ફરિયાદીએ 1.50 લાખની સામે સોનાની બે કડલી વ્યાજખોરને આપી હતી વિમલનગર મેઈન રોડ મેરી ગોલ્ડ એપાર્ટમેન્ટમાં રહેતા અને સવાણી કીડની હોસ્પિટલ પાસે પિતૃકૃપા નામની રેસ્ટોરન્ટ…
View More તારાથી પૈસાનો મેળ ન થાય તો તારી ઘરવાળી મુકી જા, રેસ્ટોરન્ટ સંચાલકને વ્યાજખોરની ધમકીCategory: સૌરાષ્ટ્ર
હોસ્પિટલ ચોકમાં શાકભાજીના ધંધાર્થીને મિત્રોએ દારૂ પીવડાવી માર મારી લૂંટ ચલાવ્યાનો આરોપ
શહેરમાં ઘંટેશ્ર્વર પચ્ચીસવારીયામાં રહેતો અને શાકભાજીનો ધંધો કરતો યુવાન હોસ્પિટલ ચોકમાં હતો ત્યારે મિત્રોએ દારૂ પીવડાવી માર માર્યો હતો અને રોકડ રૂપિયાની લુંટ ચલાવી હોવાના…
View More હોસ્પિટલ ચોકમાં શાકભાજીના ધંધાર્થીને મિત્રોએ દારૂ પીવડાવી માર મારી લૂંટ ચલાવ્યાનો આરોપસેક્સ સ્ટેમીના વધારવાની દવાનું ઓનલાઈન વેંચાણ કરતું કોલ સેન્ટર પકડાયું
ભાયાવદરમાં પોલીસનો દરોડો, 11 કોમ્પ્યુટર અને લેપટોપ સાથે જુદા-જુદા પ્રકારની આયુર્વેદિક દવાઓ સહિત રૂૂ.3.96 લાખનો મુદ્દામાલ કબજે સૂત્રધાર સહિત 9 શખ્સોની ધરપકડ,દરોડામાં તકનો લાભ લઇ…
View More સેક્સ સ્ટેમીના વધારવાની દવાનું ઓનલાઈન વેંચાણ કરતું કોલ સેન્ટર પકડાયુંત્રણ ટાઉનશિપમાં ભાડેથી આપેલા વધુ 6 આવાસો સીલ કરતું મનપા
મહાનગરપાલિકા અને રૂડા દ્વારા આવાસ યોજનાઓમાં ચેકિંગ હાથ ધરી હપ્તા ન ભરનાર અને આવાસ ભાડેથી આપેલા હોય તેવા લાભાર્થીઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી શરૂ કરી છે.…
View More ત્રણ ટાઉનશિપમાં ભાડેથી આપેલા વધુ 6 આવાસો સીલ કરતું મનપાસ્કૂલ વાનચાલકો સામે ટ્રાફિક અને આરટીઓ ફરી ધોંસ બોલાવશે
શાળાઓમાં પરીક્ષા બાદ દિવાળી વેકેશનની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ત્યારે ટ્રાફિક અને આરટીઓ દ્વારા સ્કુલવાન ચાલકો સામે ઝુંબેશ શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.…
View More સ્કૂલ વાનચાલકો સામે ટ્રાફિક અને આરટીઓ ફરી ધોંસ બોલાવશેમર્યા પછી પણ શાંતિ નહીં; દાખલા માટે ઇ-મેલ આઇડી ફરજિયાત!
મનપાના જન્મ-મરણ વિભાગમાં એક માસથી અંધાધૂંધી, ત્રણ પોર્ટલમાં થતી કામગીરીથી અરજદારો પરેશાન પદાધિકારીઓ ઉઠતી બજારે તાયફાઓમાં વ્યસ્ત, વિપક્ષ નિષ્ફળ, પ્રજાજનો લાચાર મહાનગરપાલિકાના જન્મ-મરણ વિભાગમાં છેલ્લા…
View More મર્યા પછી પણ શાંતિ નહીં; દાખલા માટે ઇ-મેલ આઇડી ફરજિયાત!કચ્છ: ગાંધીધામની ખાનગી કંપનીના બોઈલરમાં ભયંકર બ્લાસ્ટ, 2 શ્રમિકના મોત
કચ્છ આજે મોટી દુર્ઘટના બની છે. કચ્છના ગાંધીધામ નજીકના પડાણા વિસ્તારમાં આવેલ રુદ્રાક્ષ નામની કંપનીમાં આજે બોઇલરમાં ભયંકર બ્લાસ્ટ થયો હતો. અ ઘટનામાં 2…
View More કચ્છ: ગાંધીધામની ખાનગી કંપનીના બોઈલરમાં ભયંકર બ્લાસ્ટ, 2 શ્રમિકના મોતઅમરેલીમાં આરટીઓ ચલાનની લીંક મોકલી તબીબ સાથે 3.99 લાખની ઠગાઇ
અમરેલીમાં આરટીઓ ચલાનની લીંક ખોલતા જ તબીબનો ફોન હેક થયો હતો અને રૂૂપિયા 3,99,814ની છેતરપીંડી થઈ હતી. આ અંગે અજાણ્યા શખ્સ સામે અમરેલી સીટી પોલીસ…
View More અમરેલીમાં આરટીઓ ચલાનની લીંક મોકલી તબીબ સાથે 3.99 લાખની ઠગાઇજામનગરમાં જુગારના ત્રણ દરોડામાં 18 પત્તાપ્રેમીઓ મુદ્ામાલ સાથે પકડાયા
જામનગર શહેર અને દરેડ વિસ્તારના ગઈ રાત્રે પોલીસે જુગાર અંગે 3 સ્થળે દરોડા પાડ્યા હતા, અને 18 આરોપીઓની અટકાયત કરી લઈ રોકડ રકમ તેમજ જુગારનું…
View More જામનગરમાં જુગારના ત્રણ દરોડામાં 18 પત્તાપ્રેમીઓ મુદ્ામાલ સાથે પકડાયામાણાવદરના વડા ગામે વિછીંએ ડંખ મારતાં દોઢ વર્ષના માસૂમનું મોત
બાળકે સારવારમાં દમ તોડતાં પરિવારમાં કલ્પાંત માણાવદર તાલુકાના વડા ગામે રહેતા પરિવારનો દોઢ વર્ષનો માસુમ બે દિવસ પૂર્વે પોતાની વાડીએ રમતો હતો ત્યારે વિછીંએ ડંખ…
View More માણાવદરના વડા ગામે વિછીંએ ડંખ મારતાં દોઢ વર્ષના માસૂમનું મોત