મુક્તિ મળી છે. અમરેલી સબ જેલમાંથી બહાર આવીને નભારત માતાકી જય, નવંદે માતરમના નાદ…
View More અમરેલી લેટરકાંડના ભાજપના ત્રણેય નેતાઓને જામીન, અંતે જેલમાંથી મુક્તિબજાર ભાવો કરતા નવા જંત્રી દર હજુ નીચા: વેલ્યુઅર્સનો રિપોર્ટ
સૂચિત નવા જંત્રી દરો બજારભાવો કરતા 23થી 46 ટકા નીચા હોવાનો ઇન્સ્ટિટયૂટ ઓફ વેલ્યુઅર્સ અને ધ વેલ્યુઅર્સ લીગનો દાવો, શહેરના 97 મુખ્ય પ્રોજેકટના સરવે કર્યા…
View More બજાર ભાવો કરતા નવા જંત્રી દર હજુ નીચા: વેલ્યુઅર્સનો રિપોર્ટકચ્છના મુન્દ્રામાં મોટી દુર્ઘટના: ACના કમ્પ્રેશરમાં બ્લાસ્ટ થતાં લાગી આગ, પિતા-પુત્રીનું મોત, પત્ની ઇજાગ્રસ્ત
કચ્છના મુન્દ્રામાં આજે વહેલી સવારે મોટી દુર્ઘટના બની છે. મુન્દ્રામાં એસીના કમ્પ્રેશરમાં ધડાકાભેર બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટના લીધે રહેણાક મકાનમાં મકાનમાં અગ્ગ લાગી…
View More કચ્છના મુન્દ્રામાં મોટી દુર્ઘટના: ACના કમ્પ્રેશરમાં બ્લાસ્ટ થતાં લાગી આગ, પિતા-પુત્રીનું મોત, પત્ની ઇજાગ્રસ્તમહિલા પાસે કેમ ગયો? નક્લી પોલીસે ધમકાવી 23 હજાર પડાવ્યા
રાજકોટ ચુનારવાડ ચોકમાં ભાભીની ડિલિવરી માટે 25 હજાર લઇને જતા યુવક પાસેથી બે શખ્સોએ 23 હજાર લૂંટી લીધા: બંન્ને શખ્સોને ઝડપી લીધા નકલી પોલીસ બની…
View More મહિલા પાસે કેમ ગયો? નક્લી પોલીસે ધમકાવી 23 હજાર પડાવ્યામવડી અને કરણપરામાં પાન મસાલાની ચાર એજન્સીઓ પર ગાંધીનગર GSTના દરોડા
રાજયભરમાં જીએસટી વિભાગ સતત સક્રીય થયો છે અને વિવિધ એકમો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે ત્યારે રાજકોટમાં આજે ફરી પાનમસાલાના વેપારીઓ પર દરોડા પાડવામાં…
View More મવડી અને કરણપરામાં પાન મસાલાની ચાર એજન્સીઓ પર ગાંધીનગર GSTના દરોડા