જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક વ્યક્તિ પોતાના ખાનગી વાહનમાં POLICE લખેલું બોર્ડ લગાવીને જાહેર માર્ગ પર નીકળ્યો હતો, જોકે તે રાજ્યસેવક તરીકેનો કોઈ…
View More જૂનાગઢમાં પોલીસનું બોર્ડ લગાવી રોફ જમાવતો ગોંડલનો શખ્સ ઝડપાયોCategory: સૌરાષ્ટ્ર
જેતપુરમાં SIRની કામગીરી દરમિયાન BLO સાથે ગાળાગાળી
જેતપુરમાં મતદાર સુધારણા કાર્યક્રમ જઈંછની કામગીરી દરમિયાન નાજાવાળા પરમાં બીએલઓ ગયા હતા અને ત્યાં નશામાં ધૂત એક શખ્સે બીએલઓ અને તેની ટીમ સાથે અસભ્ય વર્તન…
View More જેતપુરમાં SIRની કામગીરી દરમિયાન BLO સાથે ગાળાગાળીસોમનાથમાં ખેડૂતોને તત્કાલિક પૂરતા પ્રમાણમાં ખાતર વિતરણ કરવા ધારાસભ્યનું આવેદન
ખેતી સહાય ફોર્મ ભરવામાં આવતી સર્વર સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવા વિમલ ચુડાસમાની રજૂઆત સોમનાથના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના ઉપદંડક વિમલભાઈ ચુડાસમા દ્વારા સોમનાથ વિધાનસભા ના…
View More સોમનાથમાં ખેડૂતોને તત્કાલિક પૂરતા પ્રમાણમાં ખાતર વિતરણ કરવા ધારાસભ્યનું આવેદનભાણવડનાં એનિમલ લવર્સ ટ્રસ્ટ દ્વારા મગરનું રેસ્કયુ
ભાણવડના ગોપાલ પરા નેસ વિસ્તારમાં મુખ્ય રોડ પર ગતરાત્રિના સમયે એક મગર આવ્યો હોવાની જાણ ગ્રામજનોને થતા તેઓએ તુરંત ભાણવડના એનિમલ લવર્સ ચેરી. ટ્રસ્ટના રેસક્યુઅર…
View More ભાણવડનાં એનિમલ લવર્સ ટ્રસ્ટ દ્વારા મગરનું રેસ્કયુલીલિયાના ક્રાંકચમાં સહકારી બેંક કર્મી પર હુમલો કરનારનું સરઘસ કઢાયું
લીલીયાના ક્રાંકચ ગામે મધ્ય સહકારી બેંકના કર્મચારી પર જીવલેણ હુમલો કરનાર ત્રણેય શખ્સોની પોલીસે ધરપકડ કરી જાહેરમાં ઊઠક-બેઠક કરાવી કાયદાનું ભાન કરાવ્યું હતું. પોલીસે અહીં…
View More લીલિયાના ક્રાંકચમાં સહકારી બેંક કર્મી પર હુમલો કરનારનું સરઘસ કઢાયુંબોટાદના છૈડા ગામે દારૂના કટિંગ પર દરોડો, દારૂ-બિયરના જથ્થા સાથે 99.78 લાખનો મુદ્દામાલ જપ્ત
બોટાદ કઈઇ પોલીસે છૈડા ગામની સીમમાંથી વિદેશી દારૂૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે ટેઈલર ટ્રક અને બોલેરો પીકઅપમાંથી કુલ 99.78 લાખ રૂૂપિયાનો મુદ્દામાલ જપ્ત…
View More બોટાદના છૈડા ગામે દારૂના કટિંગ પર દરોડો, દારૂ-બિયરના જથ્થા સાથે 99.78 લાખનો મુદ્દામાલ જપ્તમુસીબતમાં ખુમારીથી ઉભા થવાની કળા મોરબીમાં છે: અમિત શાહ
19 વર્ષ જેટલા લાંબા સમય બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે મોરબી આવ્યા હતા. તેઓના હસ્તે ભાજપ કાર્યાલય મોરબીનું ઉદઘાટન થયુ હતું. આ વેળાએ તેઓએ…
View More મુસીબતમાં ખુમારીથી ઉભા થવાની કળા મોરબીમાં છે: અમિત શાહજામનગરમાં દુષ્કર્મના આરોપીનું હથિયાર લાયસન્સ રદ કરવા મહિલાની માગણી
જામનગરના એક મહિલાએ નગરના જાણીતા ઉદ્યોગપતિ સામે પોણા બે વર્ષ સુધી દુષ્કર્મ ગુજાર્યાની પોલીસ માં ફરિયાદ નોંધાવી હતી. આ આરોપીનું હથિયારનું લાયસન્સ જો હોય તો…
View More જામનગરમાં દુષ્કર્મના આરોપીનું હથિયાર લાયસન્સ રદ કરવા મહિલાની માગણીવાંકાનેરમાં રાજકોટ ડેરીના ચિલિંગ સેન્ટરમાં કોમ્પ્યુટર-કેમેરા સ્લજ ટેંકમાં ફેંકી દીધા
વાંકાનેરની અમરસર ફાટક નજીક આવેલ રાજકોટ ડેરીના શીત કેન્દ્રમાં રોજમદાર તરીકે નોકરી કરતાં આરોપી અલ્પેશભાઈ રતીલાલ જોલપરા (રહે. ગાયત્રી મંદિર પાસે, વાંકાનેર)એ ગત રવિવારના રોજ…
View More વાંકાનેરમાં રાજકોટ ડેરીના ચિલિંગ સેન્ટરમાં કોમ્પ્યુટર-કેમેરા સ્લજ ટેંકમાં ફેંકી દીધાજાન્યુઆરીમાં યોજાશે ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા, અરજી ફોર્મ ભરવાનું શરૂ
ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા 14થી 35 વર્ષની વયમર્યાદા ધરાવતા યુવક-યુવતીઓ માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્યકક્ષાની ગિરનાર આરોહણ-અવરોહણ…
View More જાન્યુઆરીમાં યોજાશે ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા, અરજી ફોર્મ ભરવાનું શરૂ