દ્વારકામાં આજે એક દુ:ખદ ઘટના સામે આવી છે. મેધપરના 85 વર્ષીય વૃદ્ધ ગોરધનભાઈ ગોમતી નદીમાં સ્નાન કરવા ગયા હતા, જ્યાં તેઓ ભારે કરંટને કારણે…
View More દ્વારકાની ગોમતી નદીમાં સ્નાન કરવા ગયેલ વૃદ્ધનું ડૂબી જતા મોતCategory: સૌરાષ્ટ્ર
વેરાવળના વોર્ડ નં.5 અને 6માં ટેન્ડર વિરૂધ્ધ કામગીરી થયાનો આક્ષેપ
જિલ્લા કલેકટર સમક્ષ નગરસેવિકાની રજૂઆત વેરાવળ શહેરમાં વોર્ડ 5 અને 6 માં ગેસ લાઇન ની કામગીરી માં થયેલ ગેરરીતી અને ટેન્ડર વિરુદ્ધ કામગીરી થયેલ તેનો…
View More વેરાવળના વોર્ડ નં.5 અને 6માં ટેન્ડર વિરૂધ્ધ કામગીરી થયાનો આક્ષેપખંભાળિયા તાલુકાના ખજુરિયા ગામે જાહેરમાં જામેલી જુગારની મહેફિલ પર પોલીસ ત્રાટકી
ખંભાળિયા નજીકના ખજુરીયા ગામે સોમવારે પોલીસે જાહેરમાં રમાતા જુગાર પર દરોડો પાડી, રૂૂ. 4.30 લાખના મુદ્દામાલ સાથે સાત શખ્સોને દબોચી લીધા હતા. આ પ્રકરણમાં…
View More ખંભાળિયા તાલુકાના ખજુરિયા ગામે જાહેરમાં જામેલી જુગારની મહેફિલ પર પોલીસ ત્રાટકીજસદણવાસીઓને મળશે વિશાળ રમત સંકુલની ભેટ
ગુજરાતના ખેલાડીઓને તાલીમ અને સતત અભ્યાસ હેતુ તેમના નજીકના સ્થળે જ તમામ સુવિધાઓ સાથેના રમત સંકુલની વ્યવસ્થા કરવામાં આવે તેવા મુખ્યમંત્રીશ ભૂપેન્દ્રભાઈ પટેલના વિઝન…
View More જસદણવાસીઓને મળશે વિશાળ રમત સંકુલની ભેટનરેશ પટેલ ખોટી ઓડિયો ક્લિપનો કોઇ જવાબ નહીં આપે
જીગિશા પટેલ પોતે પણ બદનામ થાય છે, તેમણે પોલીસ ફરિયાદ નોંધાવવી જોઇએ: ખોડલધામ ટ્રસ્ટના પ્રવક્તાનું નિવેદન ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઇ પટેલને બ્લેકમેઇલીંગ અંગેની કથિત ઓડીયોકિલપ…
View More નરેશ પટેલ ખોટી ઓડિયો ક્લિપનો કોઇ જવાબ નહીં આપેઅમરેલી એસ.પી. વિરૂદ્ધ કરેલા નિવેદન બાદ પૂર્વ સાંસદ દિલીપ સંઘાણીની પલટી
ભાજપના વરિષ્ઠ સભ્ય, પૂર્વ સાંસદ દિલીપ સંધાણીએ, અમરેલી જિલ્લા પોલીસ વડા બાબતે ઉચ્ચારેલ શબ્દો આખરે પાછા ખેંચ્યા હતા.અમરેલી જિલ્લા ભાજપના અગ્રણી કાર્યકરો અને અમરેલી જિલ્લા…
View More અમરેલી એસ.પી. વિરૂદ્ધ કરેલા નિવેદન બાદ પૂર્વ સાંસદ દિલીપ સંઘાણીની પલટીશિક્ષણ શાસ્ત્રીઓએ વિદ્યાના નામે વેપલો ચાલુ કર્યો, કોંગ્રેસનો ભાંડાફોડ
પાંચ સ્કૂલ સંચાલકો દ્વારા શિક્ષણ ફ્રીમાં ન ધરાતા એજ્યુમોલમાંથી વિદ્યાર્થીઓને વસ્તુઓ ફરજિયાત ખરીદી કરી પોતાને ખટાવવાના ખેલ જિલ્લા શિક્ષણાધિકારીના પરિપત્રનું પડીકું વાળીને વાળી દેતા…
View More શિક્ષણ શાસ્ત્રીઓએ વિદ્યાના નામે વેપલો ચાલુ કર્યો, કોંગ્રેસનો ભાંડાફોડમોરબીની સગીરાને ભગાડી જનાર શખ્સને બેંગ્લોરથી ઝડપી લેવાયો
ત્રણ એપ્રિલે શખ્સ સગીરાને ભગાડી ગયો હતો મોરબી તાલુકાના ગ્રામ્ય પંથકમાં આવેલ સિરામિક એકમમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપીને બેંગ્લોરથી ઝડપી લઈને ભોગ બનનાર સગીરાને શોધી…
View More મોરબીની સગીરાને ભગાડી જનાર શખ્સને બેંગ્લોરથી ઝડપી લેવાયોસુરજબારી પુલ ઉપર બાઈકને ટ્રકે અડફેટે લેતા બે યુવાનનાં મોત
કચ્છના પ્રવેશદ્વાર સમાન સૂરજબારી પુલ પર આગળ જતી બાઇકને પાછળથી ટ્રકે હડફેટમાં લેતાં દશરથ ડાયા કોળી તથા રવિસિંઘ કિશોરસિંઘ પંજાબી નામના યુવાનોના મોત થયા હતા.…
View More સુરજબારી પુલ ઉપર બાઈકને ટ્રકે અડફેટે લેતા બે યુવાનનાં મોતમોરબીમાં ગૌરક્ષકોએ કતલખાને જતાં 26 ઘેટા-બકરાને બચાવ્યા
મોરબી સહીત સૌરાષ્ટ્રના ગૌરક્ષકોની ટીમે રવિરાજ ચોકડી પાસેથી ગેરકાયદે કતલખાને ધકેલાતા 26 અબોલ જીવોને છોડાવી મુદામાલ પોલીસ મથકને સોપવામાં આવ્યો છે. મોરબી ગૌરક્ષક વિશ્વ હિંદુ…
View More મોરબીમાં ગૌરક્ષકોએ કતલખાને જતાં 26 ઘેટા-બકરાને બચાવ્યા