49 રોડ અને ગોકુલનગર વિસ્તારની વરસાદી કેનાલો બની કચરાપેટી, રોગચાળાનો ભય તોળાયો: તંત્રની આળસ સામે લોકોમાં ભારે રોષ ફેલાયો જામનગર શહેરના કેટલાક મુખ્ય વિસ્તારોમાં આવેલી…
View More ગંદકી અને બદબૂથી ખદબદતી કેનાલો: પ્રી-મોન્સૂન કામગીરીની પ્રતીક્ષાCategory: સૌરાષ્ટ્ર
મોરબી નજીક હિટ એન્ડ રનની ઘટનામાં PSIનું મૃત્યુ, પોલીસ બેડામાં શોક
તોતીંગ વાહન સ્કૂટર સવાર પીએસઆઈને કચડી નાસી છૂટ્યું મોરબીના એક પીએસઆઈનું હિટ એન્ડ રનની ઘટનામા મૃત્યુ નિપજતા પોલીસ બેડામાં શોકની લાગણી જન્મી છે. મોરબી જિલ્લાના…
View More મોરબી નજીક હિટ એન્ડ રનની ઘટનામાં PSIનું મૃત્યુ, પોલીસ બેડામાં શોકકચ્છના દયાપર નજીક ટ્રેઈલરે બાઈકને ઉલાળતા અબડાસાના માતા-પુત્રના મોત
બન્ને દયાપર ખાતે પરિવારમાં લગ્ન પ્રસંગે ગયા હતાં : પરિવારમાં શોક લખપત તાલુકાના મુખ્ય મથક દયાપરથી 1 કિ.મી. દૂર દોલતપર-દયાપર હાઇવે પર આજે દ્વિચક્રી વાહન…
View More કચ્છના દયાપર નજીક ટ્રેઈલરે બાઈકને ઉલાળતા અબડાસાના માતા-પુત્રના મોતરાજકોટમાં વિકૃત શખ્સે ઘરમાં ઘુસી નર્સની કરેલી હત્યા
યુનિવર્સિટી રોડ ઉપર ભાડેથી રહેતા 53 વર્ષના નર્સના ઘરમાં ઘુસેલા શખ્સનો પ્રતિકાર કરતાં છરીના ઘા ઝીંકયા નર્સે સ્વ બચાવમાં વિકૃત શખ્સ ઉપર વળતો હુમલો કર્યો…
View More રાજકોટમાં વિકૃત શખ્સે ઘરમાં ઘુસી નર્સની કરેલી હત્યાસસ્પેન્ડ TPO સાગઠિયાની 21 કરોડની મિલકત ટાંચમાં લેતું ED
રાજકોટના ચકચારી ગેમઝોન અગ્નિકાંડના આરોપીની મિલકત જપ્તીની નકલ રાજકોટ ACBને મોકલાઇ, આગળની કાર્યવાહી નહીં કરવા રજુઆત રાજકોટ સહીત રાજયભરમા ચકચાર જગાવનાર ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમા 27…
View More સસ્પેન્ડ TPO સાગઠિયાની 21 કરોડની મિલકત ટાંચમાં લેતું EDલીંબડીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, બે વેપારી સહિત ત્રણ પકડાયા
લીંબડી પોલીસે ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે આ કેસમાં એક આરોપી અને બે સોની વેપારીઓની ધરપકડ કરી છે. નાયબ પોલીસ મહાનિરીક્ષક…
View More લીંબડીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, બે વેપારી સહિત ત્રણ પકડાયાવાંકાનેર વૃજ રેસીડેન્સીના પાંચમા માળે ફ્લેટમાં આગ
ઘરવખરી બળીને ખાક, સદનસીબે જાનહાનિ ટળી આજરોજ તા.13ની સવારે દિવાનપરા સ્થીત વૃજ રેસીડેન્સીના પાંચમા માળે આગ લાગતા ફેલેટ ધારકોમાં અફરા તફરી મચી ગઇ હતી.…
View More વાંકાનેર વૃજ રેસીડેન્સીના પાંચમા માળે ફ્લેટમાં આગગોંડલમાં પંખો સાફ કરતાં સાસુને પુત્રવધૂએ ધક્કો મારી નીચે પાડી દીધા
ઘર કામ બાબતે સાસુ-વહુ વચ્ચે બોલાચાલી થતાં ગુસ્સે થયેલ પુત્રવધુનું પરાક્રમ ગોંડલમાં રાધાકૃષ્ણનગરમાં રહેતા સાસુ અને વહૂ વચ્ચે ઘર કામ બાબતે ઝઘડો થયા બાદ પુત્રવધુએ…
View More ગોંડલમાં પંખો સાફ કરતાં સાસુને પુત્રવધૂએ ધક્કો મારી નીચે પાડી દીધાધોરાજીની યુવતીએ મિત્રતા તોડી નાખતા ઈન્સ્ટાગ્રામ ફ્રેન્ડનો ત્રાસ
ધોરાજીમાં રહેતી એક 19 વર્ષિય યુવતીને ઈન્સ્ટાગ્રામ મારફતે અમદાવાદના એક યુવક સાથે મિત્રતા બંધાયા બાદ કોઈ કારણસર બન્ને વચ્ચે ફ્રેન્ડશીપ તુટી જતાં ઈન્સ્ટાગ્રામ યુવકે યુવતીને…
View More ધોરાજીની યુવતીએ મિત્રતા તોડી નાખતા ઈન્સ્ટાગ્રામ ફ્રેન્ડનો ત્રાસહાઈટેન્શન વીજલાઇનમાં શોક લાગતા 55 વર્ષીય આધેડનું મૃત્યુ
જામનગરના પટેલ એસ્ટેટ વિસ્તારમાં 135 કેવી ઝેટકોની હાઈ ટેન્શન વીજલાઇન નીચે નિયમો નેવે મૂકીને કરાયેલા એક કારખાનાની અગાસી પર કામ કરી રહેલા 55 વર્ષીય અજયભાઈ…
View More હાઈટેન્શન વીજલાઇનમાં શોક લાગતા 55 વર્ષીય આધેડનું મૃત્યુ