હળવદ તાલુકાના ચરાડવા ગામે ખેત મજૂરી અર્થે આવેલી શ્રમિક પરિણીતા મોબાઈલમાં મશગુલ રહેતા પતિએ ઠપકો આપ્યો હતો પતિના ઠપકાથી માઠું લાગી આવતા પરિણીતાએ ઝેરી દવા…
View More હળવદના ચરાડવામાં મોબાઇલમાં મશગુલ પત્નીને પતિએ ઠપકો આપતા કર્યો આપઘાતCategory: સૌરાષ્ટ્ર
ગોંડલની ગૌસંસ્થા સાથે 3.83 લાખની છેતરપિંડી, ઓફિસ મેનેજર સામે ફરીયાદ
ગોંડલ તાલુકામાં આવેલી નામાંકિત ગોપાલન અને પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે કાર્યરત ’ગીર ગૌ જતન સંસ્થાન’ સાથે રૂૂ. 3,83,920ની વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.…
View More ગોંડલની ગૌસંસ્થા સાથે 3.83 લાખની છેતરપિંડી, ઓફિસ મેનેજર સામે ફરીયાદદશામાનાં વ્રત દરમિયાન ઢોંગી ભૂઇમાથી સાવધાન રહેવા જાથાની અપીલ
આપણા દેશમાં છેલ્લા કેટલાંક વર્ષોથી શ્રાવણ માસની એકમથી દસમ સુધી તથા આ વર્ષે તા. 13મી ઓગસ્ટથી 22મી ઓગસ્ટ સુધી આરાધ્ય દેવી દશામૉંના વ્રતનો પ્રારંભ, પૂજન,…
View More દશામાનાં વ્રત દરમિયાન ઢોંગી ભૂઇમાથી સાવધાન રહેવા જાથાની અપીલ‘બંધન ફોર ભારત’ જવાનોને રાજકોટથી મોકલાશે 70 હજારથી વધુ રાખડીઓ
દેશના જવાનો મોટાભાગના સમયે સીમા પર રહીને સુરક્ષા કાર્ય કરતા હોય છે. તેઓ ખાસ દિવસો, લગ્નપ્રસંગો કે તહેવારો દરમિયાન ઉજવણી નહીં માત્ર સુરક્ષા પર જ…
View More ‘બંધન ફોર ભારત’ જવાનોને રાજકોટથી મોકલાશે 70 હજારથી વધુ રાખડીઓચિક્કાર ભરેલા કૂવાના પાણીમાં આપમેળે લાગતા હલેસા!
મોરબી ના વીરપરડા ગામમાં રોડ પર આવેલી એક વાડીના કૂવામાં વિચિત્ર ઘટના બની રહી છે. વાડીના માલિક પ્રાણજીવન લીંબાભાઈ સાદરિયા છે. છેલ્લા બે દિવસથી સતત…
View More ચિક્કાર ભરેલા કૂવાના પાણીમાં આપમેળે લાગતા હલેસા!સિવિલ હોસ્પિટલના શબઘર પાછળ જ પ્યાસીઓનો અડ્ડો
સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી રાજકોટની પંડિત દિન દયાળ સિવિલ હોસ્પિટલ લાંબા સમયથી સ્ટાફ અને સુવિધાના અભાવથી પીડાઇ રહી છે. તેનો હજુ કોઇ ઇલાજ થયો નથી…
View More સિવિલ હોસ્પિટલના શબઘર પાછળ જ પ્યાસીઓનો અડ્ડોશહેરની વધુ 3 લાખ મિલકતોનું થશે જીઓ ટેગિંગ, સ્ટેન્ડિંગમાં દરખાસ્ત
રાજકોટ નપાના ચોપડે નોંધાયેલી તમામ મિલકતોનું જીઓ ટેગિંગ કરવામા આવી રહ્યુ છે. પ્રથમ રાઉન્ડ પૂર્ણ થઇ ગયા બાદ વધુ 3 લાખ મિલકતોનું જીઓ ટેગિંગ કરવા…
View More શહેરની વધુ 3 લાખ મિલકતોનું થશે જીઓ ટેગિંગ, સ્ટેન્ડિંગમાં દરખાસ્તવિકસિત રાજકોટમાં FIRE BRIGADEનો કૂવો ટૂંકો પડે! 4 સ્ટેશનની ઘટ
સ્ટેન્ડિંગ ફાયર એડવાઇઝરી કાઉન્સિલ (S.F.A.C.)ના નિયમ મુજબ દર 10.36 ચો.કિ.મી. દીઠ એક ફાયર સ્ટેશન જરૂરી : 161 ચો.મી.નો ઘેરાવો ધરાવતા રાજકોટમાં માત્ર 8 ફાયર સ્ટેશન…
View More વિકસિત રાજકોટમાં FIRE BRIGADEનો કૂવો ટૂંકો પડે! 4 સ્ટેશનની ઘટલાઠીમાં વેપારીને હનિટ્રેપમાં ફસાવનાર ટોળકી ઝડપાઇ
અમરેલી જિલ્લાના લાઠી પંથકમાં 15 દિવસ અગાઉ બનેલી હનીટ્રેપની ઘટનાનો લાઠી પોલીસે સફળ ભેદ ઉકેલી આંતરજિલ્લા હનીટ્રેપ ગેંગના ચાર શાતિર આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ…
View More લાઠીમાં વેપારીને હનિટ્રેપમાં ફસાવનાર ટોળકી ઝડપાઇજામનગરમાં ઇ-બસ સેવાનું વિસ્તરણ, કુલ 50 એરક્ધડીશન્ડ બસો દોડશે
જામનગર શહેરમાં પ્રધાનમંત્રી ઈ-બસ યોજના હેઠળ શરૂૂ કરાયેલી એરક્ધડીશન્ડ સીટી બસ સેવાનો હવે વધુ વિસ્તાર થવા જઈ રહ્યો છે. કેન્દ્ર સરકાર તરફથી જામનગર મહાનગરપાલિકાને વધુ…
View More જામનગરમાં ઇ-બસ સેવાનું વિસ્તરણ, કુલ 50 એરક્ધડીશન્ડ બસો દોડશે