ગોંડલ, જામકંડોરણા, પડધરી, કોટડાસાંગાણી, લોધીકા અને જેતપુરમાં પોલીસનું ગુનેગારો અને હિસ્ટ્રીશીટરો સામે મેગા ડીમોલિશન ઓપરેશન સૌરાષ્ટ્રમાં લીસ્ટેડ ગુનેગારોની યાદી તૈયાર કર્યા બાદ રાજકોટ રેંજ આઈજી…
View More જિલ્લાના 4 મહિલા સહિત 11 ગુનેગારોના ગેરકાયદે દબાણો ઉપર બુલડોઝર ફર્યાCategory: સૌરાષ્ટ્ર
મનપાને ET GOVERNMENT DIGI TECH એવોર્ડ એનાયત
દેશનાં અગ્રણી અખબાર The Economic Times દ્વારા દર વર્ષે જુદી જુદી કેટેગરીમાં શ્રેષ્ઠ કામગીરી અંગે સમગ્ર ભારતમાંથી પ્રોજેક્ટ મંગાવવામાં આવે છે અને આ પ્રોજેક્ટનું…
View More મનપાને ET GOVERNMENT DIGI TECH એવોર્ડ એનાયતઅમાસ-સૂર્યગ્રહણ-શનિવારના સંગમે શનિમંદિરમાં ભકતોનું ઘોડાપુર
આજે વિક્રમ સંવત 2018ના ફાગણમાસની કૃષ્ણપક્ષ અમાસનો દિવસ છે. સાથે જ શનિવાર અને સૂર્યગ્રહણ પણ છે. ત્યારે રાજકોટના જયૂબેલી ગાર્ડન પાસે આવેલા શનિદેવના પૌરાણીક મંદિરે…
View More અમાસ-સૂર્યગ્રહણ-શનિવારના સંગમે શનિમંદિરમાં ભકતોનું ઘોડાપુરથાઇલેન્ડમાં રાજકોટના 500 પ્રવાસી હેમખેમ
મોટાભાગના પતાયા, ફૂકેત અને ક્રાબીમાં રોકાયા, બેંગકોકમાં એક બિલ્ડિંગ પડવા સિવાય કોઇ ખુંવારી નથી વિમાન વ્યવહાર કલાકોમાં જ રાબેતા મુજબ ચાલુ થઇ જતાં અમદાવાદથી…
View More થાઇલેન્ડમાં રાજકોટના 500 પ્રવાસી હેમખેમસિવિલ હોસ્પિટલની બેદરકારી: તબીબોએ દાખલ ન કરતાં દર્દીનું બાંકડાં પર જ મોત
રાત્રે સારવારમાં આવતા દવા આપી જવા દેવાયા, રાત આખી બાંકડાં પર જ બેસી રહેતા ત્યાં જ દમ તોડી દીધો શહેરની સિવિલ હોસ્પિટલ અવાર નવાર કોઇ…
View More સિવિલ હોસ્પિટલની બેદરકારી: તબીબોએ દાખલ ન કરતાં દર્દીનું બાંકડાં પર જ મોતસર્વેશ્ર્વર વોંકળાનો 1.83 કરોડનો વધારાનો ખર્ચ નામંજૂર
નવેસરથી ટેન્ડર બહાર પડાશે, મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 55.64 કરોડના ખર્ચને બહાલી મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટિની બેઠકમાં આજે 39 દરખાસ્ત રજુ કરવામાં આવેલ જે પૌકી સર્વેશ્ર્વર…
View More સર્વેશ્ર્વર વોંકળાનો 1.83 કરોડનો વધારાનો ખર્ચ નામંજૂરઅનૈતિક સંબંધમાં પરિવારનો માળો પિંખાયો; પતિએ ઠપકો આપતા પત્નીનો ઝેરી દવા પી આપઘાત
જસદણના ભાડલા ગામની ઘટના: પરિણીતાના મોતથી બે સંતાને માતાની મમતા ગુમાવી જસદણના ભાડલા ગામે પત્નીને અનૈતિક સબંધ રાખવા મુદ્દે પતિએ ઠપકો આપ્યો હતો. જે ઠપકાથી…
View More અનૈતિક સંબંધમાં પરિવારનો માળો પિંખાયો; પતિએ ઠપકો આપતા પત્નીનો ઝેરી દવા પી આપઘાતથાનગઢ નજીક છૂપાવેલો 1200 ટન કાર્બોસેલ ઝડપાયો
ખનીજ માફિયાઓના ગુપ્ત સ્થળો સુધી પહોંચ્યુ તંત્ર, લેન્ડગ્રેબીંગ સુધીના તોળાતા પગલા થાનગઢના જામવાડી ભડુલાની સીમમાં કરોડો રૂૂપિયાની ખનીજ ચોરી ઝડપાયા બાદ ત્રણ દિવસ અને…
View More થાનગઢ નજીક છૂપાવેલો 1200 ટન કાર્બોસેલ ઝડપાયોહિટ એન્ડ રનની ઘટનામાં નબીરાને બચાવવા ડ્રાઇવર બદલી નખાયો
રાજકોટ તાલુકા પોલીસે ખેલ પાડયાનો આરોપ, સીસીટીવી ફૂટેજ રજૂ કરાતા તપાસનો આદેશ ભાભા ગેસ્ટ હાઉસના માલિકના પુત્ર અને સૌરાષ્ટ્ર યુનિ.ના કાયદા વિભાગના હેડના પુત્રને બચાવી…
View More હિટ એન્ડ રનની ઘટનામાં નબીરાને બચાવવા ડ્રાઇવર બદલી નખાયોભાવનગરના સરતાનપરમાં આખલાએ વૃધ્ધનો ભોગ લીધો
ઢીંક મારી દેતા સારવાર બાદ મોત ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સરતાનપર ગામના વૃદ્ધનું ખૂટિયાએ ઢીક મારી પછાડી દેતા સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ બનાવ…
View More ભાવનગરના સરતાનપરમાં આખલાએ વૃધ્ધનો ભોગ લીધો