રાપરમાં સામાન્ય બાબતે બે જણે તિક્ષ્ણ હથિયારના ઘા મારી દયાલ બળદેવ કોળી (ઉ.વ.23)ની હત્યા નીપજાવી હોવાની વિગતો સાંપડી હતી. આ બનાવનાં પગલે પોલીસ બેડામાં દોડધામ…
View More રાપરમાં નજીવી બાબતે છરીના ઘા ઝીંકી યુવાનની ઘાતકી હત્યાCategory: કચ્છ
નખત્રાણાના ખેડૂતો સાથે ચાર વેપારીએ એરંડાનો પાક ખરીદી 96.44 લાખની ઠગાઈ આચરી
ખેડૂતોને પૈસા ન આપતા ચારેય વેપારી સામે ફરિયાદ નોંધાઈ નખત્રાણા તાલુકાના ધામાય અને આમારા ગામના છ ખેડૂતો સાથે દેશલપર(ગું)ની વેપારી પેઢીએ એરંડાનો પાક ખરીદી રૂૂપિયા…
View More નખત્રાણાના ખેડૂતો સાથે ચાર વેપારીએ એરંડાનો પાક ખરીદી 96.44 લાખની ઠગાઈ આચરીસૌરાષ્ટ્ર-કચ્છમાં રાતભર પેટ્રોલ પંપો ઉપર અફરાતફરી
પેટ્રોલની અછતની અફવા ઉડયા બાદ આજે બીજા દિવસે સૌરાષ્ટ્ર-કચ્છના તમામ શહેરોમાં પેટ્રોલ પંપો પર સવારથી લોકોએ લાઈનો લગાવી, પોલીસ બંદોબસ્ત ગોઠવાયો આરબ યુધ્ધના કારણે પેટ્રોલ-ડીઝલની…
View More સૌરાષ્ટ્ર-કચ્છમાં રાતભર પેટ્રોલ પંપો ઉપર અફરાતફરીકચ્છ માતાના મઢે કાલે ભવ્ય હોમાદિક ક્રિયા ઉત્સવ
રાજાબાવા યોગેન્દ્રસિંહ હવનમાં બીડું હોમશે: ભક્તોને મા આશાપુરાના લાઇવ દર્શન કરવા ઓનલાઇન વ્યવસ્થા ભારતીય સંસ્કૃતિમાં શકિત ઉપાસનાનું સ્થાન અલૌકિક, અનોખુ અને અજોડ છે. માતાના મઢમાં…
View More કચ્છ માતાના મઢે કાલે ભવ્ય હોમાદિક ક્રિયા ઉત્સવપૈસાની લાલચમાં બે કિશોરે ભુજના હવાઈ દળના ફોટા પાકિસ્તાની ગેંગસ્ટરને મોકલ્યા
ભુજના હવાઈ દળના મથક સહિતના સંવેદનશીલ વિસ્તારો ગાઝિયાબાદના સમાચાર માધ્યમમાંથી પ્રાપ્ત થયેલી વિગતો મુજબ પાકિસ્તાન ઇન્ટેલિજન્સ ઓપરેટર (ઙઈંઘ) તરીકે કામ કરતો સરફરાઝ ધોગર ઉર્ફે સરદાર…
View More પૈસાની લાલચમાં બે કિશોરે ભુજના હવાઈ દળના ફોટા પાકિસ્તાની ગેંગસ્ટરને મોકલ્યાકચ્છના રણમાં પોલીસનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન
નાના રણમાં કાદવ-કીચડમાં ફસાયેલા 8-9 મજૂરોને મધ્યરાત્રે સુરક્ષિત બહાર કાઢ્યા કચ્છના નાના રણમાં વરસાદ બાદ બદલાયેલા ભૂપ્રદેશમાં રસ્તો ભૂલીને ફસાઈ ગયેલા 8 થી 9 મજૂરોને…
View More કચ્છના રણમાં પોલીસનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશનગાંધીધામમાં યુવતી સાથે દુષ્કર્મ ગુજારી લોનના રૂપિયા 18.25 લાખ પડાવી લીધા
તામિલનાડુના શખ્સ સહિત ત્રણ સામે ફરિયાદ ગાંધીધામના બી-ડિવિઝન પોલીસ મથકે એક યુવતીએ તમિલનાડુના શખ્સ અને તેના પરિવાર વિરુદ્ધ વિશ્વાસઘાત અને શારીરિક શોષણની ગંભીર ફરિયાદ બી-ડિવિ.…
View More ગાંધીધામમાં યુવતી સાથે દુષ્કર્મ ગુજારી લોનના રૂપિયા 18.25 લાખ પડાવી લીધારાપરના પદમપર ગામે અપરિણીત યુવક અને પરિણીતાનું ટ્રેનની ઠોકરે મોત
પ્રેમસંબંધની શંકા, આપઘાત છે કે અકસ્માત? પોલીસે તપાસ શરૂ કરી રાપર તાલુકાના પદમપર ગામે એક કરુણ ઘટના સામે આવી છે જેમાં ગામના અપરણિત યુવક અને…
View More રાપરના પદમપર ગામે અપરિણીત યુવક અને પરિણીતાનું ટ્રેનની ઠોકરે મોતસૌરાષ્ટ્ર-કચ્છમાં ભર ઉનાળે માવઠું: રાજકોટ-જામનગર સહિત અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ
હવામાન વિભાગ દ્વારા બે દિવસ કમોસમી વરસાદ અને ભારે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી હતી. આ દરમિયાન રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે વાતાવરણમાં…
View More સૌરાષ્ટ્ર-કચ્છમાં ભર ઉનાળે માવઠું: રાજકોટ-જામનગર સહિત અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદઆદિપુરમાં ધંધા માટે રૂા.58.85 લાખ લઇ માતા-પુત્રએ પરત ન આપતા ઠગાઇની ફરિયાદ
આદિપુરમાં રહેનાર એક શખ્સે અને તેની માતાએ ચાર લોકો પાસેથી ધંધા માટે રૂૂપિયા લઈ બાદમાં પરત ન આપતા બંને સામે રૂૂા. 53,85,829ની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ…
View More આદિપુરમાં ધંધા માટે રૂા.58.85 લાખ લઇ માતા-પુત્રએ પરત ન આપતા ઠગાઇની ફરિયાદ