મનપા દ્વારા દર શુક્રવારે વોર્ડ વાઇઝ ઝુંબેશ, સ્થળ પર સુનાવણી સાથે નવું એસેસમેન્ટ કરાશે રાજ્ય સરકાર દ્વારા દરેક મહાનગરપાલિકાને પ્રોફેશનલ ટેકસની કામગીરી સોંપવામાં આવી છે.…
View More પ્રોફેશનલ ટેક્સ નહીં ભરો તો થશે પોલીસ ફરિયાદ, 67000 એકમોને નોટિસCategory: સૌરાષ્ટ્ર
રાજકોટ જિલ્લા કલેક્ટરનો સપાટો: એકસાથે 58 મહેસૂલી કેસોનો નિકાલ
રૈયાના એક પ્લોટમાં શરતભંગ, દંડ વસૂલવા હુકમ રાજકોટ જિલ્લા કલેકટર ડો. ઓમ પ્રકાશ દ્વારા જિલ્લાના મહેસૂલી પ્રશ્નોના ઝડપી અને પારદર્શક ઉકેલ માટે એક મહત્વપૂર્ણ અભિગમ…
View More રાજકોટ જિલ્લા કલેક્ટરનો સપાટો: એકસાથે 58 મહેસૂલી કેસોનો નિકાલસિવિલ હોસ્પિટલમાં ‘પ્યાસી’ઓ માટે ખાસ વ્યવસ્થા
ચાર તબીબોને જવાબવદારી સોંપાઇ, બ્લડ સેમ્પલના રિપોર્ટ ફટાફટ થશે થર્ટી ફર્સ્ટ ડીસેમ્બર એટલે વિતેલા વર્ષને બાય બાય અને નવા વર્ષને વેલકમ કરવા માટેનો ઉજવણીનો પ્રસંગ…
View More સિવિલ હોસ્પિટલમાં ‘પ્યાસી’ઓ માટે ખાસ વ્યવસ્થાકોઠારિયા યુએલસીની ફાજલ જમીન ઉપર ખડકાયેલું કારખાનુ તોડી પાડતાં મામલતદાર
ગુજરાત મિરર, રાજકોટ તા.31 રાજકોટ જિલ્લામાં સરકારી જમીન પર દબાણ કરનારા તત્વો સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહીનો દોર જારી રાખવામાં આવ્યો છે. રાજકોટ તાલુકા મામલતદાર…
View More કોઠારિયા યુએલસીની ફાજલ જમીન ઉપર ખડકાયેલું કારખાનુ તોડી પાડતાં મામલતદારશહેર ભાજપ સંગઠન ડખ્ખે ચડ્યું, નવા નામો પણ મગાવાયા
તમામ જ્ઞાતિનો સમાવેશ કરવા નિરીક્ષકોની સૂચના, નવા રાઉન્ડમાં ફરી બોલાવશું કહી શહેર પ્રમુખને રવાના કરી દેતા ભારે ચકચાર માનીતા અને મામકાઓને ગોઠવી દેવાની ‘ગોઠવણ’ સામે…
View More શહેર ભાજપ સંગઠન ડખ્ખે ચડ્યું, નવા નામો પણ મગાવાયાગોંડલમાં મિત્રના બર્થ ડે પાર્ટીની ખરીદી માટે ગયેલા ભુણાવાના સગીરનું અકસ્માતમાં મોત
ગોંડલ તાલુકાના ભુણાવા ગામે રહેતો સગીર મિત્રના બર્થ-ડે પાર્ટીની ખરીદી માટે મિત્રને બાઈકમાં બેસાડી ગોંડલ ખરીદી કરવા ગયો હતો ત્યારે ગોંડલમાં આવેલા કપુરીયા ચોક પાસે…
View More ગોંડલમાં મિત્રના બર્થ ડે પાર્ટીની ખરીદી માટે ગયેલા ભુણાવાના સગીરનું અકસ્માતમાં મોતઅમરેલીમાં યુવાનને જજના ડ્રાઇવરની નોકરીનો બનાવટી ઓર્ડર આપનાર નકલી PA ઝડપાયો
ગુજરાતમાં નકલી ઓફિસ, નકલી કોર્ટ અને નકલી અધિકારીઓ બાદ હવે નકલી પર્સનલ આસિસ્ટન્ટ (ઙઅ ) નો મામલો સામે આવ્યો છે. અમરેલી જિલ્લાના બગસરામાં ડિસ્ટ્રિક્ટ જજના…
View More અમરેલીમાં યુવાનને જજના ડ્રાઇવરની નોકરીનો બનાવટી ઓર્ડર આપનાર નકલી PA ઝડપાયોરાજકોટના યુવકનો દીવ નાગવા પાસેથી કારમાંથી મૃતદેહ મળ્યો
રાજકોટમાં રહેતો યુવાન દીવના નાગવા કોસ્ટારમાર રિસોર્ટ સામે કારમાં હતો ત્યારે બેભાન થઈ ગયો હતો. યુવાન લાંબા સમય સુધી પાર્કીંગમાં હોવાની પોલીસને જાણ કરવામાં આવતાં…
View More રાજકોટના યુવકનો દીવ નાગવા પાસેથી કારમાંથી મૃતદેહ મળ્યોપોરબંદરમાં બળાત્કારના ગુનામાં ફિટ કરવાની ધમકી આપતા મહિલાનું બે શખ્સોએ ઢીમ ઢાળી દીધુ
ત્રણ મહિના પહેલા થયેલી મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો, ગળેફાંસો આપી લાશ ડેમમાં ફેંકી દીધી હતી પોરબંદરથી જામ ખંભાળિયા જતા રોડ પર વર્તું નદીના મોટા…
View More પોરબંદરમાં બળાત્કારના ગુનામાં ફિટ કરવાની ધમકી આપતા મહિલાનું બે શખ્સોએ ઢીમ ઢાળી દીધુજેતપુરમાં ખાનગી સ્કૂલની બસ બેકાબૂ બની, અકસ્માત સર્જતા પાંચ વીજપોલ ધરાશાયી
રાજકોટ જિલ્લાના જેતપુરમાં વહેલી સવારે એક મોટી દુર્ઘટના ટળી હતી. અમરનગર રોડ પર આવેલા વેકરીયા નગર વિસ્તારમાં એક ખાનગી સ્કૂલ બસની ટક્કરથી પાંચ વીજપોલ ધરાશાયી…
View More જેતપુરમાં ખાનગી સ્કૂલની બસ બેકાબૂ બની, અકસ્માત સર્જતા પાંચ વીજપોલ ધરાશાયી