જામનગરમાં ભક્તિનગર વિસ્તારમાં રહેતી અને એલએલબી નો અભ્યાસ કરતી કોલેજીયન પરણીત યુવતી કે જેણે જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં પોતાને ધાક ધમકી આપી હડધૂત…
View More જામનગરના ભક્તિનગરમાં કોલેજિયન પરિણીતાને ધાકધમકી આપી હડધૂત કરાઈCategory: સૌરાષ્ટ્ર
જામનગરના ગ્રામ્ય પંથકની 30 જૂની બોટે બોગસ દસ્તાવેજના આધારે લાયસન્સ મેળવ્યા
જામનગર તાલુકા સિક્કા સચાણાં, બેડી સહિત ના ગામ ના બોટ સંચાલકો એ પોતાની જૂની બોટ ના બોગસ દસ્તાવેજ બનાવી નવી તરીકે દર્શાવી તેના આધારે ફિશરીઝ…
View More જામનગરના ગ્રામ્ય પંથકની 30 જૂની બોટે બોગસ દસ્તાવેજના આધારે લાયસન્સ મેળવ્યાકેશોદના શેરગઢમાં પાંચથી વધુ ઝૂંપડામાં આગ ભભૂકી
ગરીબ પરિવાર થયા બેઘર, એક લાખથી વધુનું નુકસાન : પરિવારજનોમાં શોકનો માહોલ દિવાળીના પર્વ દરમિયાન જ્યાં સર્વત્ર રોશની અને આનંદનો માહોલ છે, ત્યાં કેશોદ તાલુકાના…
View More કેશોદના શેરગઢમાં પાંચથી વધુ ઝૂંપડામાં આગ ભભૂકીસુત્રાપાડાના ટીંબડી ફાટક નજીક દારૂની 54 બોટલ સાથે એક પકડાયો
પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા ની સુચના તથા માર્ગદર્શન મુજબ એલ.સી.બી.ના પો.ઇન્સ.એમ.વી.પટેલ ની રાહબરી હેઠળ પો.સબ ઇન્સ એ.સી.સિંધવ તથા ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.હેડ કોન્સ.…
View More સુત્રાપાડાના ટીંબડી ફાટક નજીક દારૂની 54 બોટલ સાથે એક પકડાયોમંત્રી બન્યા બાદ કૌશિક વેકરિયા અમરેલી પહોંચતા ભવ્ય સ્વાગત
દિલીપ સંઘાણી, પરસોત્તમ રૂપાલા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા : સ્વાગતમાં કાર્યકરો અને શહેરીજનો ઉમટી પડયા: કૌશિક વેકરિયા અમરેલીમાં પગપાળા ચાલીને વેપારીઓને મળ્યા અમરેલીના ધારાસભ્ય કૌશિક…
View More મંત્રી બન્યા બાદ કૌશિક વેકરિયા અમરેલી પહોંચતા ભવ્ય સ્વાગતસાવરકુંડલામાં દેવળા ગેટ અને શાક માર્કેટ નજીક રમાતીઇંગોરિયાની રમત બંધ કરવા કલેકટરને આવેદન
સાવરકુંડલા દેવળા ગેઈટ વિસ્તાર તેમજ શાક માર્કેટ આજુબાજુના રહેવાસીઓ અને દુકાનદારોએ અમરેલી જીલ્લા કલેકટર, સાવરકુંડલા નાયબ કલેકટર, નાયબ પોલીસ અધિક્ષક, મામલતદાર અને ટાઉન પોલીસ ઇંસ્પેક્ટરને…
View More સાવરકુંડલામાં દેવળા ગેટ અને શાક માર્કેટ નજીક રમાતીઇંગોરિયાની રમત બંધ કરવા કલેકટરને આવેદનભાણવડના કાટકોલા ગામે પરપ્રાંતીય યુવતીએ ઝેરી દવા પી જિંદગી ટૂંકાવી
દ્વારકામાં જુગાર રમતી ત્રણ મહિલાઓ ઝડપાઇ મધ્ય પ્રદેશ રાજ્યના રાયગઢ જિલ્લાની મૂળ વતની અને હાલ ભાણવડ તાલુકાના કાટકોલા ગામે રહેતી ટીનાબેન ગેમાભાઈ બારેલા નામની 18…
View More ભાણવડના કાટકોલા ગામે પરપ્રાંતીય યુવતીએ ઝેરી દવા પી જિંદગી ટૂંકાવીખંભાળિયા: ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની કેદ
ફરિયાદીને રૂા. 2.80 લાખ અને દંડ ચૂકવવા કોર્ટનો હુકમ ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતા ફરીયાદી અલીભાઈ હુસેનભાઈ ગજીયા દ્વારા મોગલ સદામભાઈ હુસેનભાઈ (રહે. કોડીનાર) સામે…
View More ખંભાળિયા: ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની કેદદ્વારકાના સાત ગામોનો દ્વારકા ઓખા અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટીમાં સમાવેશ
વસઈ, ભીમરાણા, મેવાસા, ટોબર, મકનપુર, મોજપ, મીઠાપુર DOUDAમાં સમાવાયા ગુજરાત રાજયના નવા મંત્રી મંડળની રચના સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા દ્વારકા પંથકને દિવાળીની ભેટ આપતા…
View More દ્વારકાના સાત ગામોનો દ્વારકા ઓખા અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટીમાં સમાવેશમોરબી કરછના સાંસદ વિનોદભાઈ ચાવડાએ બોર્ડર પર દેશના ૮૦૦ જવાનો સાથે મીઠાઈ વિતરણ કરી દિવાળીની ઉજવણી કરી
દિપાવલી – નુતન વર્ષના પર્વ નિમિતે BSF હેડ ક્વાર્ટર – કોડકી રોડ – ભુજ મધ્યે જવાનો નું મીઠું મોઢું કરાવી તેમને ૮૦૦ થી વધુ મીઠાઇ…
View More મોરબી કરછના સાંસદ વિનોદભાઈ ચાવડાએ બોર્ડર પર દેશના ૮૦૦ જવાનો સાથે મીઠાઈ વિતરણ કરી દિવાળીની ઉજવણી કરી