સીસીટીવીમાં તોડફોડ, મકાન સળગાવી નાખવાની ધમકી જામનગરમાં કોમલ નગર વિસ્તારમાં રહેતા અને ગેરેજ ચલાવતા એક ગેરેજ સંચાલક ને માર મારી ધાકધમકી આપવા અંગે તેમજ સીસીટીવી…
View More બાઈકમાં હવા પૂરવા બાબતે ગેરેજ સંચાલક પર હુમલો-તોડફોડCategory: સૌરાષ્ટ્ર
જામનગરમાં કોંગો ફીવરથી મૃત્યુ : આરોગ્ય તંત્ર એલર્ટ
પંચેશ્વર ટાવર વિસ્તારમાં રહેતા આધેડનું મોત, પુણેથી આવ્યો પોઝિટિવ રિપોર્ટ જામનગર શહેરમાં કોંગો ફીવરનો એક કેસ સામે આવ્યો છે. શહેરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં રહેતા એક…
View More જામનગરમાં કોંગો ફીવરથી મૃત્યુ : આરોગ્ય તંત્ર એલર્ટનવાગામ ઘેડ વિસ્તારમાં બે ભાઈઓનો ખાનગી ફાઈનાન્સ કંપનીની ઓફિસમાં હંગામો
નવ લાખની હોમ લોનનું દોઢ લાખમાં સેટલમેન્ટ કરવા માટે દબાણ કરી હેડને માર માર્યો : તોડફોડ, સીસીટીવી, ડીવીઆરની લૂંટ જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા બે…
View More નવાગામ ઘેડ વિસ્તારમાં બે ભાઈઓનો ખાનગી ફાઈનાન્સ કંપનીની ઓફિસમાં હંગામોતળાવની પાળે યુવાન તથા બાળકીને અડફેટે લેનાર થારચાલકની મહિલાઓ દ્વારા જાહેરમાં ધોલાઈ
જામનગરમાં લાખોટા તળાવની પાળે 26મી જાન્યુઆરીના દિવસે પૂર ઝડપે આવી રહેલી એક થાર જીપ ના ચાલકે એક માસુમ બાળકી તેમજ એક યુવાનને હડફેટેમાં લઈ લીધા…
View More તળાવની પાળે યુવાન તથા બાળકીને અડફેટે લેનાર થારચાલકની મહિલાઓ દ્વારા જાહેરમાં ધોલાઈજામનગરમાં પૈસાની લેતી દેતીના મામલે રિક્ષાચાલક યુવાનની હત્યાની ઘટના
10,000 રૂપિયાની લેતી દેતીના મામલે હર્ષદ મિલની ચાલીમાં રહેતા પિતા-પુત્ર એ છરી વડે હુમલો કરી કાસળ કાઢી નાખ્યું જામનગરમાં હર્ષદમીલ ની ચાલી પાછળ પટેલ નગરમાં…
View More જામનગરમાં પૈસાની લેતી દેતીના મામલે રિક્ષાચાલક યુવાનની હત્યાની ઘટનાખંભાળિયામાં જોધપુર શોપિંગ સેન્ટરની હરાજીમાં 8.89 કરોડની વિક્રમી આવક
ખંભાળિયાના વેપારીઓ તેમજ શહેરીજનો અને ખાસ કરીને નગરપાલિકા તંત્ર માટે ખૂબ જ ઉત્તેજનાસભર બની રહેલી ખંભાળિયા નગરપાલિકા નિર્મિત જોધપુર ગેઈટ વિસ્તારના શોપિંગ સેન્ટરની 12…
View More ખંભાળિયામાં જોધપુર શોપિંગ સેન્ટરની હરાજીમાં 8.89 કરોડની વિક્રમી આવકધ્રોલ: ભાજપમાં કોર્પોરેટરની ટિકિટ માટે ઉમેદવારો દ્વારા એડીચોટીનું જોર
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થયા બાદ ચુંટણીનો ધમધમાટ શરૂૂ થયો છે. ઉમેદવારો ટીકીટ માટે ચોકઠાં ગોઠવી રહ્યાં છે. ત્યારે જામનગર જિલ્લાની ધ્રોલ નગર પાલિકામાં…
View More ધ્રોલ: ભાજપમાં કોર્પોરેટરની ટિકિટ માટે ઉમેદવારો દ્વારા એડીચોટીનું જોરમોરબી મહાપાલિકા બનતાં જ રાજીનામાંની હોડ
મહાપાલિકા દ્વારા લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટે થઈને ટ્રાફિક સહિતના મુદ્દાઓ ઉપ ધ્યાન કેન્દ્રિત કરીને કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ જો વાત…
View More મોરબી મહાપાલિકા બનતાં જ રાજીનામાંની હોડમંદીના માહોલ વચ્ચે ભાવનગરમાં હીરાના વેપારી સાથે 14.29 લાખની ઠગાઈ
ભાવનગર શહેરમાં રહેતા એક રત્નકલાકાર યુવક સાથે તેના જ માસીના દિકરાએ હીરા ઊંચા ભાવે વેચાવાનું કહી 14 લાખની ઊપરાંતની ઠગાઇ આચરતા ભારે ચકચાર મચી જવા…
View More મંદીના માહોલ વચ્ચે ભાવનગરમાં હીરાના વેપારી સાથે 14.29 લાખની ઠગાઈકેશોદના બિલ્ડર પાસેથી પીઆઇનો મિત્ર હોવાનું કહી ચિટરે રૂા.1 લાખ પડાવ્યા
કેશોદમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં પોલીસ ઇન્સ્પેક્ટરના મિત્ર હોવાનો દાવો કરી એક વ્યક્તિએ બિલ્ડર પાસેથી રૂૂ.1 લાખની છેતરપિંડી કરી છે. બિલ્ડર…
View More કેશોદના બિલ્ડર પાસેથી પીઆઇનો મિત્ર હોવાનું કહી ચિટરે રૂા.1 લાખ પડાવ્યા