ગુજરાતનો દરિયાકાંઠો બન્યો દરુગ્સનો દરિયો. આ વખતે 500 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ પોરબંદરના દરિયામાંથી જપ્ત કરવામાં આવ્યું છે. ATS અને NCBની સંયુક્ત કાર્યવાહીના આધારે આ…
View More ગુજરાતનો દરિયો બન્યો ડ્રગ્સનો દરિયો!! પોરબંદરના દરિયાકાંઠેથી ઝડપાયું 500 કિલો ડ્રગ્સCategory: સૌરાષ્ટ્ર
તોડ કરવા ગયેલા બૂટલેગર સામે ફરિયાદ કરનાર પત્રકારના પગ ભાંગી નાખ્યા
કાળીપાટ ગામ પાસે હોટેલે સમૂહલગ્નના પોસ્ટર લગાડતા પત્રકાર ઉપર બુટલેગર સહિતના શખ્સોનો હુમલો: આજી ડેમ પોલીસમાં ગુનો નોંધાયો રાજકોટના બામણબોર ગામે રહેતા પત્રકાર ઉપર ભાવનગર…
View More તોડ કરવા ગયેલા બૂટલેગર સામે ફરિયાદ કરનાર પત્રકારના પગ ભાંગી નાખ્યાવીંછિયાના આકડિયામાં યુવાને દારૂના નશામાં ઝેરી દવા પીધી
વિછીયા તાલુકાના આકડીયા ગામે રહેતા યુવાને દારૂૂના નશામાં ઝેરી દવા પી લીધી હતી. યુવાનને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે…
View More વીંછિયાના આકડિયામાં યુવાને દારૂના નશામાં ઝેરી દવા પીધીગોંડલના રાવણા ગામે તળાવમાં ડૂબી જતાં આધેડનું મોત
ગોંડલ તાલુકાના રાવણા ગામ પાસે આવેલ હનુમાન તળાવમાં પગ લપસતા આધેડ પાણીમાં ગરકાવ થયાની ઘટના સામે આવી હતી ગોંડલ નગરપાલિકા ફાયર સ્ટાફને જાણ થતા ઘટના…
View More ગોંડલના રાવણા ગામે તળાવમાં ડૂબી જતાં આધેડનું મોતનાગેશ્વર રોડના રહેણાક મકાનમાંથી 59 નંગ દારૂની બોટલ મળી
ધંધાર્થીની અટકાયત: અન્ય બે સપ્લાયરના નામ ખુલ્યા જામનગરમાં નાગેશ્વર રોડ પર રહેતા એક શખ્સના રહેણાંક મકાન પર એલસીબી ની ટુકડીએ દારૂૂ અંગે દરોડો પાડ્યો હતો,…
View More નાગેશ્વર રોડના રહેણાક મકાનમાંથી 59 નંગ દારૂની બોટલ મળીઉપલેટામાં અડધા કરોડની ખનીજચોરી ઝડપાઇ
ખનીજ ચોરી માટે સ્વર્ગ ગણાતા ઉપલેટા પંથકમાં છેલ્લા ઘણા સમયથી ખનીજ ચોરીના બનાવો બેફામ રીતે બની રહ્યા હોય ત્યારે ઉપલેટા મામલતદાર મહેશ ધનવાણીની મોરબી ખાતે…
View More ઉપલેટામાં અડધા કરોડની ખનીજચોરી ઝડપાઇનુકસાનગ્રસ્ત ખેડૂતોની એક સપ્તાહમાં વળતરની રકમ ખાતામાં જમા થશે
કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ નુકસાનીનો સરવે કરાવેલ ગત ઓગસ્ટ મહિનામાં પડેલા અતિવૃષ્ટિના કારણે જામનગર જિલ્લાના ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું હતું. આ નુકસાનની ભરપાઈ માટે…
View More નુકસાનગ્રસ્ત ખેડૂતોની એક સપ્તાહમાં વળતરની રકમ ખાતામાં જમા થશેઉપલેટાના ચકચારી પાર્સલ બોમ્બ કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો
સ્કૂલની મિલકત મુદ્દે ચાલતી તકરારની અદાવતમાં કૃત્ય આચર્યાની શંકાએ ધરપકડ થઇ’તી ઉપલેટામાં આવેલ વલ્લભભાઈ રત્નાભાઈ ડોબરીયાની ક્રિષ્ના સ્કૂલમાં વર્ષ 2018માં બ્લ્યુ ડાર્ટ કુરિયર મારફત એક…
View More ઉપલેટાના ચકચારી પાર્સલ બોમ્બ કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારોરામેશ્ર્વરનગરમાં ઓવરસ્પીડે દોડતી કાર દિવાલ તોડી ઘરમાં ઘૂસી: ચાલકનું મોત
મોડી રાતે ધડાકાના અવાજથી આડોશી પાડોશીઓ એકત્ર થયા: 108ની ટુકડી ઘટનાસ્થળે દોડી આવી: કારચાલકને ઘટના સ્થળે એટેક આવી ગયો હોવાનું અનુમાન: પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમની કાર્યવાહી…
View More રામેશ્ર્વરનગરમાં ઓવરસ્પીડે દોડતી કાર દિવાલ તોડી ઘરમાં ઘૂસી: ચાલકનું મોતકાલાવડના સીમ વિસ્તારમાંથી શ્રમિક સગીરાનું અપહરણ
નવાગામના બનાવ અંગે પાડોશમાં રહેતા યુવાન સામે ફરિયાદ નોંધાઇ કાલાવડ તાલુકાના નવાગામ વિસ્તારમાંથી 14 વર્ષીય સગીરા તેમના પરિવાર સાથે સંતરામપુરમાંથી ખેત મજૂરી અર્થે આવી હતી,…
View More કાલાવડના સીમ વિસ્તારમાંથી શ્રમિક સગીરાનું અપહરણ