અંધારપટ છવાતા કર્મચારીઓ અને તબીબોએ મોબાઈલની લાઈટમાં દર્દીઓની તપાસ કરવી પડી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં આજે વીજ પુરવઠો ખોરવાઈ જતાં હોસ્પિટલમાં અંધારપટ છવાઈ ગયો હતો.…
View More જામનગરની હોસ્પિટલમાં વીજળી ગુલ: મોબાઈલની લાઈટના અજવાળે સારવારCategory: સૌરાષ્ટ્ર
સુરેન્દ્રનગરમાં હાઇવે પર ચોરી કરતી કંજર ગેંગ ઝડપાઇ
સુરેન્દ્રનગર જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને વણઉકેલાયેલા ગુનાઓનો ભેદ ઉકેલવા પોલીસે હાથ ધરેલી કામગીરીમાં આંતરરાજ્ય કંજર ગેંગના ત્રણ સભ્યો ઝડપાયા છે. આરોપીઓ હાઇવે પર…
View More સુરેન્દ્રનગરમાં હાઇવે પર ચોરી કરતી કંજર ગેંગ ઝડપાઇજામનગર જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરામાં વધુ ત્રણ દર્દીઓના મૃત્યુથી ભારે ફફડાટ
જામનગર જિલ્લામાં ચાંદીપુરા રોગના લક્ષણો ધરાવતા બાળ દર્દીઓની સંખ્યા ધીમાં પગલે સતત વધી રહી છે. ખાતે ગત શનિવારે વધુ બે દર્દીઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ…
View More જામનગર જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરામાં વધુ ત્રણ દર્દીઓના મૃત્યુથી ભારે ફફડાટજૂનાગઢની આલ્ફા હોસ્ટેલ ફરી વિવાદમાં, છાત્રો સાથે મારપીટના આક્ષેપો
જૂનાગઢમાં આવેલી આલ્ફા વિદ્યા સંકુલમાં સંચાલન અને હોસ્ટેલની સુવિધાઓને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. શાળા અને હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા શાળા પ્રશાસન, ટ્રસ્ટીઓ…
View More જૂનાગઢની આલ્ફા હોસ્ટેલ ફરી વિવાદમાં, છાત્રો સાથે મારપીટના આક્ષેપોજામનગર, કાલાવડ, લાલપુર અને જામજોધપુરમાં બે દિવસનો પાણીકાપ
વિરમગામ પાસે સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલમાં ભંગાણ સર્જાતા પાણી વિતરણ વ્યવસ્થા ઠપ્પ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, જામનગર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જામનગર…
View More જામનગર, કાલાવડ, લાલપુર અને જામજોધપુરમાં બે દિવસનો પાણીકાપટ્રાન્સપોર્ટનગર પાસે ટ્રકમાંથી 2.77 લાખનો દારૂ પકડાયો
શહેરની ભાગોળે ટ્રાન્સપોર્ટ નગરના ખૂણે માર્કેટીંગ યાર્ડ પાસે હાઇવે પરથી પીસીબીની ટીમે રૂૂ. 2,77,656ની કિંમતનો વિદેશી દારૂૂ ભરેલ ટ્રક સાથે ડ્રાઇવરની ધરપકડ કરી છે, જ્યારે…
View More ટ્રાન્સપોર્ટનગર પાસે ટ્રકમાંથી 2.77 લાખનો દારૂ પકડાયોભાવનગરમાં નકલી ચાંદી વેચવા આવેલા રાજકોટના ભાઇ-બહેન ઝડપાયા
ભાવનગરમાં સોની વેપારીઓને 100 ટચની શુદ્ધ ચાંદી હોવાનું કહી હલકી ગુણવત્તાની ચાંદી વેચવાના પ્રયાસનો પર્દાફાશ થયો છે. રાજકોટથી એક ભાઈ-બહેન 25 ટચની ચાંદીને 100 ટચની…
View More ભાવનગરમાં નકલી ચાંદી વેચવા આવેલા રાજકોટના ભાઇ-બહેન ઝડપાયામરચા પાઉડરના ભેળસેળિયા વેપારીને છેક નવ વર્ષે થઇ એક માસની જેલ સજા
ખાણીપીણીની ચીજવસ્તુમાં ઘાતક ભેળસેળિયા કરનારા સમાજના દુશ્મન સમાન ધંધાર્થીઓ પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરતા પહેલા સો વખત વિચારે તેવી ત્વરિત આકરી સજા આપવામાં ન્યાયતંત્રમાં જાણે…
View More મરચા પાઉડરના ભેળસેળિયા વેપારીને છેક નવ વર્ષે થઇ એક માસની જેલ સજાસામાકાંઠે 19 લાખની આંગડિયા લૂંટનો ભેદ ખૂલ્યો, બે શખ્સો ઝડપાયા, બે ફરાર
શહેરના સામાકાંઠે આવેલી ’પ્રાઇમ એન્ટરપ્રાઇઝ’ નામની આંગડિયા પેઢીમાંથી ગત તા 30 જુલાઈના રોજ દિવસ-દહાડે બંદૂકની અણીએ રૂૂ. 19 લાખની રોકડ રકમની સનસનાટીભરી લૂંટ ચલાવી ફરાર…
View More સામાકાંઠે 19 લાખની આંગડિયા લૂંટનો ભેદ ખૂલ્યો, બે શખ્સો ઝડપાયા, બે ફરારરાજકોટમાં ઝાડા-ઉલ્ટી સહિત પાણીજન્ય રોગચાળામાં વધારો
રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્યતંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા…
View More રાજકોટમાં ઝાડા-ઉલ્ટી સહિત પાણીજન્ય રોગચાળામાં વધારો