ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાનું મિતિયાજ ગામ તેના નવનિયુક્ત સરપંચ સુરપાલસિંહ બારડ દ્વારા લેવાયેલા એક ક્રાંતિકારી નિર્ણયને કારણે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. સરપંચ બારડે ગ્રામજનો,…
View More કોડીનાર તાલુકાના મિતિયાજ ગામે રાત્રે પણ ખુલ્લી રહેશે પંચાયત કચેરીCategory: સૌરાષ્ટ્ર
ગોંડલના બિલિયાળા ગામે દંપતીને રૂમમાં બંધ કરી 4.57 લાખની ચોરી
ગોંડલ નાં બીલીયાળા ગામે તસ્કરોએ બે રહેણાંક મકાન ને નિશાન બનાવી તાળા તોડી રુ.4,57,000 ની રોકડ તથા દાગીના સહિત માલમતા ની ચોરી કરી જતા તાલુકા…
View More ગોંડલના બિલિયાળા ગામે દંપતીને રૂમમાં બંધ કરી 4.57 લાખની ચોરીવડિયામાં મજૂરીના પૈસા ન મળતા ચોરીનો પ્લાન ઘડ્યો, દંપતી જાગી જતા હત્યા કરી
માત્ર બે મિનિટના સીસીટીવી ફૂટેઝ ડબલ મર્ડરની ઘટનાનો ભેદ ઉકેલવામાં મહત્વના સાબિત થયા, ચાર આરોપી પકડાયા અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના ઢૂંઢિયાપીપળીયા ગામમાં થયેલી લૂંટ અને…
View More વડિયામાં મજૂરીના પૈસા ન મળતા ચોરીનો પ્લાન ઘડ્યો, દંપતી જાગી જતા હત્યા કરીમોરબીમાં હીટ એન્ડ રનમાં બાઇકચાલક યુવાનનું મોત
મોરબીના ભરતનગર નજીક હીટ એન્ડ રનમા અજાણ્યા વાહનની ઠોકરે બાઈકચાલક યુવાનનું મોત નિપજયુ હતુ. ભરતનગર ગામ નજીકથી યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે અજાણ્યા વાહને…
View More મોરબીમાં હીટ એન્ડ રનમાં બાઇકચાલક યુવાનનું મોતપ્રેમીના ત્રાસથી કંટાળી મહિલા આપઘાત કરવા પહોંચી
181 અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમે જીવ બચાવી નવજીવન આપ્યું તારીખ:-25/07/2025 ના રોજ 181 અભયમ મહિલા હેલ્પલાઇન માં જાગૃત નાગરિક દ્વારા કોલ કરવામાં આવેલ કે એક…
View More પ્રેમીના ત્રાસથી કંટાળી મહિલા આપઘાત કરવા પહોંચીભાવનગરમાં સગીર વાહન ચલાવતા ઝડપાશે તો વાલી વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરશે: પોલીસ
સંચાલકોને વાલીઓના ગ્રુપમાં પરિપત્ર વાઇરલ કરવા સૂચના ભાવનગર શહેરની શાળા અને કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી કે વિદ્યાર્થીનીઓ પોતાની પાસે લર્નિંગ લાઇસન્સ પણ ન હોય તેમ…
View More ભાવનગરમાં સગીર વાહન ચલાવતા ઝડપાશે તો વાલી વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરશે: પોલીસખંભાળિયા નજીક ગૌમાંસના જથ્થા સાથે દંપતી ઝડપાયું
ખંભાળિયા નજીકના સલાયા માર્ગ પર વહેલી સવારના સમયે સ્કૂટર પર ગૌમાંસ લઈ જવાતું હોવાની માહિતી ગૌસેવકોને મળતા આ અંગે કરવામાં આવેલી કાર્યવાહી બાદ માંસ લઈ…
View More ખંભાળિયા નજીક ગૌમાંસના જથ્થા સાથે દંપતી ઝડપાયુંભાણવડ પંથકમાં ગૌવંશની હત્યા સબબ ચાર શખ્સોની ધરપકડ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ વિસ્તારમાં કેટલાક શખ્સો દ્વારા એક ગાયની હત્યા નિપજાવવામાં આવતા પોલીસ દ્વારા કરવામાં આવેલી તાકીદની કાર્યવાહીમાં ચાર શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે.…
View More ભાણવડ પંથકમાં ગૌવંશની હત્યા સબબ ચાર શખ્સોની ધરપકડમોરબીમાં બે પરિણીતાનો આપઘાત, ડોલમાં ડૂબી જતા માસુમ બાળાનું મોત
જેતપર ગામ, લીલાપર ચોકડી અને રફાળેશ્ર્વર કારખાનામાં બનાવ બન્યા પ્રથમ બનાવમાં મોરબીના જેતપર ગામે વાડીએ રહેતા મુસ્કાનબેન ગોકુલભાઈ ભાભર (ઉ.વ.28) વાળી પરિણીતા ગત તા. 25…
View More મોરબીમાં બે પરિણીતાનો આપઘાત, ડોલમાં ડૂબી જતા માસુમ બાળાનું મોતમોરબીમાં ટ્રાફિક પોલીની મેગા ડ્રાઇવ, 21 વાહનચાલકો દંડાયા
નિયમોનો ભંગ કરનાર પાસેથી રૂા.5.66 લાખનો દંડ વસૂલાયો મોરબી શહેર-જિલ્લામાં ટ્રાફિક નિયમન બાબતે રાજ્યના વાહનવ્યવહાર મંત્રી સમક્ષ થયેલી રજુઆત બાદ મોરબી આરટીઓ મેદાને આવ્યું છે…
View More મોરબીમાં ટ્રાફિક પોલીની મેગા ડ્રાઇવ, 21 વાહનચાલકો દંડાયા