14- ચોટીલામા રહેતા યુવકને પિતાએ દારૂ પીવા મુદે ઠપકો આપ્યો હતો. પિતાના ઠપકાથી માઠુ લાગી આવતા પુત્રએ ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામા આવ્યો હતો. ચોટીલામા રહેતા સદામ સલીમભાઇ નામનો રપ વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે રાત્રીના આઠેક વાગ્યાના અરસામા ફીનાઇલ પી લીધુ હતુ. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલમા દાખલ કરવામા આવ્યો હતો. પ્રાથમીક તપાસમા સદામ દારૂ પીને ઘરે આવ્યો હતો ત્યારે પિતાએ દારૂ પીવા મુદે ઠપકો આપતા સદામને માઠુ લાગી આવતા ફીનાઇલ પી લીધુ હોવાનુ જાણવા મળ્યુ છે.
ચોટીલામાં પિતાએ દારૂ પીવા મુદે ઠપકો આપતા પુત્રએ ફિનાઇલ પીધુ
14- ચોટીલામા રહેતા યુવકને પિતાએ દારૂ પીવા મુદે ઠપકો આપ્યો હતો. પિતાના ઠપકાથી માઠુ લાગી આવતા પુત્રએ ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને ઝેરી…
