કચ્છમાં ઝડપી વિકાસની સાથોસાથ માર્ગો પર વાહનોની સંખ્યા પણ વધી છે અને તેને લઇ અકસ્માતના બનાવોમાં પણ ચિંતાજનક રીતે ઉછાળો આવ્યો છે. ગઇકાલે ધાણેટી…
View More કચ્છના માનકુવા અને મોરગર માર્ગ પર અકસ્માત: ચારનાં મોતCategory: સૌરાષ્ટ્ર
પોરબંદરમાં સગીર છાત્રા પર દુષ્કર્મના કેસમાં માત્ર 9 દિવસમાં ચાર્જશીટ તૈયાર
પોરબંદર પંથકમાં ચકચાર મચાવનાર નો કિસ્સો પોરબંદર તાલુકાના મંડેર ગામે સરકારી પ્રાથમિક શાળામાં બનવા પામેલ હતો. જેમાં શાળામાં અભ્યાસ કરતી 13 વર્ષની ફુલ જેવી બાળાને…
View More પોરબંદરમાં સગીર છાત્રા પર દુષ્કર્મના કેસમાં માત્ર 9 દિવસમાં ચાર્જશીટ તૈયારધોરાજીમાં ચૂંટણી ચિત્ર સ્પષ્ટ, 110 ઉમેદવારો વચ્ચે જંગ
ધોરાજી નગરપાલિકા ચૂંટણીનું ચિત્ર હવે સ્પષ્ટ બની ગયું છે અને ભાજપ, કોંગ્રેસ,આપ પક્ષના 110 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે. ધોરાજી પાલિકા ચૂંટણી માટે કુલ મળીને 135…
View More ધોરાજીમાં ચૂંટણી ચિત્ર સ્પષ્ટ, 110 ઉમેદવારો વચ્ચે જંગમોરબીમાં લૂંટ-ધાડનો આરોપી 29 વર્ષે ઝડપાયો
મોરબી તાલુકા પોલીસ મથકમાં લૂંટના અલગ અલગ બે ગુનામાં 29 વર્ષથી નાસ્તા ફરતા ઈસમને મોરબી એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ ટીમે રવિરાજ ચોકડી પાસેથી ઝડપી લઈને…
View More મોરબીમાં લૂંટ-ધાડનો આરોપી 29 વર્ષે ઝડપાયોકોડીનારમાં 69 બૂટલેગરોને ત્યાં દરોડા : 25 સામે ગુનો નોંધાયો, 14 ઝડપાયા
ગીરસોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાના સીધા માર્ગદર્શન હેઠળ કોડીનાર પંથકમાં આજે વહેલી સવારે એલસીબી,એસઓજી 3 પી.આઇ,7 પી.એસ.આઇ સહિતના જિલ્લા ભરના 110 પોલીસ કર્મીઓની…
View More કોડીનારમાં 69 બૂટલેગરોને ત્યાં દરોડા : 25 સામે ગુનો નોંધાયો, 14 ઝડપાયાવાંકાનેરમાં એકસાથે 7 મકાનોમાં તસ્કરો ત્રાટક્યા
વાંકાનેર શહેરમાં ભરચક વિસ્તારએવા જીનપરામાં આવેલ બ્રહ્મણશેરી તથા ભાટિયા શેરીમાં એક રાતમાં એક સાથે સાત મકાનોને નિશાન બનાવાયા પોલીસની પ્રતિષ્ઠાને જાણે ખુલ્લો પડકાર ફેકેલ…
View More વાંકાનેરમાં એકસાથે 7 મકાનોમાં તસ્કરો ત્રાટક્યાબાબરિયા રેન્જમાં રાત્રે ગેરકાયદે સિંહદર્શન કરતા આઠ યુવકો ઝડપાયા, 80 હજારનો દંડ ફટકાર્યો
બાબરીયા રેન્જના ઝાંખીયા વિસ્તારમાં ગેરકાયદે સિંહ દર્શન કરવાના પ્રયાસમાં 8 યુવકોને વન વિભાગે ઝડપી પાડ્યા છે. વેરાવળ, વંથલી અને રાજકોટના આ યુવકો રાત્રિના સમયે…
View More બાબરિયા રેન્જમાં રાત્રે ગેરકાયદે સિંહદર્શન કરતા આઠ યુવકો ઝડપાયા, 80 હજારનો દંડ ફટકાર્યોસૂત્રાપાડાની છેતરપિંડીના આરોપીને 14 વર્ષે એલસીબીએ વેશપલટો કરી સુરતથી દબોચ્યો
સુત્રાપાડા પોલીસમાં નોંધાયેલ છેતરપીંડીના ગુનાનો આરોપી છેલ્લા 14 વર્ષથી નાસતો ફરતો હોય તેને એલસીબી બ્રાન્ચે વેશ પલટો કરી આરોપીને સુરતના ઓલપાડ વિસ્તારમાંથી શોધી કાઢી…
View More સૂત્રાપાડાની છેતરપિંડીના આરોપીને 14 વર્ષે એલસીબીએ વેશપલટો કરી સુરતથી દબોચ્યોઅંજારના વરસામેડીમાં યુવાનની હત્યા કરાયેલી લાશ નર્મદા કેનાલમાંથી મળી આવતા ચકચાર
અંજાર તાલુકાના વરસામેડીમાં અરિહંત નગરની પાછળ આવેલી નર્મદા કેનાલમાંથી રાહુલકુમાર રાકેશકુમાર ગૌડ નામના યુવાનની રહસ્યમય સંજોગોમાં હત્યા કરાયેલી લાશ મળી આવતાં પોલીસમાં દોડધામ થઇ પડી…
View More અંજારના વરસામેડીમાં યુવાનની હત્યા કરાયેલી લાશ નર્મદા કેનાલમાંથી મળી આવતા ચકચારદ્વારકા નજીક રીક્ષા અને કાર વચ્ચે અકસ્માત
દ્વારકાથી પોરબંદર તરફ જતા ધોરીમાર્ગ પર ગઈકાલે શુક્રવારે સાંજે આશરે સાડા ચાર વાગ્યાના સમયે જૂની ધ્રેવાડ ગામ નજીકથી પસાર થઈ રહેલા એક રીક્ષા તેમજ મોટરકાર…
View More દ્વારકા નજીક રીક્ષા અને કાર વચ્ચે અકસ્માત