જામનગર માં રહેતી 14 વર્ષ ની સગીરા સાથે તેનો પૂર્વ પાડોશી એવો યુવક સોશિયલ મીડિયા મારફત સંપર્ક માં આવ્યા પછી આરોપી ના ઘર માં સગીરા…
View More સગીરા પર વારંવાર દુષ્કર્મ આચરનાર આરોપીને 20 વર્ષની સજા કરતી કોર્ટCategory: સૌરાષ્ટ્ર
દરેડ GIDCના 400 ઉદ્યોગપતિનો મનપા સામે હાઈકોર્ટમાં પરાજય
જામનગર શહેરથી આશરે 10 કિલોમીટર દૂર, દરેડ ગામ વિસ્તારમાં આવેલી પ્રતિષ્ઠિત દરેડ જીઆઇડીસીના અંદાજે 400 જેટલા ઉદ્યોગકારો હાલ ભારે નિરાશા અને આક્રોશની લાગણી…
View More દરેડ GIDCના 400 ઉદ્યોગપતિનો મનપા સામે હાઈકોર્ટમાં પરાજયજૂનાગઢ અગ્નિકાંડમાં મગરમચ્છોને બચાવી લેવાયા
જૂનાગઢ કોંગ્રેસના વકિંગ પ્રેસિડન્ટ અમિત પટેલ રાજ્યના પોલીસવડા તથા મુખ્યમંત્રીને એક પત્ર લખી ગત તા.17 મેના રોજ ગેસ કંપનીની બેદરકારીના કારણે જીવગુમાવનાર ત્રણ લોકોના વારસદારોને…
View More જૂનાગઢ અગ્નિકાંડમાં મગરમચ્છોને બચાવી લેવાયાચોટીલામાં પિતાએ દારૂ પીવા મુદે ઠપકો આપતા પુત્રએ ફિનાઇલ પીધુ
14- ચોટીલામા રહેતા યુવકને પિતાએ દારૂ પીવા મુદે ઠપકો આપ્યો હતો. પિતાના ઠપકાથી માઠુ લાગી આવતા પુત્રએ ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને ઝેરી…
View More ચોટીલામાં પિતાએ દારૂ પીવા મુદે ઠપકો આપતા પુત્રએ ફિનાઇલ પીધુજસદણમાં રિક્ષામાં મુસાફરોના પાકીટ અને મોબાઈલ ચોરી કરતાં બે ઝડપાયા
જસદણ પંથકમાં છેલ્લા ઘણા વખતથી રીક્ષામાં મુસાફરોને બેસાડી પાકીટ અને રોકડની ચોરી કરતાં બે શખ્સોને પોલીસે ઝડપી લીધા હતાં. રાજકોટનાં આ બન્ને શખ્સો પાસેથી દોઢ…
View More જસદણમાં રિક્ષામાં મુસાફરોના પાકીટ અને મોબાઈલ ચોરી કરતાં બે ઝડપાયાભાયાવદરમાં વિપક્ષના નેતા ઉપર ભાજપ અગ્રણી-મળતિયાઓનો હુમલો
25થી 30 લોકોનું ટોળુ તૂટી પડયું, બપોર સુધી ભાયાવદર બંધનું એલાન, સોશિયલ મીડિયામાં મેસેજનો ડખ્ખો ભાયાવદરમાં ફટાકડા ફોડવાની બાબતમાં સોશ્યલ મીડિયામાં આવેલા મેસેજના પ્રત્યુતરનો ખાર…
View More ભાયાવદરમાં વિપક્ષના નેતા ઉપર ભાજપ અગ્રણી-મળતિયાઓનો હુમલોજામકંડોરણામાં વેપારીને દુકાનમાં સીસીટીવી કાઢી હુમલો કરનાર બે શખ્સોની ધરપકડ
જામકંડોરણામાં વેપારીની દુકાન ઘુસી સીસીટીવી કેમેરા કાઢી લઈ હુમલો કરી મોટર સાઈકલ ઉઠાવી જનાર બે શખ્સોને પોલીસે ઝડપી લઈ કાયદાનું ભાન કરાવ્યું હતું. મળતી વિગતો…
View More જામકંડોરણામાં વેપારીને દુકાનમાં સીસીટીવી કાઢી હુમલો કરનાર બે શખ્સોની ધરપકડપ્રથમ વખત કચ્છમાં ગુજસીટોકના આરોપીઓની મિલકતો ટાંચમાં લેવાઈ
અંજારમાં વ્યાજખોરીનું દૂષણ ડામવા વ્યાજખોર ટોળકી એવી બે બહેન અને એક ભાઈ વિરુદ્ધ ગુજસીટોકની કલમો તળે પોલીસે કાર્યવાહી કરી હતી. આ ત્રણેયની રૂૂા. 41,70,072ના ત્રણ…
View More પ્રથમ વખત કચ્છમાં ગુજસીટોકના આરોપીઓની મિલકતો ટાંચમાં લેવાઈવેરાવળમાં ધાતુની માળા વેંચી મહિલા સાથે ઠગાઇ કરનાર ત્રણ ઝડપાયા
માતાની દવા માટે પૈસાની જરૂર હોવાનું કહી સોનાના બદલે ધાતુની માળા વેંચી 80 હજારની છેતરપિંડિ કરેલ વેરાવળ પોલીસે સોનાની માળાને બદલે ધાતુની માળા આપી રોકડા…
View More વેરાવળમાં ધાતુની માળા વેંચી મહિલા સાથે ઠગાઇ કરનાર ત્રણ ઝડપાયાગોંડલમાં ધાણાના વેપારી સાથે 1.90 કરોડની છેતરપિંડી
12 વર્ષથી ઉંઝાની પેઢીનું કામ સંભાળતા મેનેજરે બારોબાર ધાણા વેંચી માર્યા ભાંડો ફૂટી જતાં મેનેજરે 98 લાખના પ્લોટનો દસ્તાવેજ કરી આપ્યો ગોંડલમાંની જામવાડી જીઆઈડીસીમાં ધાણા…
View More ગોંડલમાં ધાણાના વેપારી સાથે 1.90 કરોડની છેતરપિંડી