રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં આગામી 15 ઓગસ્ટ-રાષ્ટ્રીય પર્વ સપ્તાહની ઉજવણી થનાર છે. એક સપ્તાહ સુધી વિવિધ દેશભક્તિના કાર્યક્રમો યોજાનાર છે. જેના ભાગરૂૂપે તા.13મીને ગુરુવારે ત્રિરંગા…
View More ‘હર ઘર તિરંગા’ માટે રૂ.9ની એક એવી 1 લાખ લાકડી ખરીદાઇ, ટૂંકી મુદતનું ટેન્ડરCategory: સૌરાષ્ટ્ર
ધાર્મિક સ્થળો, જાહેર રસ્તાઓ પરના દબાણો મુદ્દે કલેક્ટરે તમામ વિભાગોની બેઠક બોલાવી
ગુજરાત હાઈકોર્ટ દ્વારા જાહેર સ્થળો, રસ્તાઓ અને માર્ગો પર આવેલા અનધિકૃત ધાર્મિક દબાણો મામલે દાખવવામાં આવેલી ગંભીરતા બાદ રાજકોટનું વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. રાજકોટ…
View More ધાર્મિક સ્થળો, જાહેર રસ્તાઓ પરના દબાણો મુદ્દે કલેક્ટરે તમામ વિભાગોની બેઠક બોલાવીગુરુવારે તિરંગા યાત્રા : ’GEN-G’ને રિઝવવા માસ્ટર પ્લાન
રાજકોટ શહેરમાં આગામી ગુરુવારના રોજ એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમા ’ઝેન જી’ (GEN-G) એટલે કે, યુવાનોને વધુમાં વધુ સંખ્યામાં ભેગા કરવાનો…
View More ગુરુવારે તિરંગા યાત્રા : ’GEN-G’ને રિઝવવા માસ્ટર પ્લાનમચ્છુ હોનારતને 47 વર્ષ પૂરા, દાયકાઓ જૂના દર્દ ફરી તાજા થયા
11 ઓગસ્ટ 1979ના રોજ સર્જાયેલી ગોઝારી મચ્છુ જળ હોનારતને આજે 47 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-2 ડેમ તૂટતાં સર્જાયેલી આ અકલ્પનીય…
View More મચ્છુ હોનારતને 47 વર્ષ પૂરા, દાયકાઓ જૂના દર્દ ફરી તાજા થયાઆવતીકાલે એવવ્રત જીવવ્રતનું જાગરણ અને દશામાના વ્રતનો પ્રારંભ
તા 12 ઓગસ્ટ ને બુધવાર અષાઢ વદ અમાસના દિવસે દિવાસો એવવ્રત જીવવ્રત તથા જાગરણ બુધવારી અમાસ તથા દાન પુણ્ય વ્રત માટે ઉતમયોગ વ્યતિપાત યોગ પણ…
View More આવતીકાલે એવવ્રત જીવવ્રતનું જાગરણ અને દશામાના વ્રતનો પ્રારંભમાત્ર નેતાગીરી કરવાના બદલે પ્રજાના પ્રશ્ર્નોમાં ધ્યાન આપો, ભાજપ નેતાનો વીડિયો
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકા પંચાયતના પૂર્વ મહિલા પ્રમુખના પતિ અને સ્થાનિક આગેવાન પીઠાભાઈ બથવારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ કરતા સ્થાનિક રાજકારણમાં ભારે ચકચાર…
View More માત્ર નેતાગીરી કરવાના બદલે પ્રજાના પ્રશ્ર્નોમાં ધ્યાન આપો, ભાજપ નેતાનો વીડિયોRMCની વોર્ડ ઓફિસમાં જ રંગરેલિયા અને કબાટમાં દારૂના ચપલા
રાજકોટ મહાનગરપાલિકાના સામાકાંઠાના એક રંગીલા સ્વભાવના વોર્ડ ઇન્ચાર્જ અધિકારી અને એક મહિલા સફાઇ કામદાર વચ્ચેનું ઇલુઇલુ છાપરે ચડીને છતુ થયુ છે. વોર્ડ ઓફિસની અંદર જ…
View More RMCની વોર્ડ ઓફિસમાં જ રંગરેલિયા અને કબાટમાં દારૂના ચપલામોરબીના યુવકને વેબસાઇટ પર આર્મીમેનની ઓળખ આપી બેલડીએ 12.24 લાખ પડાવ્યા
મોરબીના યુવાનને આર્મીમેનના ખોટા નામો આપી પેઢીના નંબર પર ઇન્ડિયન આર્મી કેંટમાં વેન્ડર સિસ્ટમના નામે બેંક ખાતામાં રૂૂ 12.42 લાખ મેળવી ઠગાઈ કર્યાની પોલીસ ફરિયાદ…
View More મોરબીના યુવકને વેબસાઇટ પર આર્મીમેનની ઓળખ આપી બેલડીએ 12.24 લાખ પડાવ્યામુન્દ્રામાં 17 કરોડના યુએસના કોલસા પ્રકરણમાં સૂત્રધારની ધરપકડ
પશ્ચિમ કચ્છ પેટ્રોલ ફ્લો સ્ક્વોડે મુન્દ્રા અદાણી પોર્ટ ખાતેના કરોડો રૂૂપિયાના કોલસા કૌભાંડના મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો છે. આ કેસમાં ₹17 કરોડથી વધુના કોલસાનો જથ્થો…
View More મુન્દ્રામાં 17 કરોડના યુએસના કોલસા પ્રકરણમાં સૂત્રધારની ધરપકડચોટીલા સ્મશાનગૃહમાં સુવિધાઓનો અભાવ, તંત્રની સામે સવાલો
વરસાદી માહોલમાં અંતિમવિધિ માટે આવતા પરિવારજનોને પીવાનું પાણી, સ્નાન અને અન્ય મૂળભૂત સુવિધાઓ માટે હાલાકી ચોટીલા શહેરના સ્મશાનગૃહમાં છેલ્લા ઘણા સમયથી મૂળભૂત સુવિધાઓના અભાવની ફરિયાદો…
View More ચોટીલા સ્મશાનગૃહમાં સુવિધાઓનો અભાવ, તંત્રની સામે સવાલો