નાયબ કલેકટર ચોટીલા એચ.ટી.મકવાણા ચોટીલા સબ ડીવીઝન હેઠળના ચોટીલા અને નાની મોલડી પોલીસ સ્ટેશનની તપાસણી કરવામાં આવી હતી. સરકારના ગુહ વિભાગના તારીખ : 24/02/1988 ના…
View More ચોટીલા અને નાની મોલડી પોલીસ સ્ટેશનની ઓચિંતી મુલાકાત લેતા પ્રાંત અધિકારીCategory: સૌરાષ્ટ્ર
જામનગરમાં શ્રાવણી મેળાનાં ભ્રષ્ટાચાર પ્રકરણમાં નવો વળાંક: મેળાનાં ધંધાર્થીનો આપઘાતનો પ્રયાસ
પોલીસ દ્વારા આત્મહત્યાના પ્રયાસનું કારણ જાણવા તપાસ શરૂ જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત શ્રાવણી મેળો આ વખતે શરૂૂઆતથી જ વિવાદમાં રહ્યો છે, અને દિનપ્રતિદિન તેમાં નવા…
View More જામનગરમાં શ્રાવણી મેળાનાં ભ્રષ્ટાચાર પ્રકરણમાં નવો વળાંક: મેળાનાં ધંધાર્થીનો આપઘાતનો પ્રયાસસુત્રાપાડાના મટાણામાં જર્જરીત પાણીની ટાંકીથી ગામલોકોમાં ભયનો માહોલ
સુત્રાપાડા તાલુકાનાં મટાણા અને રાખેજ ગામે પાણી પુરવઠા માટે વર્ષો પહેલાં બાંધવામાં આવેલી ઓવરહેડ ટાંકી હવે જર્જરીત હાલતમાં પહોંચી છે. ટાંકીનું પ્લાસ્ટર ઉખડી જતાં અંદરના…
View More સુત્રાપાડાના મટાણામાં જર્જરીત પાણીની ટાંકીથી ગામલોકોમાં ભયનો માહોલભાણવડના મોટા કાલાવડમાં કારમાં ઘૂસ્યો અજગર
ભાણવડ તાબેના મોટા કાલાવડ ગામે ગઈકાલે રાત્રિના સમયે એક મોટરકારના માલિકે પોતાની કારનો દરવાજો ખોલતા જ કારના ડેશબોર્ડ પર નવેક ફૂટ જેટલો લાંબો અજગર જોવા…
View More ભાણવડના મોટા કાલાવડમાં કારમાં ઘૂસ્યો અજગરસોમનાથ પ્રભાસ પાટણ પાલિકાની ઘોર બેદરકારીથી પીવાના નળમાં ભળે છે ગટરનું પાણી
વિગત એમ છે કે પ્રભાસ પાટણમાં રામરાજ ચોકમાં જુદા જુદા વિસ્તારોમાં પાણી પહોંચાડવા માટેનો વાલ્વ આવેલ છે જે જમીનથી નીચેની સપાટીએ છે જેને કારણે આજુબાજુના…
View More સોમનાથ પ્રભાસ પાટણ પાલિકાની ઘોર બેદરકારીથી પીવાના નળમાં ભળે છે ગટરનું પાણીસુત્રાપાડા બંદર નજીકથી 250 કિલો અનાજનો જથ્થો ઝડપાયો
જિલ્લા કલેકટર એન.વી. ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ સૂત્રાપાડા બંદર ખાતે મળેલ બાતમીના આધારે એક છકડો રીક્ષાને રોકી તપાસ કરતાં તેમાંથી શંકાસ્પદ અનાજનો જથ્થો પકડી પાડવામાં આવ્યો…
View More સુત્રાપાડા બંદર નજીકથી 250 કિલો અનાજનો જથ્થો ઝડપાયોસાવરકુંડલા નગરપાલિકામાં કથિત ભ્રષ્ટાચાર મામલે પૂર્વ મહિલા પ્રમુખને નોટિસ ફટકારી
સાવરકુંડલા નગરપાલિકામાં થયેલા કથિત ભ્રષ્ટાચારના મામલે પ્રાદેશિક કમિશનરે કડક કાર્યવાહી હાથ ધરી છે. પાલિકાના પૂર્વ શહેર ભાજપ મહામંત્રી રામદેવસિંહ ગોહિલે આ બાબતે લેખિત ફરિયાદ કરી…
View More સાવરકુંડલા નગરપાલિકામાં કથિત ભ્રષ્ટાચાર મામલે પૂર્વ મહિલા પ્રમુખને નોટિસ ફટકારીસોમનાથના સાનિધ્યમાં સરદારયાત્રાનું સમાપન
સોમનાથના પવિત્ર પરિસરમાં એક અનોખો પ્રસંગ સર્જાયો. બારડોલીથી શરૂૂ થયેલી 12 દિવસીય સરદાર સન્માન યાત્રાનો સમાપન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં થયો. આ યાત્રા માત્ર પગલાંઓની સફર…
View More સોમનાથના સાનિધ્યમાં સરદારયાત્રાનું સમાપનમોરબીમાં પાટીદાર નવરાત્રિ મહોત્સવના આયોજકો દ્વારા શદીદોના પરિવારોને સહાય
સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન આયોજિત પાટીદાર નવરાત્રી મહોત્સવના આયોજકો દ્વારા શહીદોના પરિવારોને આર્થિક સહાય પૂરી ચૂકવાઈ મોરબી: તા 23 મોરબીમાં દર વર્ષની જેમ આ…
View More મોરબીમાં પાટીદાર નવરાત્રિ મહોત્સવના આયોજકો દ્વારા શદીદોના પરિવારોને સહાયનટરાજના સાનિધ્યે નૃત્યના સંગાથે સ્ટેજ પર અંતિમ શ્વાસ લેવાની ઈચ્છા છે
ગરબા અને શાસ્ત્રીય નૃત્ય દ્વારા ભારતીય સંસ્કૃતિની મહેંક દેશ-વિદેશમાં પ્રસરાવે છે અવની શાહ રાજકોટની જાણીતી ગેલેક્સી ગરબીમાં દસ વર્ષ સુધી કોરિયોગ્રાફી કરનાર અવનીબેન શાહ 63…
View More નટરાજના સાનિધ્યે નૃત્યના સંગાથે સ્ટેજ પર અંતિમ શ્વાસ લેવાની ઈચ્છા છે